Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»અકસ્માત બાદ આ પહેલી ટેસ્ટ મેચ હતી..: જીત બાદ ભાવુક થયો Rishabh Pant
    ખેલ જગત

    અકસ્માત બાદ આ પહેલી ટેસ્ટ મેચ હતી..: જીત બાદ ભાવુક થયો Rishabh Pant

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,23

    રિષભ પંતે ચેન્નાઈ ખાતે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. ભારતે આ ટેસ્ટ 280 રનથી જીતી હતી.  જીત બાદ પંતે જણાવ્યું કે આ સદી તેના માટે શું મહત્ત્વ ધરાવે છે.

    આ મારા માટે ભાવનાત્મક પળ હતીકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે સાથે વાતચીત કરતા પંતે કહ્યું હતું કે, ‘આ સદી મારા માટે ખાસ હતી, કારણ કે મને ચેન્નાઈમાં રમવાનું પસંદ છે. ઈજાગ્રસ્ત થયા બાદ હું ત્રણેય ફોર્મેટમાં રમવા માંગતો હતો. વાપસી બાદ આ મારી પહેલી ટેસ્ટ મેચ હતી. આ દિવસ મારા માટે ખુશી લાવનારો હતો. સદી પછી આ મારા માટે ભાવનાત્મક પળ હતી, હું પુનરાગમન પછી દરેક મેચમાં સ્કોર કરવા માંગતો હતો. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવું અલગ હતું, કારણ કે હું અહિયાં સૌથી વધુ જોડાણ અનુભવું છું. મને બેટિંગ કરવામાં ઘણો આનંદ આવ્યો અને પછીથી હું થોડો ભાવુક થઈ ગયો.’

    મેદાન પર રહેવામાં આનંદ આવે છે

    પંતે શુભમન ગિલ સાથેની ભાગીદારી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘અંતે મને કંઈપણ કરતાં વધુ મેદાન પર રહેવામાં આનંદ આવે છે. હું પરિસ્થિતિને મારી રીતે સમજવાનો પ્રયત્ન કરું છું. જ્યારે 30 રન પર 3 વિકેટ પડી ગઈ હોય ત્યારે તમારે ભાગીદારીની જરૂર હોય છે. મેં અને ગિલે એ જ કર્યું હતું. મને લાગે છે કે જ્યારે તમે એવી વ્યક્તિ સાથે બેટિંગ કરો છો કે, જેની સાથે મેદાનની બહાર તમારા સંબંધ સારા છે, તો એ તમને ઘણું મદદ કરે છે.’

    રિષભ પંત અને શુભમન ગીલે કરી મહત્ત્વપૂર્ણ ભાગીદારી 

    પહેલી ટેસ્ટની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝડપી બોલર હસન મહમૂદે કેપ્ટન શાંતોના આ નિર્ણયને સાચો સાબિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ જતા ટીમે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પંતે 39 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

    રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ટીમના સ્કોરને આગળ ધપાવતા 199 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. અશ્વિને 113 રન અને જાડેજાએ 86 રન કર્યા હતા. ભારતે પહેલી ઇનિંગમાં 376નો સ્કોર કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશ 149 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. બીજી ઇનિંગમાં પણ ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. પરંતુ રિષભ પંત અને શુભમન ગીલે સાથે મળીને ટીમને 234ના સ્કોર સુધી પહોંચાડી હતી. ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો લક્ષ્ય આપ્યો હતો. પરંતુ બાંગ્લાદેશની ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ટેસ્ટ મેચ 27 ઓક્ટોબરથી કાનપુરમાં રમાશે.

    ACCIDENT CRICKET Emotional Performing Rishabh-Pant Sports Test-Match
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.