Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી

    October 31, 2026

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી
    • Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો
    • Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ
    • મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી
    • ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty
    • Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
    • જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન
    • Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    અમરેલી

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2026Updated:September 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧૫ઃ

    અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચાર જેટલાં અપમૃત્યુના બનાવો બનતા બે પરિણીતા સહીત ચાર લોકોના મોત નીપજયાનું પોલીસ ચોપડે જાહેર થવા પામેલ છે.

    મધ્યપ્રદેશના વતની અને હાલ સાવરકુંડલા તાલુકાના જીરા ગામે હરેશભાઇ પરશોત્તમભાઇ દુધાત વાડીએ રહેતી રાયકુબેન પુનાભાઇ માવી નામની ૧૯ વર્ષીય પરિણીતા તા.૧૦ ના રોજ બપોરેના ૩ વાગ્યાની આસપાસ જીરા ગામે હરેશભાઇ પરશોત્તમભાઇ દુધાતની વાડીએ પોતે ભાગવી રાખેલ વાડીએ કપાસમા દવા છાંટતા હોય તે  દવા ચડતા તેમજ ઝેરી દવા વાળુ ચીભડુ ખાઇ જતા તેણીને ઝેરી અસર સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેણીનું દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

    બીજા બનાવમાં લીલીયા ગામે સીવીલપરા વિસ્તારમાં રહેતી હુસૈનાબેન ઇમ્તીયાજભાઇ શેખ નામની ૨૭ વર્ષીય પરિણીતાને તેણીના પતિએ મોબાઇલ જોવાની ના પાડતા તેણીને ક્યાંય ગમતુ ન હોય જેથી મનમા લાગી આવતા ગત તા.૧૨ ના સાંજના આશરે સાતેક વાગ્યે લીલીયામાં, સીવીલપરા પીપળવા રોડ ઉપર ઘઉમા નાખવાનો પાવડર પી જતા તેણીને ઝેરી અસર સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેણીનું દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

    ત્રીજા બનાવમાં રાજસ્થાના વતની અને ધારી તાલુકાના ગોવીંદપુર ગામે ભીખુભાઇ નારણભાઇ કાતરીયાના ડેલ્લે રહેતા અંબાલાલ રૂપસિંહ ડામોર નામના ૪૦ વર્ષીય યુવકને ગત તા.૧૪ ના રોજ સાંજના આશરે ૬ થી ૬/૩૦ વાગ્યા દરમ્યાન ગોવીંદપુર ગામે ભીખુભાઇ નારણભાઇ કાતરીયાની વાડીએ ઓરડી પાસે કોઇપણ કારણસર ઇલેકટ્રીક શોક લાગવાથી તેમનું સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

    જયારે ચોથા અને અંતિમ બનાવમાં મધ્યપ્રદેશના વતની અને હાલ લાઠી તાલુકાના ઇગોરાળા પ્રવિણભાઇ આસોદરીયાની વાડીએ રહેતા રિકેશભાઇ દિનેશભાઇ શીંગાડા નામના ૧૫ વર્ષીય તરૂણ ગત તા.૧૩ ના સવારના આશરે સાડા આઠેક વાગ્યાના સમયે ઇગોરાળા ગામે પ્રવિણભાઇ આસોદરીયાની પાટી સીમ તરીકે ઓળખાતી વાડીએ કોઇ અગમ્ય કારણોસર બેભાન હાલતમાં મળી આવતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    Next Article Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો

    October 30, 2026
    અમરેલી

    ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો, Amreli-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં

    October 30, 2026
    અમરેલી

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    અમરેલી

    Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું

    October 27, 2026
    અમરેલી

    Amreliમાં પૂર્વ જાણ વગર જ લાઠી રોડનું રેલવે ફાટક બંધ, વાહન ચાલકોમાં ભારે રોષ!

    October 21, 2026
    અમરેલી

    Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 20:57
    Categories
    Latest News

    ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી

    October 31, 2026

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    October 31, 2026
    Search
    Main News

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026

    દેશની લોકશાહી વ્યવસ્થા Electionના બળ પર ટકી છે, અને આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મતદાતા છે

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી

    October 31, 2026

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.