Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવેકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: ASIના ઘરમાં ડબ્બા ટ્રેડિંગ મામલે ખુલાસો, ૧૦૦ કરોડથી વધુના હિસાબો ૨૯ ફોન, ૧૦ લેપટોપ મળ્યા
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ASIના ઘરમાં ડબ્બા ટ્રેડિંગ મામલે ખુલાસો, ૧૦૦ કરોડથી વધુના હિસાબો ૨૯ ફોન, ૧૦ લેપટોપ મળ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.૬

    સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડના ઘરમાં ચાલી રહેલા ગેરકાયદેસર શેર બજારના ડીલિંગ નેટવર્ક મુદ્દે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ અને હવે જેતપુર પોલીસને આ તપાસ સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસ કરવામાં આવતા ૧૦ લેપટોપમાંથી ૧૦૦ કરોડથી વધુના લેતીદેતીના હિસાબો મળી આવ્યા છે. જેમાં એક લેપટોપમાંથી જ સરેરાશ ૧૦ કરોડથી વધુનું ડીલીંગ થયું હોવાનું સામે આવ્યું છે.

    મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ સહિતના રાજ્યોમાંથી બ્રોકરોનો સંપર્ક કરવામાં આવતો હતો અને ત્યારબાદ મોબાઈલ ફોન આધારિત તેમનો કોન્ટેક કરી અને ગેરકાયદેસર રીતે શેર બજાર ડીલિંગ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

    જોકે આ મુદ્દે હવે પ્રાથમિક તપાસ જેતપુર પોલીસને સોંપવામાં આવતા જેતપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ ૧૦ જેટલા લેપટોપ ૨૯ મોબાઈલ ૦૪ પેન ડ્રાઈવ ૫૦થી વધુ સીમકાર્ડ ૨૭ જેટલી ડાયરી અંગે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં હાર જીતની રકમ સુરેન્દ્રનગરના આંગડિયા પેઢીઓમાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આંગડિયા પેઢી ઉપર પણ ટૂંક સમયમાં કાર્યવાહીના એંધાણ વરતાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આંગડિયા પેઢીના લેતીદેતીના હિસાબો ચેક કરવામાં નથી આવ્યા અને રોજનું કરોડો રૂપિયાનું ટર્નઓવર આંગડિયા પેઢીમાં થઈ રહ્યું છે. જેમાં બેનામી વ્યવહારો પણ ઝડપાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે પણ હવે વધુ તપાસ શરૂ કરાઇ છે.

    છેલ્લા ત્રણ વર્ષથી આ શેર બજારનું ગેરકાયદેસર ટ્રેડિંગ કરવામાં આવતું હતું. હાર-જીતનો જુગાર પણ ચાલી રહ્યો હતો. કોલ સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું હતું. તે છતાં પણ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. પ્રથમ તબક્કામાં સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. તેના ઘર ઉપર પણ હવે તપાસ ચાલી રહી છે. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સામે પણ હવે ટૂંક સમયમાં કાર્યવાહી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ૧૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે આ દિશા માં પણ તપાસ શરૂ છે.

    આગળ શું કાર્યવાહી થઈ શકે?

    આ સમગ્ર તપાસ ઉપર હવે ગુજરાતભરની ટોચ કક્ષાની એજન્સીઓની નજર છે. ત્યારે આ અંગે હવે ટૂંક સમયમાં નીચે મુજબની એજન્સીઓ તપાસમાં ઝંપલાવી શકે છે

    ટૂંક સમયમાં હવે ઇડી દ્વારા આ અંગે વધુ તપાસમાં જંપલાવી અને જે બેનામી આર્થિક લેતી દેતીના હિસાબો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી શકે છે અને ગુજરાતભરના મોટા માથાઓ પણ આ રેકેટમાં સામેલ હોવાની શંકા છે.

    ટૂંક સમયમાં સંજયસિંહ રાઠોડ સામે એસીબીમાં પણ ગુનો દાખલ થઈ શકે છે. જેમાં આવક કરતા વધુ સંપત્તિનો ગુનો દાખલ કરી અને એસીબી એજન્સી પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી શકે તેવી શક્યતા છે.

    સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીમાં ૧૦૦ કરોડના લેતીદેતીના હિસાબો મુદ્દે પણ આંગડિયા પેઢીઓ ઉપર પણ દરોડા પડવાની પૂરી શક્યતા છે. ગેરકાયદેસર આર્થિક લેવડદેવડના હિસાબો માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરાતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

    શેર એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આ અંગે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ દાખલ કરી અને તેમના નિયમ અનુસાર પણ કાર્યવાહી કરવામાં આવશે.ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ મુદ્દે લેપટોપ અને મોબાઈલ ફોનમાં ઇન્ટરનેશનલ લોકો સાથેના સંપર્ક પણ ખોલવાની પૂરી શક્યતા છે. ત્યારે આ આધારે પણ તપાસ ચાલી રહી છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: ભટારમાં ઘરકંકાસમાં પિતાએ ૧ વર્ષની દીકરી સાથે એસિડ પીધું
    Next Article હું રાજકીય ષડયંત્રનો ભોગ બન્યો છું, મારી નિર્દોષતાના પુષ્કળ પુરાવા છે: Tarun Tejpal
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    રાજકોટ

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,280
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,880
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 02:41
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.