Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Film ‘Toxic’ નાં અંગ્રેજી વર્ઝનની શરમજનક શરૂઆત થઈ

    September 8, 2026

    ‘કેટલાંક પુરુષવાદી ગીતો થોડાં પણ લોકપ્રિય હોવા છતાં મેં ના પાડી હતી’ : Shreya Ghoshal

    September 8, 2026

    Harry Potter શ્રેણીમાં કિટ હેરિંગ્ટનની ધમાકેદાર એન્ટ્રી

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Film ‘Toxic’ નાં અંગ્રેજી વર્ઝનની શરમજનક શરૂઆત થઈ
    • ‘કેટલાંક પુરુષવાદી ગીતો થોડાં પણ લોકપ્રિય હોવા છતાં મેં ના પાડી હતી’ : Shreya Ghoshal
    • Harry Potter શ્રેણીમાં કિટ હેરિંગ્ટનની ધમાકેદાર એન્ટ્રી
    • Mahendra Singh Dhoni IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે
    • New Zealand Seriesમાં Jasprit Bumrah મહત્વની ભૂમિકા ભજવશે
    • US Open ક્વાર્ટર ફાઇનલમાં શેલ્ટનની ટક્કર કાર્લોસ અલ્કારાઝ સાથે થશે
    • Englandની વનડે ટીમના મેન્ટોર બન્યા Kevin Pietersen
    • Vaibhav Suryavanshiને પૂર્વ દિગ્ગજની ચેતવણી: સફળ થવું હોય તો મોટી ઇનિંગ્સ રમતાં શીખો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક: Allahabad High Court
    અન્ય રાજ્યો

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક: Allahabad High Court

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026Updated:September 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Prayagraj,તા.08

    નોઇડાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મેધા રૂપમને એક લોની વિદ્યાર્થિનીની એનએસએ હેઠળ અટકાયતનો આદેશ આપવો ભારે પડી ગયો છે. Allahabad High Courtએ ન માત્ર ડીએમનો આદેશ રદ કર્યો સાથે સાથે ડીએમ સહિતના અધિકારીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ વસુલીને વિદ્યાર્થિનીને વળતર આપવા પણ કહ્યું છે. સાથે જ Allahabad High Courtએ કહ્યું હતું કે અધિકારીઓ જનતાના સેવક છે, જનતા લોકશાહીમાં માલિક છે.
    નોઇડામાં મજૂરોના આંદોલનમાં ભાગ લેવા બદલ વિદ્યાર્થિની આકૃતિની ધરપકડ કરી એનએસએ લગાવાયો હતો
    એપ્રીલ મહિનામાં નોઇડાના વર્કર્સ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી, જે મામલે દિલ્હી યુનિવર્સિટીની ૨૫ વર્ષીય વિદ્યાર્થિની આકૃતિ ચૌધરીની ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરીને તેની સામે નેશનલ સિક્યોરિટી એક્ટ એનએસએ લગાવી દેવાયો હતો. સાથે જ એક પત્રકાર સત્યમ વર્માની સામે પણ આ જ કાયદા હેઠળ આકરી કલમો લગાવાઇ હતી. વેતન વધારવાના આ આંદોલનમાં અન્ય કેટલાક એક્ટિવિસ્ટ્સની પણ ધરપકડ કરાઇ હતી.
    લોની વિદ્યાર્થિની અને એક્ટિવિસ્ટ આકૃતિ ચોધરી સામે એનએસએ હેઠળ કાર્યવાહીનો આદેશ ગૌતમબુદ્ધા નગરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મેધા રૂપમે આપ્યો હતો. Allahabad High Courtએ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, પોલીસ રિપોર્ટમાં માત્ર આરોપો છે, આરોપોને સમર્થન કરતી કોઇ જ સામગ્રી નથી. એવુ લાગી રહ્યું છે કે મજૂરો માટે અવાજ ઉઠાવનારાઓનો અવાજ દબાવવા એક ઉદાહરણ પુરુ પાડવા ડીએમ દ્વારા આ આદેશ અપાયો છે.
    Allahabad High Courtએ નોંધ્યું હતું કે ગેરકાયદે અટકાયતના આદેશ આપીને ડીએમએ વિદ્યાર્થિનીને બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળના જે મૂળભૂત અધિકારો મળ્યા છે તેનું ઉલ્લંઘન કર્યું છે. અધિકારીઓ અને પોલીસે યાદ રાખવું જોઇએ કે તેમની વફાદારી બંધારણ પ્રત્યે છે, કોઇ રાજકારણી પ્રત્યે નહીં. અધિકારીઓ સેવકો છે, કે જેઓ જનતાની સેવા કરે છે. જનતા લોકશાહીમાં માસ્ટર છે. જો બ્યૂરોક્રેટ્સ અને પોલીસ અધિકારીઓ પોતાની શપથની વિરુદ્ધમાં કામ કરવા લાગશે તો જનતાની નજરમાં તેઓ બ્રિટિશ શાસકો જેવા દમનકારી બની જશે. આ પ્રકારના અધિકારીઓ યુપીને શોષણખોર રાજ્ય બનાવી નાખશે. જે પણ અધિકારીઓ, ડીએમ આ ગેરકાયદે ધરપકડ પાછળ જવાબદાર છે તેમના પગારમાંથી પાંચ લાખ રૂપિયા કાપીને વિદ્યાર્થિનીને વળતર આપવામાં આવે.

    Allahabad High Court Prayagraj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSugarના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા
    Next Article Asian Games માટે બાંગ્લાદેશની પુરુષ ટીમ જાહેર: T20માં શાંતો અને મહમૂદની વાપસી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Sugarના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    BAPSના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Cyber ​​cabમાં ડ્રાઇવર, સ્ટીયરિંગ, બ્રેક કે એક્સિલેટર પેડલ નથી, 2 લોકોનાં બેસવાની જગ્યા

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,980
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,150
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,160
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 19:04
    Categories
    Latest News

    Film ‘Toxic’ નાં અંગ્રેજી વર્ઝનની શરમજનક શરૂઆત થઈ

    September 8, 2026

    ‘કેટલાંક પુરુષવાદી ગીતો થોડાં પણ લોકપ્રિય હોવા છતાં મેં ના પાડી હતી’ : Shreya Ghoshal

    September 8, 2026

    Harry Potter શ્રેણીમાં કિટ હેરિંગ્ટનની ધમાકેદાર એન્ટ્રી

    September 8, 2026

    Mahendra Singh Dhoni IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે

    September 8, 2026

    New Zealand Seriesમાં Jasprit Bumrah મહત્વની ભૂમિકા ભજવશે

    September 8, 2026

    US Open ક્વાર્ટર ફાઇનલમાં શેલ્ટનની ટક્કર કાર્લોસ અલ્કારાઝ સાથે થશે

    September 8, 2026
    Search
    Main News

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક: Allahabad High Court

    September 8, 2026

    Sugarના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Film ‘Toxic’ નાં અંગ્રેજી વર્ઝનની શરમજનક શરૂઆત થઈ

    September 8, 2026

    ‘કેટલાંક પુરુષવાદી ગીતો થોડાં પણ લોકપ્રિય હોવા છતાં મેં ના પાડી હતી’ : Shreya Ghoshal

    September 8, 2026

    Harry Potter શ્રેણીમાં કિટ હેરિંગ્ટનની ધમાકેદાર એન્ટ્રી

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.