Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦

    જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે સઘન કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ ૧૯ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સો પકડવાના બાકી રહ્યા છે. પોલીસે ત્રણેય સ્થળેથી કુલ રૂ. ૧૧,૬૫,૫૮૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં અલીશાપીરની દરગાહ પાછળ દેવીપૂજક વાસમાં મકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરબારગઢ પોલીસ ચોકીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. સ્થળેથી ગુલામહુરોન ઉર્ફે ગુલાભાઈ અલીભાઈ શેખ (ઉં.વ. ૬૨), નવીનભાઈ નાથાભાઈ ચુડાસમા (ઉં.વ. ૫૭), અલ્તાફભાઈ ઓસમાણભાઈ શેખ (ઉં.વ. ૬૪) અને વારૂનભાઈ હુસેનભાઈ પરમાર (ઉં.વ. ૪૩) મળી કુલ ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૧,૮૬૦ તથા જુગાર રમવાની જગ્યાએથી રૂ. ૧૨૦ મળી કુલ રૂ. ૧,૯૮૦ રોકડા અને ગંજીપત્તાના ૫૨ પાના કબજે કરી જુગારધારા કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરી હતી.

    બીજી કાર્યવાહી જામનગર તાલુકાના મસીતીયા ગામની સીમમાં કરવામાં આવી હતી. એલ.સી.બી.ના સ્ટાફે સીદીકભાઈ દોસમામદ ખફીની વાડીના શેઢે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આઠ સ્ત્રી-પુરુષોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સીદીકભાઈ દોસમામદ ખફી, આદમભાઈ જુમાભાઈ ખફી, જાવીદભાઈ નુરમામદ બફી, અબ્દુલભાઈ બાવાભાઈ ધોધા, ઈકબાલભાઈ મુગરભાઈ નોયડા, ઇમરાનભાઈ હનીફભાઈ ખફી, રસુલભાઈ હબીબભાઈ કટીયા અને કાજલબેન  મનુભાઈ માલદેનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રૂ. ૭૩,૫૦૦ રોકડા, સાત મોબાઇલ ફોન, એક કાર અને ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂ. ૧૦,૨૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    આ કેસમાં જુમાભાઈ ઉમરભાઈ ખફી સુમરા અને અખ્તરભાઈ અનવરભાઈ ખફી સુમરા, બંને રહે. મસીતીયાગામ, તા.જી. જામનગર,ને પકડવાના બાકી આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

    ત્રીજી કાર્યવાહી ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં અંજુમન ખોજાના મકાન પાસે કરવામાં આવી હતી. અહીં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમતા અરવિંદભાઈ મનસુખભાઈ અઘેરા, ભરતભાઈ કુરજીભાઈ મકવાણા, જયેશભાઈ ગોવિંદભાઈ ડઢાણીયા, ઓસમાણભાઈ આરબીભાઈ સુમારીયા, શૈલેષભાઈ રમેશભાઈ કાઠીયા, વિજયભાઈ રમેશભાઈ કાઠીયા અને કમલેશભાઈ ઉર્ફે રામકો મગનભાઈ રાઠોડ મળી કુલ સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળેથી રૂ. ૩૫,૧૦૦ રોકડા અને ગંજીપત્તાના પાના કબજે કરી કુલ રૂ. ૩૫,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ સામે જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

    આમ, જામનગર શહેરના ગુલાબનગર, જામનગર તાલુકાના મસીતીયાગામની સીમ અને ધ્રોલના ગાયત્રીનગરમાં થયેલી ત્રણ અલગ-અલગ કાર્યવાહીમાં કુલ ૧૯ શખ્સો ઝડપાયા, જ્યારે જુમાભાઈ ઉમરભાઈ ખફી સુમરા અને અખ્તરભાઈ અનવરભાઈ ખફી સુમરા પકડવાના બાકી રહ્યા છે, તેમજ પોલીસે કુલ રૂ. ૧૧,૬૫,૫૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ
    Next Article Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડો, મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026
    જામનગર

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026
    જામનગર

    Jamnagar: હેડ કોન્સ્ટેબલનું જીબીએસની બીમારીથી સારવાર દરમિયાન મૃત્યુ

    November 3, 2026
    જામનગર

    Jamnagarમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો: આઉટસોર્સિંગ કર્મચારીને જાહેરમાં ઢોર માર માર્યો

    November 3, 2026
    જામનગર

    Jamnagarમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, કર્મચારીને રસ્તા પર પાડી ઢોર માર માર્યો

    November 3, 2026
    જામનગર

    Jamnagarમાં બે વૃદ્ધોએ ૧૨ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

    November 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹121,792
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹111,562
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹155,666
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-11-2026 00:55
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.