Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Savarkundla તાલુકાના ગોરડકા નજીક આવેલું ડાઈવર્ઝન ચોથા દિવસે પણ યથાવત
    સૌરાષ્ટ્ર

    Savarkundla તાલુકાના ગોરડકા નજીક આવેલું ડાઈવર્ઝન ચોથા દિવસે પણ યથાવત

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Savarkundla,તા.19
    સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે આવેલ પુલનું કાર્ય તો બંધ જ હાલતમાં છે પરંતુ તેની નજીકથી પસાર કરેલ ડાયવર્ઝન વધારે વરસાદને કારણે ધોવાઈ ગયેલ અગાઉ પણ અહેવાલ પ્રસારિત થયેલ પરંતુ તંત્ર ગાંધીજીના ડાહ્યા ત્રણ વાંદરા જેવી હાલતમાં સાબિત થયેલ છે ત્રણ દિવસ થયા છતાં હજી સુધી માટીનો એક પણ ફેરો કે કંઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી માત્ર પટ્ટી બાંધીને કામગીરી ઓકે કરી હોય તેવું તસ્વીરમાં સામે આવેલ છે
    આ જગ્યા ઉપર પાણીનો પ્રવાહ વધારે પ્રમાણ વહેતો  હોય છતાં યોગ્ય પાકો ડાઈવર્ઝન કરેલ નથી. ચોમાસાની સિઝનમાં વધારે પ્રમાણમાં વરસાદ હોય અને છાશવારે આ રસ્તો બંધ થઈ જવા પામેલ વાહન વ્યવહાર અવારનવાર બંધ થઈ જતો હોય છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને સરકારી બાબુઓ આંખ આડા કાન કરીને જાણે મુક્ત બધીર બનીને જોતા રહે છે..!!! સમસ્યા હજુ પણ ફાઈલોમાં કેદ થઈ હોય તેવું લાગે છે..એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
    Savarkundla Savarkundla NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Chotila મેગા ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો : હાઈકોર્ટે તમામ પીટીશન ફગાવી

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar :પ્રયાગરાજમાં સંતોનાં કથિત અપમાનનાંવિરોધમાં ઝાલાવાડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal વોરાકોટડાના ખેડુતની એપલ બોરની ખેતી બની સમૃધ્ધિનો માર્ગ

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    મહેસુલી કાયદામાં સરળતા લાવવા Gondal ના ડે.કલેકટરને રજુઆત

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal પોલીસ સ્ટેશનમાં એસ.પી.નો લોકદરબાર યોજાયો

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: રાજકોટના ગઠીયાએ કારખાનેદાર સાથે રૂ।.65.96 લાખની છેતરપીંડી આચરી

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.