Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026

    ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત: Chandrayaan-2ના ડેટાથી જાણવા મળ્યું

    April 22, 2026

    Hormuzની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે
    • ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત: Chandrayaan-2ના ડેટાથી જાણવા મળ્યું
    • Hormuzની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ
    • West Bengalમાં રાહુલની બે રેલીને મંજુરી નહી: પ્રવાસ રદ
    • વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે Indiaનાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી
    • Iranને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America
    • British Parliamentની `તમાકુ અને વેપ્સ વિધેયક’ને મંજૂરી: સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું
    • Chinaમાં સાપનો વ્યવસાય: કરોડો કમાતી મહિલાઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal: લાભ એન્ટરપ્રાઇઝ પેઢીના કર્મચારી રૂ.1.90 કરોડના ધાણા બારોબાર વેંચી માર્યા
    સૌરાષ્ટ્ર

    Gondal: લાભ એન્ટરપ્રાઇઝ પેઢીના કર્મચારી રૂ.1.90 કરોડના ધાણા બારોબાર વેંચી માર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્ટોક રજીસ્ટરની ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો : રૂ. 98 લાખના પ્લોટનો દસ્તાવેજ કરી દઈ 93 લાખનું બુચ મારી દીધું

    ઉંઝાના પિયુષભાઇ પટેલે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ગોબરસિંહ રાજપુત વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાવ્યો

    Gondal,તા.14

    ઉંઝાના કોમોડીટી વેપારીની ગોંડલ સ્થિત પેઢીના મેનેજરે ધાણાની ખરીદી કરી બારોબાર વેંચી દઈ રૂ. 1.90 કરોડ ચાઉ કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મામલાની જાણ વેપારીને થતાં મેનેજર ગોબરસિંહ સાથે ખરાઈ કરતા તેણે ઠગાઈ આચર્યાની કબૂલાત આપી રૂ. 98 લાખનો પ્લોટ વેપારીને લખી આપ્યો હતો જયારે બાકી રહેતા રૂ.92.92 લાખ કટકે કટકે આપી દેવાનું જણાવી બાદમાં પૈસા નહિ આપી ઠગાઈ આચરતા ઉંઝાના વેપારીએ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ગોબરસિંહ નાગજીભાઈ રાજપૂત વિરુદ્ધ ઠગાઈની ફરીયાદ નોંધાવી હતી.  મહેસાણાના ઉંઝા ખાતે રહેતા 42 વર્ષીય વેપારી પિયુષભાઈ ગોવીંદભાઈ પટેલએ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોબરસિંહ નાગજીભાઈ રાજપૂતનું નામ આપતાં જણાવ્યું હતું કે,  ઉંઝામાં સ્ટેશન રોડ ઉપર આવેલ એમ.આર.એસ. બિલ્ડીંગમાં ઓફીસ નંબર એસ-૧૪૧૪માં અમારી લાભ એન્ટરપ્રાઈઝ નામની પેઢી આવેલ છે જેમા છેલ્લા બાર વર્ષથી તલ, જીરુ, ધાણા વિગેરે ખરીદ વેચાણનો ધંધો કરુ છું.અમારી કંપનીની બીજી બ્રાંચ ગોંડલ જામવાડી જી.આઈ.ડી.સી.માં આવેલ છે. ત્યાં ધાણા કલીનીંગ અને પ્રોસેસીંગનું કામકાજ કરવામાં આવે છે અને રાજપુત ગોબરસિંહ નાગજીભાઈગોંડલની પેઢીનો વહીવટ સંભાળતો હતો અને મેનેજર તરીકે છેલ્લા ૧૨ વર્ષથી નોકરી કરતો હતો.  ગોંડલ પેઢીમા રહેલ સ્ટોકનો હીસાબ માંગતા તેણે મને હીસાબ આપતા મને શંકા જતા મે ગોબરસિંહ પાસે ગોંડલમા રહેલ ધાણાનો સ્ટોક ચેક કરી મને ફોનમાં હીસાબ લખાવતા મારા સ્ટોક સ્ટેટમેન્ટ તથા ગોબરસિંહએ આપેલ સ્ટોક સ્ટેટમેન્ટમાં મોટો તફાવત આવતો હોય જેથી મને શંકા જતા મે તા.૧૪/૦૩/૨૦૨૫ ના રોજ મારા કાકાના દીકરા અને અમારી પેઢીના પ્રોપરાઇટર નીરવભાઇને ગોંડલ ધાણાનો હીસાબ જોવા માટે મોકલેલ હતા. જેથી નીરવભાઇ ગોંડલ અમારી પેઢીએ જઈ હીસાબ ચેક કરી મને ફોન કરેલ કે, મે ગોબરસિંહ પાસેથી હીસાબ મેળવી લીધેલ છે  ગોબરસિંહએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ મા ધાણા બોરી નંગ.૧૫૯૮ જેનુ વજન ૬૩૯૦૩ કીલો ગ્રામ જેની કી.રૂ.૪૮,૫૬,૬૩૨ અમારી જાણ બહાર કોઈને વેંચી દીધેલનુ જણાયેલ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ મા ધાણા બોરી નંગ.૪૮૭૫ જેનુ વજન ૧,૯૫,૦૯૩ કીલોગ્રામ જેની કી.રૂ. ૧,૪૨,૩૫, ૬૭૦ અમારી જાણ બહાર કોઇને વેંચી દીધેલનુ જણાયેલ હતું આમ  ગોબરસિંહએ અમારી ગોંડલની પેઢીમાથી છેલ્લા બે વર્ષ દરમ્યાન ધાણા કુલ બોરી નંગ ૬૪૭૨ જેનુ કુલ વજન ૨,૫૮,૯૯૬ કીલો ગ્રામ જેની કુલ કી.રૂ. ૧, ૯૦,૯૨૩૦૨ અમારી જાણ બહાર કોઈને વેંચી દીધેલ અથવા તો માત્ર કાગળ ઉપર ધાણાની ખરીદી કરી અમારી પાસે પૈસા મંગાવી પૈસા ચાઉ કરી ગયાનું જણાઈ આવેલ હતું.અમારા નીકળતા પૈસા અમને પરત આપતા ન હોય અને અમારા ફોન પણ ઉપાડતા ન હોય જેથી અંતે વેપારીએ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ બી ડિવિઝન પોલીસે વેપારીની ફરિયાદ પરથી  ધાણાની કુલ બોરી નંગ ૬૪૭૨ જેનું કુલ વજન ૨,૫૮,૯૯૧ કીલો ગ્રામ જેની કુલ કી.રૂ.૧,૯૦,૯ ૨૩૦૨/ ની ઉચાપત કરી તે પૈકી રૂ.૯૮૦૦૦૦૦ લાખનો પ્લોટ લખી આપી બાકી રહેલ રકમ કુલ રૂ. ૯૨,૯૨,૩ ૦૨ નહી આપ્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jetpur રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Dhoraji મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026

    ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત: Chandrayaan-2ના ડેટાથી જાણવા મળ્યું

    April 22, 2026

    Hormuzની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026

    West Bengalમાં રાહુલની બે રેલીને મંજુરી નહી: પ્રવાસ રદ

    April 22, 2026

    વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે Indiaનાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026

    Iranને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026

    ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત: Chandrayaan-2ના ડેટાથી જાણવા મળ્યું

    April 22, 2026

    Hormuzની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.