Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ
    • શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ
    • સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Andhra Pradeshનાં કડપ્પામાં Coronaનાં આઠ એક્ટિવ કેસો: બે લોકોનાં મોત
    અન્ય રાજ્યો

    Andhra Pradeshનાં કડપ્પામાં Coronaનાં આઠ એક્ટિવ કેસો: બે લોકોનાં મોત

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026Updated:July 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કડપ્પા મેડિકલ કોલેજનાં ૨૫ વર્ષીય મેડિકલ વિદ્યાર્થીનો પણ Corona રિપોર્ટ પોઝિટીવ આવતા આઈશોલેટ કરાયો

    Amravati, તા.૧૩

    આંધ્ર પ્રદેશનાં કડપ્પા જિલ્લામાં Coronaનાં કેસો ફરીથી સામે આવ્યા છે. બે દર્દીઓનાં મોત પછી આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. રાજમપેટનાં એક ૫૨ વર્ષીય વ્યકિતનું મોત વેલ્લોર કિશ્રિયન મેડીકલ કોલેજ (સીએમસી)માં સારવાર દરમિયાન થયું હતું. તાવ અને ખાંસી પછી તેમનો Corona રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીજા કેસમાં કડપા શહેરની ૪૩ વર્ષની વ્યકિતને સ્વાસ્થ્ય સંબધી તકલીફોને કારણે સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. તેમનો Corona રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને ત્યારબાદ કાવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તેમનું મોત થયું હતું. કડપ્પા મેડિકલ કોલેજનાં ૨૫ વર્ષીય મેડિકલ વિદ્યાર્થીનો પણ Corona રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ વિદ્યાર્થીની હોમ આઇસોલેશનમાં સારવાર ચાલી રહી છે. Coronaનાં નવા કેસો સામે આવ્યા પછી આરોગ્ય વિભાગે કડપ્પામાં વિશેષ રેપિડ રિસ્પોન્સ ટીમ તૈનાત કરી છે. અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૦ સેમ્પલ લીધા છે. તે પૈકી ૧૮ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને બાકીનાં રિપોર્ટ આવવાના બાકી છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓએ તાજેતરમાં જિલ્લા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે જિલ્લામાં હાલમાં Coronaનાં આઠ એક્ટિવ કેસો છે. Corona વાયરસનાં વેરિએન્ટની તપાસ કરવા અને તેના ફેલાવવાની રીતને સમજવા માટે સેમ્પલ પૂર્ણેની એક લેબમાં મોકલવામાં આવ્યા છે.

    Amravati Andhra Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDeepika Padukoneએ ગર્ભાવસ્થાની વ્યથાઓ રજૂ કરવા રીલ બનાવતા ચાહકો ખુશ
    Next Article PM, CMની ૩૦ દિવસ અટકાયત થાય તો સસ્પેન્ડ કરો: સંસદીય સમિતિ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026
    અન્ય રાજ્યો

    અખિલેશ યાદવે અયોધ્યાથી ચૂંટણી લડવી જોઈએ, હું પણ ચૂંટણી લડીશ’; CM Yogi Adityanathએ કહ્યું – આપણે શોધીશું કે કોની તાકાત છે.

    October 10, 2026
    અન્ય રાજ્યો

    Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું

    October 10, 2026
    ગુજરાત

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026
    મુખ્ય સમાચાર

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,830
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹219,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-10-2026 05:47
    Categories
    Latest News

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Search
    Main News

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.