Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચાર બાળકોને જન્મ આપો, એકને આરએસએસ સ્વયંસેવક બનાવો, Dhirendra Krishna Shastri

    April 25, 2026

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026

    Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચાર બાળકોને જન્મ આપો, એકને આરએસએસ સ્વયંસેવક બનાવો, Dhirendra Krishna Shastri
    • AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે
    • Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી
    • America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ
    • Britainએ પોતાની ભૂલ સુધારી: પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ૩૩,૦૦૦ ભારતીય સૈનિકોને મળ્યો તેમનો હક
    • Chinaની નોંધપાત્ર સિદ્ધિ: એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી
    • Alia Bhatt ઇચ્છે છે કે, તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને
    • નસીબે મારા માટે વધુ કામ કર્યું, મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ ફળ્યું નથી: Akshay Kumar
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dhorajiના બહારપુરામાં બાઇક સ્લીપ થતા વૃદ્ધનું મોત
    સૌરાષ્ટ્ર

    Dhorajiના બહારપુરામાં બાઇક સ્લીપ થતા વૃદ્ધનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 25, 2026Updated:April 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    વૃદ્ધ લગ્નપ્રસંગમાં ઢોલ વગાડી પરત ઘરે જતા હતા અને કાળ આંબ્યો
    Dhoraji,તા.25
    ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં વાલ્મિકીવાસમાં રહેતા વૃદ્ધનું અકસ્માતમાં મોત થયું હતું. વૃદ્ધ ગામમાં લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા બાદમાં પરત ફરતા સમયે બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા થવા સબબ તેમનું મોત થયું હતું. બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
    અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં આવેલા વાલ્મિકીવાસમાં રહેતા જયંતીભાઈ દેવશીભાઈ સાગઠીયા (ઉ.વ. 62) અને તેમનો પુત્ર રાકેશ સાગઠીયા (ઉ.વ. 42) બંને ગઈકાલ સાંજે અલગ અલગ વાહન લઇ ગામમાં આવેલા પંચના મહાદેવ ખાતે લગ્નમાં ઢોલ વગાડવા માટે ગયા હતા.
    આશરે સવા છ વાગ્યે આસપાસ વૃદ્ધે પુત્રને કહ્યું હતું કે, તું બધું સરખું કરીને આવજે હું જાઉં છું તેમ કહી તેઓ ટીવીએસ કંપનીનું મોટરસાયકલ નંબર જીજે 3 કેયુ 2069 લઈ ઘરે જવા માટે નીકળ્યા હતા. દસેક મિનિટ બાદ તેમનો પુત્ર રાકેશ અહીં કામ પૂર્ણ કરી ઘરે જવા માટે નીકળતો હતો. ત્યારે ઇમ્પીરીયલ સ્કૂલ તરફ રસ્તે ધૂળના ઢગલા પર લોકો ટોળે વળી ઊભા હોય જેથી યુવાને અહીં જઈ જોતા તેના પિતા જયંતીભાઈ સાગઠીયા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જેથી 108 ને જાણ કરી હતી અને બાદમાં તેમને સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધ અને મૃત જાહેર કર્યા હતા. જયંતીભાઈ સાગઠીયા મહાદેવ મંદિરે લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડી પરત ફરતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા ઇજા થવા તેમનું મોત થયું હતું. વૃદ્ધને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું અને ત્રણ ભાઈ બે બહેનના પરિવારમાં તેઓ વચેટ હોવાનું જાણવા મળ્યું છે.
    Dhoraji Dhoraji NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ ઝડપાયો

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Jamkandorana-Virpur પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપ્યો

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૂટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચાર બાળકોને જન્મ આપો, એકને આરએસએસ સ્વયંસેવક બનાવો, Dhirendra Krishna Shastri

    April 25, 2026

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026

    Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી

    April 25, 2026

    America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ

    April 25, 2026

    Britainએ પોતાની ભૂલ સુધારી: પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ૩૩,૦૦૦ ભારતીય સૈનિકોને મળ્યો તેમનો હક

    April 25, 2026

    Chinaની નોંધપાત્ર સિદ્ધિ: એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચાર બાળકોને જન્મ આપો, એકને આરએસએસ સ્વયંસેવક બનાવો, Dhirendra Krishna Shastri

    April 25, 2026

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026

    Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.