Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»હાથ-પગ-કાપો; હાલના કાયદા સજા માટે પુરતા નથી : Karnataka High Court
    અન્ય રાજ્યો

    હાથ-પગ-કાપો; હાલના કાયદા સજા માટે પુરતા નથી : Karnataka High Court

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026Updated:June 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bengaluru,તા.02

    દેશમાં અત્યંત ગંભીર મામલાના અપરાધીઓ પણ કાનુની છટકબારી તથા પોલીસ તપાસમાં કમજોર કડીના કારણે ‘બા-ઈજજત’ બરી થાય છે અથવા જામીન મેળવી જાય છે અને અનેક વખત ઓછી હળવી સજાનો લાભ મેળવી જાય છે તેની સામે કર્ણાટક હાઈકોર્ટના એક ન્યાયમૂર્તિએ હવે દેશમાં તાલીબાની સજાની ખુલ્લી તરફેણ કરતા વિવાદ સર્જાશે તે નિશ્ર્ચિત છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ આર.નટરાજને દુષ્કર્મ કેસના એક 23 વર્ષના આરોપીની જામીન અરજી રદ કરતા જે વિધાનો કર્યા તે ચોંકાવનારા છે.

    તેઓએ જણાવ્યું કે હાલના કાનૂન અપરાધીને આકરી સજા આપવામાં પુરતા સાબીત થયા નથી અને સજાની અસર નબળી પડી રહી છે. તેઓએ કહ્યું કે હાલના કાનૂન અપરાધીઓ પર ધાક બેસાડવામાં પણ પુરતા સાબીત થયા નથી તથા લોકશાહી સીસ્ટમમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને અધિકારોના લાભ મેળવી જાય છે. તેઓએ જણાવ્યું કે કાનૂન તેના દાંત ગુમાવી દીધા છે.

    તેથી જ અહી અપરાધ કરવો એ મધ્યપુર્વ (ગલ્ફ) કરતા સરળ બની ગયુ છે. જો તમો હાથ કે પગ કાપો તો લોકો પછી કાનનનું પાલન કરવાનું સમજતા થશે. કારણ કે આપણે લોકશાહી છે તેવી દરેક કાયદાને ગ્રાન્ટેડ- (કોઈ ચિંતા નહી) લે છે. તેઓએ જણાવ્યું કે લોકો અપરાધ કોઈ ભય વગર આચરી રહ્યા છે. જજના આ વિધાનો પર હવે ચર્ચા-વિવાદ છેડાશે તે નિશ્ચિત છે.

    હાઈકોર્ટે આ 23 વર્ષના દુષ્કર્મના આરોપીની જામીન અરજી પર રાજય સરકારને નોટીસ પાઠવી હતી. આ કેસમાં બચાવ પક્ષના ધારાશાસ્ત્રીની દલીલ હતી કે તેમના અસીલે કોઈ અપરાધ કર્યો નથી છતાં બે માસથી જેલમાં છે. 23 વર્ષના આ વિદ્યાર્થી જે મનીપાલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના અભ્યાસ કરે છે. તેના પર તેમના એક સહવિદ્યાર્થીની પર જાતીય બળજબરીનો આરોપ છે. આ બન્ને પહેલા રીલેશનમાં હતા પણ બાદમાં વિવાદ સર્જાતા અલગ પડયા હતા.

    Karnataka-High-Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ભાજપ તૃણમૂલ કોંગ્રેસને અંદરથી તોડવા માટે બંગાળ પોલીસનો ઉપયોગ કરી રહી છે,TMC leader Mamata Banerjee

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Annamalai એ ભાજપ માંથી રાજીનામું આપી દીધું

    June 2, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં UPI નો ડિજિટલ ડંકો, મેમાં ૩૦ લાખ કરોડથી વધુની લેવડદેવડ થઇ

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં હશે પાવાગઢ, ફાઝિલનગરનું નામ બદલશે CM યોગી

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Rajasthan High Court તાત્કાલિક સરેન્ડર કરવાનો આપ્યો આદેશ

    June 2, 2026
    રાષ્ટ્રીય

    Srinagar Airport ને ૧થી ૧૫ ઓક્ટોબર સુધી બંધ રાખવા આદેશ

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.