Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarની પરણિત શિક્ષિકા યુવતીએ પતિ સહિત સાસરિયાં સામે દુઃખ ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 10, 2026

    Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ

    August 10, 2026

    Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarની પરણિત શિક્ષિકા યુવતીએ પતિ સહિત સાસરિયાં સામે દુઃખ ત્રાસની ફરિયાદ નોંધાવી
    • Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ
    • Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા
    • Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા
    • Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત
    • Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા
    જામનગર

    Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦

    જામનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા વૃંદાવન રેસીડેન્સીના પાર્કિંગમાં પાંચ શખ્સો દારૂના નશામાં ગાળો બોલી અંદરોઅંદર ઝઘડો કરતા હોવાની જાણ થતાં ૧૧૨ જનરક્ષક ટીમે સ્થળ પર પહોંચી પાંચેયને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં પાંચેય શખ્સો નશાની હાલતમાં હોવાનું જણાયું હતું અને તેમની પાસે દારૂ પીવાની કોઈ પાસ-પરમીટ ન હોવાનું સામે આવતાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

    આ અંગે મહાવીરનગર વિસ્તારમાં રહેતા ધીરેનભાઈ વિનોદભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ બપોરના સમયે પોતાના મકાને હતા ત્યારે બિલ્ડિંગના પાર્કિંગમાં પાંચ અજાણ્યા શખ્સો દારૂ પીધેલી હાલતમાં ગાળો બોલી અંદરોઅંદર બોલાચાલી અને ઝઘડો કરતા હતા. જેથી તેમણે બપોરે આશરે ૨ વાગ્યે ૧૧૨ નંબર પર ફોન કરતાં જનરક્ષક ટીમ સ્થળ પર પહોંચી હતી.

    પોલીસે પાંચેય શખ્સોને કબજામાં લઈ પૂછપરછ કરતાં તેમની ઓળખ આસીફભાઈ ભીખુભાઈ ઊડેજા (ઉ.વ.૩૬), સવજીભાઈ ડાયાભાઈ પાટલીયા (ઉ.વ.૪૫), સુનીલભાઈ નવીનભાઈ વાણીયા (ઉ.વ.૩૦), રવી નાથાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) અને ક્રિષ્ના પ્રકાશભાઈ વાણીયા (ઉ.વ.૧૮) તરીકે થઈ હતી. પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં પાંચેયની આંખો નશાથી ઘેરાયેલી જણાઈ હતી અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું પણ નોંધાયું હતું.

    પોલીસે પાંચેયને કેફી પીણું પી જાહેરમાં નીકળવા અંગે પાસ-પરમીટ રજૂ કરવા જણાવતાં કોઈ પરમીટ ન હોવાનું જણાવ્યું હતું. જેથી પાંચેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) અને ૮૫(૧) મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે
    Next Article Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarની પરણિત શિક્ષિકા યુવતીએ પતિ સહિત સાસરિયાં સામે દુઃખ ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 10, 2026
    જામનગર

    Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ

    August 10, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે

    August 10, 2026
    જામનગર

    Jamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 10, 2026
    જામનગર

    Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા

    August 10, 2026
    જામનગર

    Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 20:11
    Categories
    Latest News

    Jamnagarની પરણિત શિક્ષિકા યુવતીએ પતિ સહિત સાસરિયાં સામે દુઃખ ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 10, 2026

    Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ

    August 10, 2026

    Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે

    August 10, 2026

    Jamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 10, 2026

    Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા

    August 10, 2026

    Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત

    August 10, 2026
    Search
    Main News

    Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan Accountની સંખ્યા 58.84 કરોડને પાર: અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય: Donald Trump

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarની પરણિત શિક્ષિકા યુવતીએ પતિ સહિત સાસરિયાં સામે દુઃખ ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 10, 2026

    Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ

    August 10, 2026

    Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.