Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsanaના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનાં નાણાંની હેરાફેરીનું કૌભાંડ ખુલ્યું
    ગુજરાત

    Mehsanaના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનાં નાણાંની હેરાફેરીનું કૌભાંડ ખુલ્યું

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026Updated:July 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બેંક ખાતા વિરુદ્ધ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૨૨૫ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું

    Mehsana, તા.૯

    પાટણ અને બનાસકાંઠા જિલ્લાના બે શખ્સોએ મહેસાણામાં પેઢી બનાવી તેના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોનાં નાણાંની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું છે. મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે આ સાયબર ફ્રોડ રેકેટમાં વપરાયેલા ‘મ્યુલ એકાઉન્ટ’નો પર્દાફાશ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા બંને જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોકો સંદિપકુમાર અને તેમની ટીમને કેન્દ્રીય ૧૪ઝ્ર સમન્વય પોર્ટલ પરથી કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્‌સ)ના ઇનપુટ્‌સ મળ્યા હતા.

    જેની ટેકનિકલ સ્ટાફ દ્વારા તપાસ કરાતાં ભારતભરમાં સાયબર ફ્રોડ આચરીને મોટી રકમની શંકાસ્પદ હેરાફેરી મહેસાણા જિલ્લાનાં મ્યુલ એકાઉન્ટ્‌સમાં થતી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આ તપાસ દરમિયાન સમન્વય પોર્ટલ પરથી મહેસાણા એસબીઆઈનું એક ખાતું મ્યુલ એકાઉન્ટ તરીકે મળ્યું હતું.

    જે અંગે પોલીસે વધુ તપાસ કરતાં પાટણના દુનાવાડા ગામના ચૌધરી વિષ્ણુભાઈ જગમાલભાઈ અને બનાસકાંઠાના કુંભારડી ગામના ચૌધરી હિતેશકુમાર કાન્તિલાલે મહેસાણાના હબટાઉનના ડી બ્લોકના પહેલા માળના સરનામે ‘જુવોનેક્સીસ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’ ના નામે એક પેઢી ઊભી કરી હતી, આ કંપનીના નામે જીમ્ૈંમાં આ કરંટ ખાતું ખોલાવવામાં આવ્યું હતું. આ ખાતાનો ઉપયોગ દેશના અલગ-અલગ રાજ્યોમાં સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નિર્દોષ લોકોનાં નાણાંની હેરાફેરી કરવા માટે કરવામાં આવતો હતો. આરોપીઓ આ નાણાં તેમનાં ન હોવાનું જાણતા હોવા છતાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે ઉપાડી લેતા અથવા અન્ય મળતિયાઓને ટ્રાન્સફર કરી દેતા હતા. પોલીસે પેઢીના પ્રોપરાઈટરો વિષ્ણુભાઈ જગમાલભાઇ ચૌધરી (રહે.ચૌધરીવાસ, દુનાવાડા, તા.જિ.પાટણ) તથા હિતેશકુમાર કાન્તીલાલ ચૌધરી (રહે. પટેલવાસ, કુંભારડી, જિ. બનાસકાંઠા) સામે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અન્ય કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધ કરવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસની ટેકનિકલ ટીમે આ બેંક ખાતાનું ‘દ્ગઝ્રઝ્રઇઁ’ (નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ) પર વિશ્લેષણ કરતાં આ બેંક ખાતા વિરુદ્ધ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૨૨૫ જેટલી સાયબર ળોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું હતું. જે પૈકી કુલ ૪૪ ફરિયાદો એવી છે, જેમાં છેતરપિંડીનાં નાણાં સીધેસીધાં (લેયર-૧) આ જ ખાતામાં ટ્રાન્સફર થયાં હતાં. પ્રાથમિક રીતે માત્ર આ ૪૪ ફરિયાદોમાંથી જ સાયબર ફ્રોડની કુલ રૂ.૫,૩૦,૬૬૮ રકમ આ ખાતામાં જમા થઈ હોવાનું જણાયું હતું.

    Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    ગુજરાત

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    જામનગર

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.