Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ

    June 27, 2026

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ
    • ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC
    • Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો
    • Denmark માં ‘ઇસ્લામીકરણ’રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી
    • Beijing ની સૌથી ઊંચી ઈમારત સાથે નાનું વિમાન અથડાતાં અફરાતફરી
    • ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો
    • America નો ઈરાન પર મોટો હુમલો, મિસાઈલ-ડ્રોન સાઈટ્‌સને નિશાન બનાવી
    • ૯૦૦થી વધુ મૃત્યુ બાદ Venezuela માં ફરી ભૂકંપ ઉત્તર કિનારે ૪.૯ની તીવ્રતાનો નોંધાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dhorajiમાં એન્ટરપ્રાઇઝ સાથે રૂ.55.17 લાખની છેતરપીંડી
    સૌરાષ્ટ્ર

    Dhorajiમાં એન્ટરપ્રાઇઝ સાથે રૂ.55.17 લાખની છેતરપીંડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026Updated:May 19, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dhoraji  તા.15
    ધોરાજીમાં જીનમીલ રોડ પર એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવનાર વેપારી પાસેથી સુરતના શખ્સે માખીયાળા,જુનાગઢ- ધોરાજી રોડ પર આવેલા પોતાના બાયોકોલ કારખાના માટે મગફળીની ફોતરીનો માલ મંગાવ્યો હતો. શરૂઆતમાં પાર્ટ પેમેન્ટ કર્યા બાદ આરોપીએ પૈસા આપવાનું બંધ કરી દીધું હતું.

    વેપારીએ કુલ રૂ. 70.17 લાખનો માલ આરોપીના કારખાને મોકલ્યો હોય જે પૈકી 15 લાખનુંપાર્ટ પેમેન્ટ કર્યા બાદ બાકી રહેતી રકમ 55.17 લાખ ન ચૂકવી વેપારી સાથે વિશ્વાસઘાત કરતા આ અંગે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    બનાવ અંગે ધોરાજીમાં નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા મયુરભાઈ રણછોડભાઈ દેસાઈ (ઉ.વ. 37) નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતમાં રહેતા એમ.વિશાલ એન્ડ કુ. પેઢીના માલિક વિશાલ મનજી માંગુકિયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને ધોરાજીમાં જીન મિલ રોડ પર ખરાવડ પ્લોટ ખાતે પેઢી આવેલી છે. આ પેઢી તેમના પિતા રણછોડભાઈ દેસાઈના નામે રજીસ્ટર છે. પેઢીમાં માર્કેટમાંથી સીંગદાણાના કારખાનામાંથી મગફળી ફોતરી લઈ બાયોકોલ બનાવતી અલગ અલગ કંપનીને ફોતરી વેચવાનો વ્યવસાય કરે છે.

    ગત ફેબ્રુઆરી 2025 માં વિશાલ માંગુકિયાએ ફરિયાદીના પિતા રણછોડભાઈ દેસાઈને ફોન કરી તેમનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, મારે માખીયાળા, જુનાગઢ-ધોરાજી રોડ પર પૂનમ વેબ બ્રિજની પાસે એમ.વિશાલ એન્ડ નામથી બાયોકોલ કારખાનું ચાલુ કરવાનું છે અને મારે તમારી સાથે મગફળીના ફોતરીનો વેપાર કરવો છે. ત્યારબાદ બે-ત્રણ દિવસ બાદ વિશાલ ફરિયાદીની ઓફિસે તેના પિતાને મળવા માટે આવ્યો હતો અને વેપાર કરવાનું નક્કી કરી પેમેન્ટની ટર્મ અને કન્ડિશન 15 થી 20 દિવસ રાખી હતી.

    બાદમાં વિશાલના કહેવાથી તા. 20-2-2025 ના પ્રથમ ફોતરીની ગાડી જુનાગઢથી ભરાવી વિશાલના કારખાને મોકલી હતી. ત્યારબાદ તામ 12-3-2025 સુધીમાં 29 પાલ (29 ગાડી) ફોતરીની વિશાલના કારખાને મોકલી હતી. તા. 21-3-2025 ના તેનું તેનું બિલ 17.44 લાખ વિશાલને મોકલ્યું હતું, જે બિલ પેટે વિશાલે બે કટકામાં 10 લાખનું પાર્ટ પેમેન્ટ કર્યું હતું. બાદમાં આ પ્રકારે આરોપીના કહ્યા મુજબ તેમને મગફળીની ફોતરીનો માલ વેપારીની પેઢી દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેનું શરૂઆતમાં પાર્ટ પેમેન્ટ કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો જેથી વેપારીએ તેના કહ્યા મુજબ માલ મોકલતા રહ્યા હતા.

    બાદમાં બાકી પેમેન્ટની રકમ વધી જતા આ બાબતે વિશાલને કહેતા તેણે કહ્યું હતું કે, મારું એક પેમેન્ટ અટવાયેલું છે, એ આવી જશે એટલે હું તમારો બધો હિસાબ ચૂકતે કરી દઈશ, અત્યારે સીઝન છે.

    બજારપીઠે માલ ચાલુ રાખજો. જેથી આ વિશાલ પર ભરોસો કરી માલ મોકલવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ પણ તેણે પેમેન્ટ ન ચૂકવતા ફરી તેને બાકી રહેતી રકમ ચૂકવવાનું કહેતા તેણે કહ્યું હતું કે, તમે માલ નાખવાનું ચાલુ રાખો હું હિસાબ ચૂકતે કરી દઈશ. પરંતુ બાકી રકમ વધી ગયેલ હોય જેથી વેપારીએ માલ મોકલવાનું બંધ કરી દીધું હતું.

    આરોપીના વિશ્વાસમાં આવી તા. 28-2-2025 થી તા. 22-7-2025 સુધીમાં વેપારીએ કુલ 119 પાલ (119 ગાડી) મગફળી ફોતરીનો માલ તેને મોકલ્યો હતો જેની કિંમત રૂ.70.17 લાખ થાય છે, જેનું વિશાલે રૂપિયા 15 લાખ પાર્ટ પેમેન્ટ કર્યું હોય બાકી રહેતી રકમ રૂ.55.17 તેણે ચૂકવી ન હોય અને તેની માંગણી કરતા બહાના આપતો હોય અને આજ સુધી રકમ ન ચૂકવતા અંતે વેપારીએ આ અંગે  વિશાલ માંગુકિયા વિરુદ્ધ વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

    Dhoraji NEWS jungadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Banaskantha: અમીરગઢ ચેકપોસ્ટ નજીક બાઇક ટેન્કરમાં ઘૂસી જતાં યુવકનું કરુણ મોત

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Banaskantha: હડકવાગ્રસ્ત આખલાના આતંકથી એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    સોમનાથ મંદિર આસપાસ વસવાટ કરતો દિપડો આખરે પાંજરે પુરાયો

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Dhoraji : પુત્રવધુને મુંડન કરાવવામાં ભારાડી સાસુ જવાબદાર : જાથા

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ઝાલાવાડ ચેમ્બર દ્વારા થાનગઢના સીરામીક ઉદ્યોગની કાચા માલની કટોકટી અંગે CMને રજૂઆત

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Amreliના ખાંભાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં માસુમના મોત મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયા ગામની મુલાકાતે પહોંચ્યા

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ

    June 27, 2026

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026

    Denmark માં ‘ઇસ્લામીકરણ’રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી

    June 27, 2026

    Beijing ની સૌથી ઊંચી ઈમારત સાથે નાનું વિમાન અથડાતાં અફરાતફરી

    June 27, 2026

    ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ

    June 27, 2026

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.