Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
    • વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ
    • ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું
    • ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા
    • કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!
    • બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા
    • 10 મેનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Finn Allen અનેક રેકોર્ડ તોડ્યા, એક કેલેન્ડર વર્ષમાં ત્રણ ટી૨૦ સદી ફટકારનાર પ્રથમ કિવી ખેલાડી બન્યો
    ખેલ જગત

    Finn Allen અનેક રેકોર્ડ તોડ્યા, એક કેલેન્ડર વર્ષમાં ત્રણ ટી૨૦ સદી ફટકારનાર પ્રથમ કિવી ખેલાડી બન્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૯

    કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ના ઓપનર ફિન એલને આઈપીએલ ૨૦૨૬ ની દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં શાનદાર બેટિંગ કરી. ઓછા લક્ષ્યનો પીછો કરતા, એલને કેકેઆર તરફથી શાનદાર બેટિંગ કરી અને આઈપીએલમાં તેની પ્રથમ સદી ફટકારવામાં સફળ રહ્યો. એલન આ મેચમાં એક પ્રભાવશાળી ખેલાડી તરીકે પ્રવેશ્યો અને અંતે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો.

    બોલરોની શાનદાર ઇનિંગ્સ પછી, એલને કેકેઆરને દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવવામાં મદદ કરી. આ ચાલુ સિઝનમાં દ્ભદ્ભઇ ની સતત ચોથી જીત છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા, પથુમ નિસાન્કાની અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૨ રન બનાવ્યા. જવાબમાં, કેકેઆરએ ૧૪.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૪૭ રન બનાવ્યા અને મેચ જીતી લીધી.કેકેઆર માટે, એલન ૪૭ બોલમાં પાંચ ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી ૧૦૦ રન બનાવીને અણનમ રહ્યો.

    આ સિઝનમાં દિલ્હીનો ઘરઆંગણે આ સતત પાંચમો પરાજય છે. દરમિયાન, કોલકાતાએ વર્તમાન સિઝનમાં ચોથી જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમું સ્થાન મેળવ્યું છે. તેમના હવે નવ પોઈન્ટ છે. જોકે, તેમનો નેટ રન રેટ -૦.૧૬૯ છે. દિલ્હી, આઠ પોઈન્ટ અને -૧.૧૫૪ ના નેટ રન રેટ સાથે, આઠમા સ્થાને સરકી ગયો.

    એલન એક કેલેન્ડર વર્ષમાં ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો છે. તેણે આ વર્ષે બીબીએલમાં પર્થ સ્કોર્ચર્સ માટે ૧૦૧ રન અને ટી૨૦ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ માટે અણનમ ૧૦૦ રન બનાવ્યા. હવે,આઇપીએલમાં કેકેઆર વતી રમતા, તેણે અણનમ સદી ફટકારી. એલન આઇપીએલમાં સદી ફટકારનાર બીજા ન્યૂઝીલેન્ડના બેટ્‌સમેન છે. તેમના પહેલા, બ્રેન્ડન મેક્કુલમે બે અલગ અલગ ટીમો માટે સદી ફટકારી છે. મેક્કુલમે કેકેઆર અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક-એક સદી ફટકારી છે.

    એલન આઇપીએલમાં કેકેઆર માટે સદી ફટકારનાર ચોથો બેટ્‌સમેન બન્યો છે. આ ફ્રેન્ચાઇઝી માટે ફક્ત બ્રેન્ડન મેક્કુલમ, વેંકટેશ ઐયર, સુનીલ નારાયણ અને એલને સદી ફટકારી છે. મેક્કુલમે ૨૦૦૮માં આરસીબી સામે અણનમ ૧૫૮ રન બનાવ્યા હતા. વેંકટેશે ૨૦૨૩માં મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૦૪ અને સુનીલ નારાયણે ૨૦૨૪માં રાજસ્થાન રોયલ્સ સામે ૧૦૯ રન બનાવ્યા હતા. એલન કેકેઆર માટે આઇપીએલ ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ત્રીજા બેટ્‌સમેન બન્યા છે. મેક્કુલમ અને આન્દ્રે રસેલે કેકેઆર માટે એક ઇનિંગ્સમાં તેમના કરતા વધુ છગ્ગા ફટકાર્યા છે. મેક્કુલમે ૨૦૦૮માં આરસીબી સામે ૧૩ છગ્ગા ફટકાર્યા હતા, અને રસેલે ૨૦૧૮માં સીએસકે  સામે ૧૧ છગ્ગા ફટકાર્યા હતા.

    Finn Allen three T20 centuries
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Chahalના કથિત વેપિંગ વિવાદ બાદ બીસીસીઆઇ એલર્ટ, Arshdeep Singh પર વ્લોગિંગ પર પ્રતિબંધ!

    May 9, 2026
    ખેલ જગત

    KL Rahul આઈપીએલમાં ત્રણ અલગ અલગ ફ્રેન્ચાઇઝી માટે રમતા ૧,૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો છે

    May 9, 2026
    ખેલ જગત

    Yashasvi and Shefali મુશ્કેલીમાં, ડોપ ટેસ્ટ ચૂકી જવા બદલ નોટિસ ફટકારી

    May 9, 2026
    રાષ્ટ્રીય

    Wrestling Federation of India એ વિનેશ ફોગાટને કારણદર્શક નોટિસ ફટકારી

    May 9, 2026
    ખેલ જગત

    KKR ની સતત ચોથી જીત, તેમની પ્લેઓફની આશા જીવંત છે ?

    May 9, 2026
    ખેલ જગત

    Shreyas Iyer ટીમ ઇન્ડિયાનો આગામી ટી ૨૦ કેપ્ટન બની શકે છે

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026

    ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા

    May 9, 2026

    કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!

    May 9, 2026

    બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.