Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવેકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: ભટારમાં ઘરકંકાસમાં પિતાએ ૧ વર્ષની દીકરી સાથે એસિડ પીધું
    સુરત

    Surat: ભટારમાં ઘરકંકાસમાં પિતાએ ૧ વર્ષની દીકરી સાથે એસિડ પીધું

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૬

    સુરત શહેરના ભટાર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કૌટુંબિક વિવાદ અને ઘરકંકાસના કારણે એક પિતાએ પોતાની એક વર્ષની માસૂમ દીકરીને સાથે રાખીને એસિડ પીવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં એસિડના છાંટા ઉડતાં બાળકીના આંખ અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ પિતા અને બાળકી બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    મળતી માહિતી મુજબ, ભટાર વિસ્તારમાં રહેતો યુવક ફર્નિચરનું કામ કરે છે. છેલ્લા ત્રણ દિવસથી પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર સતત ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઘરકંકાસથી કંટાળીને યુવક ભારે માનસિક તણાવમાં હતો. મોડી સાંજે તે આવેશમાં આવી ગયો હતો અને પોતાની એક વર્ષની દીકરીને સાથે લઈને ઘરની બહાર નીકળ્યો હતો. ત્યારબાદ તેણે એસિડ પીવાનો પ્રયાસ કર્યો હતો.

    પિતાએ એસિડ પીધા દરમિયાન એસિડના છાંટા બાળકી પર પણ પડ્યા હતા. જેના કારણે માસૂમ બાળકીના મોઢા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    એસિડની અસરને કારણે બાળકીની એક આંખ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બાળકીની દ્રષ્ટિ બચાવવા માટે નવી સિવિલ હોસ્પિટલના તબીબોની વિશેષ ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે. ડોક્ટરો બાળકીની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને આંખની રોશની બચાવવા જરૂરી તમામ પ્રયાસો કરી રહ્યા છે.

    ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસની ટીમ નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઘરકંકાસ પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા વધુ તપાસ ચાલી રહી છે.

    એક વર્ષની માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાથી ભટાર વિસ્તારમાં ભારે દુઃખ અને ચિંતા જોવા મળી રહી છે. પરિવારિક વિવાદોમાં આવેશમાં લેવાયેલા નિર્ણયો કેટલા ગંભીર પરિણામ લાવી શકે છે તે આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: પાસોદરામાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, ભાઈ-બહેન સહિત ૩ ઝડપાયા
    Next Article Surendranagar: ASIના ઘરમાં ડબ્બા ટ્રેડિંગ મામલે ખુલાસો, ૧૦૦ કરોડથી વધુના હિસાબો ૨૯ ફોન, ૧૦ લેપટોપ મળ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: વેન્ટિલેશન વગરના બાથરૂમમાં ગેસ ગીઝર બન્યું જીવલેણ,૭ મહિનામાં ૪ લોકોના મોત

    September 21, 2026
    સુરત

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026
    સુરત

    Surat: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    સુરત

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026
    સુરત

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026
    સુરત

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 01:41
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.