Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પતિની અંતિમ વિદાયમાં ભાંગી પડ્યા Aruna Irani, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો રોહિત શેટ્ટી

    August 26, 2026

    Kriti Sanonના વસ્ત્રો મુદ્દે,Rahul Gandhi ના ટેકા સામે ભાજપ સાંસદ Kangana Ranaut નો વળતો પ્રહાર

    August 26, 2026

    TV actress Aditi Sharma એ ઘરેલુ હિંસા પર તોડ્યું મૌન

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પતિની અંતિમ વિદાયમાં ભાંગી પડ્યા Aruna Irani, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો રોહિત શેટ્ટી
    • Kriti Sanonના વસ્ત્રો મુદ્દે,Rahul Gandhi ના ટેકા સામે ભાજપ સાંસદ Kangana Ranaut નો વળતો પ્રહાર
    • TV actress Aditi Sharma એ ઘરેલુ હિંસા પર તોડ્યું મૌન
    • ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી
    • 11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન
    • Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા
    • Shaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ
    • Siddhant, Alizeh ની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા
    મનોરંજન

    Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.26

    દિગ્દર્શક અયાન મુકર્જીને તેની હીટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની સિક્વલ ‘બ્રહ્માસ્ત્ર ટુ’ બનાવવા આડે અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.અમૃતાની મહત્વની ભૂમિકા માટે દીપિકા પાદુકોણ સાથે વાતચીત ચાલી રહી હોવાના અહેવાલોને દીપિકાની ટીમે ફગાવી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર દીપિકા આ પ્રોજેક્ટ સાથે કોઈ રીતે સંકળાયેલી નથી. હવે આ રોલ માટે અનીત પડ્ડાનું નામ ચર્ચાઈ રહ્યું હોવાનું કહેવાય છે.
    રણબીર અને આલિયાની આ ફિલ્મના નિર્માણ માટે કોઈ પ્રોડક્શન હાઉસ શોધવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડકશન દ્વારા કરવામાં આવ્યું હતું. પણ હવે બીજો ભાગ પ્રોડયુસ કરવા ધર્મા તૈયાર ન હોવાથી અયાને યશરાજ ફિલ્મ્સ સાથે પણ વાત કરી જોઇ. પરંતુ અયાન અને યશરાજની ‘વોર ટુ’ને દર્શકોને સારો પ્રતિભાવ મળ્યો ન હોઇ યશરાજ ફિલ્મ્સે આ પ્રોજેક્ટમાં આગળ વધવાનો ઈનકાર કરી દીધો હતો. તે પછી અયાને જિઓ સ્ટુડિયોઝનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે પણ આ પ્રોજેક્ટ માટે અસંમતિ દાખવી હતી.આથી, આ બીગ બજેટ ફિલ્મ ક્યારે શરુ થશે તે અંગે અટકળો જામી છે.

    Anit Padda Brahmastra 2 Deepika Padukone
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleShaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ
    Next Article 11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    પતિની અંતિમ વિદાયમાં ભાંગી પડ્યા Aruna Irani, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો રોહિત શેટ્ટી

    August 26, 2026
    મનોરંજન

    Kriti Sanonના વસ્ત્રો મુદ્દે,Rahul Gandhi ના ટેકા સામે ભાજપ સાંસદ Kangana Ranaut નો વળતો પ્રહાર

    August 26, 2026
    મનોરંજન

    TV actress Aditi Sharma એ ઘરેલુ હિંસા પર તોડ્યું મૌન

    August 26, 2026
    મનોરંજન

    ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી

    August 26, 2026
    મનોરંજન

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026
    મનોરંજન

    Shaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ

    August 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,170
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,570
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 16:21
    Categories
    Latest News

    પતિની અંતિમ વિદાયમાં ભાંગી પડ્યા Aruna Irani, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો રોહિત શેટ્ટી

    August 26, 2026

    Kriti Sanonના વસ્ત્રો મુદ્દે,Rahul Gandhi ના ટેકા સામે ભાજપ સાંસદ Kangana Ranaut નો વળતો પ્રહાર

    August 26, 2026

    TV actress Aditi Sharma એ ઘરેલુ હિંસા પર તોડ્યું મૌન

    August 26, 2026

    ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી

    August 26, 2026

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Shaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ

    August 26, 2026
    Search
    Main News

    Kriti Sanonના વસ્ત્રો મુદ્દે,Rahul Gandhi ના ટેકા સામે ભાજપ સાંસદ Kangana Ranaut નો વળતો પ્રહાર

    August 26, 2026

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પતિની અંતિમ વિદાયમાં ભાંગી પડ્યા Aruna Irani, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો રોહિત શેટ્ટી

    August 26, 2026

    Kriti Sanonના વસ્ત્રો મુદ્દે,Rahul Gandhi ના ટેકા સામે ભાજપ સાંસદ Kangana Ranaut નો વળતો પ્રહાર

    August 26, 2026

    TV actress Aditi Sharma એ ઘરેલુ હિંસા પર તોડ્યું મૌન

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.