Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    • Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ
    • બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે
    • વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»એર ઈન્ડિયાના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને હટાવવા DGCAનો આદેશ
    રાષ્ટ્રીય

    એર ઈન્ડિયાના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને હટાવવા DGCAનો આદેશ

    Vikram RavalBy Vikram RavalJune 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.21
    અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએએ વિમાન સુરક્ષાને લઈને મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ડીજીસીએએ વિમાની સુરક્ષાને લઈને સખ્ત નિર્દેશ જાહેર કર્યા છે. એર ઈન્ડિયાના ત્રણેય અધિકારીઓને પદ પરથી હટાવવાનું કહ્યું છે.

    ડીજીસીએએ એર ઈન્ડિયાના ડિવિઝનલ વાઈસ પ્રેસીડેન્ટ સહિત તેના ત્રણેય અધિકારીઓને ચાલકદળનું ટાઈમટેબલ અને રોસ્ટરીંગ સંબંધીત બધી ભૂમિકાઓ અને જવાબદારીથી હટાવવાનો આદેશ આપ્યો છે.

    નાગરિક વિમાનને મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ 20 જૂને પોતાના આદેશમાં એર ઈન્ડિયાને આ અધિકારીઓ સામે વહેલી તકે આંતરિક અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવાનું પણ કહ્યું. ડીજીસીએના આદેશ મુજબ ત્રણ અધિકારીઓમાં એરલાઈનનો એક ડિવિઝનલ વાઈસ પ્રેસીડેન્ટ પણ સામેલ છે.

    ડીજીસીએએ એર ઈન્ડિયાને 10 દિવસમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. ડીજીસીએએ (નાગરિક વિમાનના મહાનિદેશાલય)એ એર ઈન્ડિયાના એકાઉન્ટેબલ મેનેજરને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.

    નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે, એર ઈન્ડિયાના એકાઉન્ટેબલ મેનેજરે 16 મે 2025 અને 17 મે 2025ના બેંગ્લુરુથી લંડન (એએલ 133) માટે બે-ઉડાનો સંચાલીત કરી હતી. જેમાંથી બન્નેએ 10 કલાકની નિર્ધારિત ઉડાન સમય સીમાને પાર કરી લીધી હતી. ડીજીસીએએ અધિકારીઓને 7 દિવસમાં જવાબ દેવાનું કહ્યું છે કે ભંગ બદલ શા માટે કાર્યવાહી ન કરવામાં આવે.

    આ પહેલા નાગરિક વિમાનના મહાનિર્દેશાલય (ડીજીસીએ)એ ત્રણ એરબસ વિમાનોના ઈમરજન્સી ઉપકરણોની તપાસ માટે નિર્ધારિત તારીખથી વધુ સમય હોવા છતા ઉડાન ભરવા પર એર ઈન્ડિયાને સુરક્ષાના નિયમોના ભંગ માટે ચેતવણી આપી હતી.

    ડીજીસીએએ આ મુદાને હલ કરવામાં ધીમી ગતિથી કામ કરવા માટે પણ ફટકાર લગાવી હતી. આ મામલો મે મહિનામાં એર ઈન્ડિયાના ત્રણ એર બસ વિમાનોની તપાસ સાથે જોડાયેલો છે.

    ડીજીસીએના રિપોર્ટ મુજબ ઘટનાસ્થળે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યુ છે કે અસ્કેપ સ્લાઈડસના મહત્વપૂર્ણ ઈમરજન્સી ઉપકરણો પર ફરજીયાત ઈન્સ્પેકશનના નિર્ધારિત સમયથી વધુ સમય થવા છતા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું.

    એક તપાસમાં બહાર આવ્યું હતું કે, એરબસ એ320 જેટનું ઈન્સ્પેકશન 15 મે ના કરવાના પહેલા એક મહિનાથી વધુ સમય સુધી મોડું રહ્યું. એરનેવ રડાર ડેટાથી ખબર પડે છે કે વિલંબ દરમિયાન વિમાને દુબઈ, રિયાધ અને જેદા જેવા આંતરરાષ્ટ્રીય ડેસ્ટીનેશનો માટે ઉડાનો ભરી હતી.

    Air India DGCA orders removal three senior officials
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Atal Pension Yojana ની મુદ્ત પાંચ વર્ષ વધારાઈ : લઘુ ઉદ્યોગો માટે વધુ રૂા.5000 કરોડની ફાળવણી

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Greenland થી ઈરાન પર ટ્રમ્પના વિધાનોથી ટેન્શન વધ્યું

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Air Force વનમાં ક્ષતિ સર્જાઈ : ટ્રમ્પ પરત ફર્યા

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Davos માં વૈશ્વિક અર્થતંત્રને બદલે ગ્રીનલેન્ડ અને ગાઝા મુદે જામી પડી

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tariff અને Greenland ને સાંકળશો તો ભારે પડશે : અમેરિકાની ચેતવણી

    January 21, 2026
    રાષ્ટ્રીય

    કોપરે પણ આપ્યું બંપર રિટર્ન !! એલ્યુમીનીયમ – ઝીંક સહિત તમામ મેટલ `લાલચોળ’

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    January 21, 2026

    Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ

    January 21, 2026

    બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.