Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: પરણીતાએ પોતાના પતિને એક શખ્સે કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ

    July 1, 2026

    તે મારી પત્ની છે, આકાંક્ષા ચમોલાના છૂટાછેડાના દાવા પર Gaurav Khanna ની પ્રતિક્રિયા

    July 1, 2026

    Jamnagarમાં બ્રાસપાટના ત્રણ ઉદ્યોગકારો સાથે રૂ. ૪.૪૪ કરોડની છેતરપિંડી!

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: પરણીતાએ પોતાના પતિને એક શખ્સે કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ
    • તે મારી પત્ની છે, આકાંક્ષા ચમોલાના છૂટાછેડાના દાવા પર Gaurav Khanna ની પ્રતિક્રિયા
    • Jamnagarમાં બ્રાસપાટના ત્રણ ઉદ્યોગકારો સાથે રૂ. ૪.૪૪ કરોડની છેતરપિંડી!
    • Ranveer Singh ’પ્રલય’ ના શૂટિંગ માટે સાત સમુદ્ર પાર કરશે, તેણે ઝોમ્બી બ્રહ્માંડ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે
    • Rajkotમાં બિનઆરોગ્યપ્રદ પનીરનો જથ્થો ઝડપાયો, પેઢી સીલ
    • સ્થાનિક ખરીદીથી બજારમાં Volatility વચ્ચે બુલ્સનું પ્રભુત્વ, બજાર નવી ઊંચાઈ તરફ…!!!
    • Manavadarમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન, ગરમીથી રાહત
    • Rajkot ડિવિઝને રેલવે સેફ્ટીના અપગ્રેડેશનની દિશામ કાનાલુસ યાર્ડમાં ફોર્સ્ડ ટ્રેક લેઆઉટનું સફળતાપૂર્વક નિરાકરણ કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પવિત્ર ગુફામાંથી Baba Barfaniની પ્રથમ તસવીર સામે આવી
    રાષ્ટ્રીય

    પવિત્ર ગુફામાંથી Baba Barfaniની પ્રથમ તસવીર સામે આવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 14, 2026Updated:April 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amarnath,તા.૧૪

    પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે.

    વર્ષ ૨૦૨૬ માં અમરનાથ યાત્રાનો પ્રારંભ અને અંતની તારીખો જાહેર થઈ ચૂકી છે. ૩ જુલાઈ ૨૦૨૬ થી યાત્રાનો પ્રારંભ થશે. ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ (રક્ષાબંધનના દિવસે) ના દિવસે યાત્રાની પુર્ણ થશે. આ પવિત્ર યાત્રા કુલ ૫૭ દિવસ સુધી ચાલશે.

    યાત્રામાં જોડાવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રજીસ્ટ્રેશન એટલે કે નોંધણીની પ્રક્રિયા ૧૫ એપ્રિલ ૨૦૨૬ થી શરૂ કરવામાં આવશે. ભક્તો વિવિધ માધ્યમોથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ દ્વારા. પંજાબ નેશનલ બેંક (ઁદ્ગમ્), અને જમ્મુ-કાશ્મીર બેંકની નિયુક્ત શાખાઓ દ્વારા.

    માન્યતા છે કે, આ પવિત્ર ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સંભળાવ્યું હતું, તેથી જ આ સ્થાનનું નામ અમરનાથ પડ્યું છે. અહીં બરફનું શિવલિંગ કુદરતી રીતે બને છે અને તે ચંદ્રના કદ મુજબ વધ-ઘટ થાય છે,

    જે વિજ્ઞાન અને આસ્થાનો અનોખો સંગમ છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં દર્શન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

    અમરનાથ યાત્રા ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત કઠિન માનવામાં આવે છે. પહાડી રસ્તાઓ, કાતિલ ઠંડી અને ઓક્સિજનની અછત છતાં દર વર્ષે લાખો ભક્તો બાબા બરફાનીના દર્શને પહોંચે છે. શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો માટે મેડિકલ સુવિધાઓ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે છે.

    Amarnath Baba Barfani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Japanના PM Sane Takaichi ભારતમાં: બન્ને દેશ વચ્ચે થશે મોટી ડીલ

    July 1, 2026
    રાષ્ટ્રીય

    FIRથી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026
    રાષ્ટ્રીય

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    વિમાની ઈંધણના ભાવ પ્રતિલીટર રૂા.5 ઘટયા: Airlinesને રાહત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    GST કલેકશનમાં 13 માસનો રેકોર્ડ તૂટયો: રૂા.1.95 લાખ કરોડ નોંધાયુ

    July 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: પરણીતાએ પોતાના પતિને એક શખ્સે કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ

    July 1, 2026

    તે મારી પત્ની છે, આકાંક્ષા ચમોલાના છૂટાછેડાના દાવા પર Gaurav Khanna ની પ્રતિક્રિયા

    July 1, 2026

    Jamnagarમાં બ્રાસપાટના ત્રણ ઉદ્યોગકારો સાથે રૂ. ૪.૪૪ કરોડની છેતરપિંડી!

    July 1, 2026

    Ranveer Singh ’પ્રલય’ ના શૂટિંગ માટે સાત સમુદ્ર પાર કરશે, તેણે ઝોમ્બી બ્રહ્માંડ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે

    July 1, 2026

    Rajkotમાં બિનઆરોગ્યપ્રદ પનીરનો જથ્થો ઝડપાયો, પેઢી સીલ

    July 1, 2026

    સ્થાનિક ખરીદીથી બજારમાં Volatility વચ્ચે બુલ્સનું પ્રભુત્વ, બજાર નવી ઊંચાઈ તરફ…!!!

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: પરણીતાએ પોતાના પતિને એક શખ્સે કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ

    July 1, 2026

    તે મારી પત્ની છે, આકાંક્ષા ચમોલાના છૂટાછેડાના દાવા પર Gaurav Khanna ની પ્રતિક્રિયા

    July 1, 2026

    Jamnagarમાં બ્રાસપાટના ત્રણ ઉદ્યોગકારો સાથે રૂ. ૪.૪૪ કરોડની છેતરપિંડી!

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.