Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    July 11, 2026

    Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો

    July 11, 2026

    Jamnagarમાં ૨૧ કારખાનાને શોકોઝ,૧૦ ને નોટિસ, ૧૩ એકમો બંધ કરાવતું જીપીસીબી

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત
    • Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો
    • Jamnagarમાં ૨૧ કારખાનાને શોકોઝ,૧૦ ને નોટિસ, ૧૩ એકમો બંધ કરાવતું જીપીસીબી
    • Team India નેપાળનો પ્રવાસ કરશે, ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીનો સમયપત્રક જાહેર
    • Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો
    • Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ
    • તંત્રી લેખ…ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ
    • Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દેશમાં આ વર્ષે પ્રથમ વખત Corona ના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા
    રાષ્ટ્રીય

    દેશમાં આ વર્ષે પ્રથમ વખત Corona ના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.27

    ભારતમાં જીવલેણ વાયરસ કોરોના ફરી ઉથલો મારવા લાગ્યો છે, દેશના ૨૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા આ વર્ષે પ્રથમ વખત એક હજારને પાર પહોંચી ગઇ છે. રાજધાની દિલ્હીમાં જ ૧૦૦થી વધુ કોરોના દર્દીઓ છે. છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના નવા ૯૯ કેસો સામે આવ્યા છે. જે દર્શાવે છે કે કોરોના વાયરસ સંપૂર્ણરીતે નિયંત્રમાં નથી આવ્યો.

    સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો કેરળમાં સામે આવ્યા છે, કેરળમાં ૪૩૦ કેસો છે, જે બાદ મહારાષ્ટ્રમાં ૨૦૯, દિલ્હીમાં એક્ટિવ કેસોનો આંકડો ૧૦૪નો છે. ગયા સપ્તાહે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસો ૨૫૭ હતા જે હાલ એક હજારને પાર પહોંચી ગયા છે અને આંકડો ૧૦૦૯ નોંધાયો છે. કેરળ, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં કેસોનો ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ એનબી.૧.૮.૧ અને એલ.એફ.૭ના કેસો સામે આવી રહ્યા છે. જોકે આ વેરિઅન્ટ વધુ જોખમકારક માનવામાં નથી આવતો.  કર્ણાટકમાં ૩૪ નવા કેસો સામે આવ્યા છે અને એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪૭એ પહોંચી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, હરિયાણામાં આઠ નવા મામલા સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને નવ થઇ ગઇ છે. જ્યારે રાજસ્થાનમાં નવા ૧૧ કેસો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાએ માથુ ઉચક્યું છે અને નવા ૧૧ કેસો નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં નવા ૧૫ કેસો સામે આવ્યા છે. ૨૬મી મેના સવાર સુધીના આંકડા મુજબ કોરોનાના એક્ટિવ કેસોમાં કેરળ પ્રથમ, મહારાષ્ટ્ર બીજા, દિલ્હી ત્રીજા ક્રમે છે, અને ગુજરાત ચોથા ક્રમે છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાના દર્દીઓની સારવાર માટે પુરતી વ્યવસ્થા કરવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યા છે. જેમાં આઇસીયુ બેડ, ઓક્સિજન અને અન્ય જરૂરી ઉપકરણોની વ્યવસ્થા કરવા કહેવાયું છે.

    active cases Corona country crossed 1000 first time this year
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    ગુજરાત

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૪૦ વર્ષમાં મોદી New Zealand ની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા

    July 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Zelensky ને મોટો ફાયદો, અમેરિકા પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમના ઉત્પાદન માટે લાઇસન્સ આપશે

    July 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran પરના નવા હુમલા પછી ટ્રમ્પ અને નેતન્યાહૂએ વાતચીત કરી, જેમાં ગલ્ફ દેશોની પરિસ્થિતિ પર ચર્ચા થઈ

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    July 11, 2026

    Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો

    July 11, 2026

    Jamnagarમાં ૨૧ કારખાનાને શોકોઝ,૧૦ ને નોટિસ, ૧૩ એકમો બંધ કરાવતું જીપીસીબી

    July 11, 2026

    Team India નેપાળનો પ્રવાસ કરશે, ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીનો સમયપત્રક જાહેર

    July 11, 2026

    Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો

    July 11, 2026

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    July 11, 2026

    Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો

    July 11, 2026

    Jamnagarમાં ૨૧ કારખાનાને શોકોઝ,૧૦ ને નોટિસ, ૧૩ એકમો બંધ કરાવતું જીપીસીબી

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.