Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ

    August 10, 2026

    Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા

    August 10, 2026

    Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ
    • Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા
    • Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા
    • Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત
    • Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ
    • Jamnagar: જોડિયાના લખતરની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમનો જુગારધામ પર દરોડો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ
    જામનગર

    Jamnagar: મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ, મોટરસાયકલની હડફેટે રાહદારીનું મૃત્યુ

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦

    જામનગર-ખંભાળિયા હાઇવે પર મોટી ખાવડી ગામની સીમમાં પાયલધારની ગોળાઈ પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને પુરઝડપે અને બેદરકારીપૂર્વક ધસી આવેલી મોટરસાયકલે ઠોકર મારતાં ગંભીર ઇજાઓના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી મોટરસાયકલચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો. આ અંગે મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

    ફરિયાદ મુજબ અમદાવાદના અમનભાઈ વિજયભાઈ રાઠોડના પિતા વિજયભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૪૬) છેલ્લા સાતેક મહિનાથી જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, અને ત્યાં રહેતા હતા. તા.૭ ઓગસ્ટની રાત્રે આશરે ૧૦ વાગ્યાના અરસામાં તેઓ મોટી ખાવડી ગામની સીમમાં પાયલધારની ગોળાઈ પાસે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જીજે-૩૭-આર-૩૩૩૦ નંબરની મોટરસાયકલના ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા.

    અકસ્માતમાં વિજયભાઈને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર હોટેલ સંચાલક કાનાભાઈએ મૃતકના પરિવારજનોને જણાવ્યું હતું કે, અકસ્માત બાદ મોટરસાયકલ પણ ત્યાં પડી હતી અને તેના ચાલકને આંખ ઉપર તથા તેની સાથે બેઠેલા અન્ય એક વ્યક્તિને હાથમાં ઇજા થઈ હતી. બાદમાં મોટરસાયકલચાલકના ઓળખીતા આવી પહોંચતા તે મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ કોઈએ ૧૦૮ને જાણ કરતાં વિજયભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

    દરમિયાન પરિવારજનોને અકસ્માતની જાણ થતાં તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વિજયભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા. અકસ્માતના સ્થળની તપાસ અને પૂછપરછ દરમિયાન જીજે-૩૭-આર-૩૩૩૦ નંબરની મોટરસાયકલથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવતાં અમનભાઈએ મોટરસાયકલચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૩(૧) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા

    August 10, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે

    August 10, 2026
    જામનગર

    Jamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 10, 2026
    જામનગર

    Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા

    August 10, 2026
    જામનગર

    Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત

    August 10, 2026
    જામનગર

    Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 20:11
    Categories
    Latest News

    Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા

    August 10, 2026

    Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે

    August 10, 2026

    Jamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 10, 2026

    Jamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા

    August 10, 2026

    Jamnagar-કાલાવડ-રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત

    August 10, 2026

    Jamnagarમાં વીજ શોક લાગતાં ૨૨ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ

    August 10, 2026
    Search
    Main News

    Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan Accountની સંખ્યા 58.84 કરોડને પાર: અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય: Donald Trump

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarના મહાવીરનગરમાં પાંચ શખ્સો દારૂના નશામાં ધમાલ કરતાં ઝડપાયા

    August 10, 2026

    Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે

    August 10, 2026

    Jamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.