Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે
    • Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી
    • ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો
    • Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત
    • દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો
    • “મોદી અને યોગીને ગાળો ન આપો, ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી,Maulana Razvi
    • અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath
    • Tejashwi Yadav દશરથ માંઝીને બદલે જીતન રામ માંઝીને શ્રદ્ધાંજલિ આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ઉખલા ગામના વાડી વિસ્તારમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા ૪ યુવક કૂવામાં પડ્યા હતા જેમાં ૩ લોકોના મોત થયા
    સૌરાષ્ટ્ર

    ઉખલા ગામના વાડી વિસ્તારમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા ૪ યુવક કૂવામાં પડ્યા હતા જેમાં ૩ લોકોના મોત થયા

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૧૮

    ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના બની હતી. જેમાં ઉખલા ગામના વાડી વિસ્તારમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા ૪ યુવક કૂવામાં પડ્યા હતા. જેમાં ૩ લોકોના કૂવામાં પડી જતા મોત થયા છે. ઘટના અંગે મળતી માહિતી અંગેની પ્રાથમિક માહિતી મળી મુજબ ઉખલા ગામના વાડી વિસ્તારમાં ૧૧ લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન ભાગોની બૂમ પડતા જ દોડેલા ૪ યુવક કૂવામાં પડ્યા હતા અને જેમાં ૩ના થયા મોત થયા છે.

    રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી બને અજીતસિંહ નામના વ્યક્તિના મોત નિપજ્યા છે. બનાવના પગલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સરકારી હોસ્પિટલ પહોંચ્યા છે. જોકે આ ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વરતેજ પોલીસ રેડ બાબતે ઇન્કાર કરી રહ્યા છે. જ્યારે પરિવારજનો કરી રહ્યા છે કે પોલીસની રેડ હતી તે સમય આ ઘટના બની તેવું જણાવા મળી રહ્યું છે.

    વરતેજ પોલીસ સ્ટેશનના ડુંગરાળ વાડી વિસ્તારમાં મહાવીરસિંહની વાડીમાં આશરે અઢી વાગ્યાના અરસામાં ૧૧ જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા અચાનક મોટો અવાજ થતાં મહાવીરસિંહએ “કોણ હોઈ શકે?” બોલતા નાસભાગ થઈ હતી અને જુદા જુદા રસ્તે દોડવા લાગ્યા હતા, જ્યાં ૪ લોકો વાડીમાં આવેલ કૂવામાં પડી જતા ૩ લોકોના મૃત્યુ થયા હતા. ૩ મૃતકોમાં અજીતસિંહ, રાહુલભાઈ અને નીલેશભાઈનું મૃત્યુ થયું છે જ્યારે ઈજાગ્રસ્ત અંગે વાત કરીએ તો આ દોડાદોડમાં ૪ લોકો કુવામાં પડી ગયા હતા, જ્યારે ચોથા વ્યક્તિ કેવલભાઈ રમેશભાઈ સોલંકી (ભાવનગરના રહેવાસી) જીવિત છે અને પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી છે.

    પોલીસે તમામ ૩ મૃતકોના શબ કબજે કરી ઇન્કવેસ્ટ ભરવાની અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ રેડ અંગે સ્પષ્ટતા કરતા અધિકારીએ જણાવ્યું છે કે હાલમાં કોઈ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો કે નોંધ નોંધાઈ નથી, પરંતુ ભાગનાર ઇસમો કોણ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પરિવારજનોનો આક્ષેપ છે પોલીસની રેડ હતી જેને લઈને નાસભાગ થવા પામી હતી અને જો પોલીસ ન હતી તો તે શખ્સો કોણ હતા જેને લઈને નાસભાગ થઈ હતી? જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી પરિવારજન પોતાના સ્વજનોની ડેડ બોડી સ્વીકારશે નહીં.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCM વિજયે અભિનેત્રીને આગળની હરોળમાં બેસાડી અને બંનેએ એક પછી એક એકબીજાને સલામ કરી
    Next Article Junagadh: માખીયાળામાં એસટી બસ રોકો આંદોલન, બસનો સ્ટોપ ન મળતાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    August 18, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath: ૧.૮૫ લાખનો એસિડ ઝડપાયો, વિજેતા એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરાઇ

    August 18, 2026
    રાજકોટ

    લોધિકા સહકારી ચૂંટણીમાં Jayesh Radadiya સામે Prashant Korat ની પ્રતિષ્ઠાની કસોટી!

    August 18, 2026
    જૂનાગઢ

    Junagadh: માખીયાળામાં એસટી બસ રોકો આંદોલન, બસનો સ્ટોપ ન મળતાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

    August 18, 2026
    અમરેલી

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન

    August 14, 2026
    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,390
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 21:21
    Categories
    Latest News

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    August 18, 2026

    દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો

    August 18, 2026

    “મોદી અને યોગીને ગાળો ન આપો, ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી,Maulana Razvi

    August 18, 2026
    Search
    Main News

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath

    August 18, 2026

    Shah Rukh Khan ના મન્નત સ્થિત ઘરમાં સાપની જોડી જોવા મળી. એકને બચાવી લેવામાં આવ્યો ગૌરી ખાન ઘરમાં હાજર હતી

    August 18, 2026

    કેન્દ્રીય મંત્રી JP Nadda એમ્સમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી ,તેમની સ્થિતિ સ્થિર

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.