Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»EPFO 3.0 લોન્ચ થવાની તૈયારી, PF સંબંધિત 5 નિયમો બદલાશે
    રાષ્ટ્રીય

    EPFO 3.0 લોન્ચ થવાની તૈયારી, PF સંબંધિત 5 નિયમો બદલાશે

    Vikram RavalBy Vikram RavalMay 29, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.29

    કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક જ સમયમાં પોતાનું નવું પ્લેટફોર્મ EPFO ​​​3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. EPFO ​​​3.0 પાસે એક મજબૂત IT પ્લેટફોર્મ હશે, જેનો ઉદ્દેશ્ય ખાતાધારકોની બેંક જેવી સેવાઓ સુલભ બનાવવાનો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ગત મહિને કહ્યું હતું કે, આ નવી વ્યવસ્થા મે થી જૂન 2025 વચ્ચે ચાલુ થઈ જશે.

    મંત્રીએ કહ્યું હતું કે, EPFO ​​​3.0 એક વિશ્વસનીય પ્લેટફોર્મ હશે, જે 9 કરોડથી વધુ ગ્રાહકોને કોઈપણ મુશ્કેલી વિના ઘણી નવી સુવિધાઓ આપશે. જેમ કે તમારા ક્લેમનું ઓટોમેશન સેટલમેન્ટ, ડિજિટલ રીતે ભૂલો સુધારવી અને સૌથી મહત્ત્તવપૂર્ણ ATM માંથી પૈસા ઉપાડવાની સુવિધા. સૌથી મોટો ફાયદો એ થશે કે હવે સભ્યો બેંક ખાતાની જેમ ATMમાંથી EPFના પૈસા ઉપાડી શકશે.

    PF સંબંધિત 5 નિયમો બદલાશે

    1. PF ઉપાડની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી બનશે: હવે ક્લેમનું આપમેળે સેટલમેન્ટ થઈ જશે, મેન્યુઅલ કામની જરૂર નહીં પડશે.

    2. ATM : ક્લેમ મંજૂર થતાંની સાથે જ, તમે બેંક ખાતાની જેમ જ ATMમાંથી તમારા પૈસા ઉપાડી શકશો.

    3. ડિજિટલ કરેક્શન: તમે તમારા ઘરે બેઠા તમારા ખાતાની વિગતો ઓનલાઈન સુધારી શકો છો, જેનાથી ફોર્મ ભરવાની ઝંઝટ દૂર થઈ જશે.

    4. સામાજિક સુરક્ષા યોજનાઓનું એકીકરણ: EPFO ​​હવે અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના જેવી અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓને તેની સિસ્ટમમાં એકીકૃત કરવાનું વિચારી રહ્યું છે જેથી અસંગઠિત અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને પણ પેન્શન અને સુરક્ષાના વધુ સારા લાભ મળી શકે.

    5. OTP આધારિત ચકાસણી: લાંબા ફોર્મને બદલે તમે હવે OTPનો ઉપયોગ કરીને ઝડપી અને સુરક્ષિત ફેરફારો કરી શકો છો.

    ESIC આરોગ્ય સેવાઓ:

    કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) પણ પોતાની સેવાઓને અપગ્રેડ કરી રહ્યું છે. ટૂંક સમયમાં ESIC લાભાર્થીઓ આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારી, ખાનગી અને ચેરિટેબલ હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ ઉઠાવી શકશે. હાલમાં ESIC 165 હોસ્પિટલો દ્વારા 18 કરોડ લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.

    5 rules related to PF change EPFO ​​3.0
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    રાષ્ટ્રીય

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026
    રાષ્ટ્રીય

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026
    રાષ્ટ્રીય

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.