Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ
    • Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો
    • Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું
    • Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત
    • Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો
    • Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા
    • Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું
    • Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: ૭મીથી મહેસુલ કર્મચારીઓની રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
    ગુજરાત

    Gandhinagar: ૭મીથી મહેસુલ કર્મચારીઓની રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વકીલોની સાથોસાથ રાજ્યના મહેસૂલ કર્મચારીઓએ પણ ૧૪ જેટલા પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકાર સામે મોરચો માંડ્યો છે

    Gandhinagar, તા.૫

    વકીલોની સાથોસાથ રાજ્યના મહેસૂલ કર્મચારીઓએ પણ ૧૪ જેટલા પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકાર સામે મોરચો માંડ્યો છે. મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે સોમવારે કર્મચારીઓએ માસ સીએલ (સ્ટ્ઠજજ ઝ્રન્) રાખી વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટરો દ્વારા કર્મચારીઓને સર્વિસ બ્રેકની ચીમકી આપવામાં આવી હોવા છતાં તેની કોઈ અસર જોવા મળી નથી. આ સાથે જ કર્મચારીઓએ આગામી ૭ ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન પણ કરી દીધું છે.

    રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર હવે બરોબરના સામ સામે આવી ગયા છે. એક પણ પક્ષ બાંધછોડ કરવા તૈયાર નથી. બઢતી-બદલી, જોબ ચાર્ટ સહિતના ૧૪થી વધુ પડતર પ્રશ્નોએ લાંબા સમયથી વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા હવે મહેસૂલ કર્મચારી મહામંડળે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે મહેસૂલ કર્મચારીઓ માસ સીએલ પર જવાની ચીમકી આપી છે. એટલું જ નહીં જો સરકાર હજુ પણ નમતુ નહીં જોખે તો ૭ ઓક્ટોબરથી રાજ્ય વ્યાપી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું એલાન કર્યું છે.

    મહેસૂલી કર્મચારી મહામંડળનો દાવો છે કે નાયબ કલેકટર, રેવન્યૂ તલાટી અને કારકૂનના પડતર પ્રશ્નોએ એક જ વર્ષમાં સરકારને ૩૮ વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી પરંતું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. નિરાકરણ તો દૂર પરંતું સરકાર તરફથી રજૂઆતોને પણ ગંભીરતાથી લેવામાં આવી નથી. મહેસૂલ કર્મચારીઓના આંદોલન સામે સરકાર પણ ઝૂકવા તૈયાર નથી. મહેસૂલ વિભાગે માસ સીએલના એલાનની ગંભીર નોંધ લઈ તમામ જિલ્લા કલેકટરને તાકિદની સૂચના આપી કે સોમવારે તમામ મહેસૂલી કર્મચારીઓ ફરજ પર નિયમિત હાજર રહે તે સુનિશ્ચિત કરે.

    જિલ્લા કલેકટરે માસ સીએલ પર જનારા કર્મચારીઓ સામે સર્વિસ બ્રેક અને શિસ્તભંગ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપી. જોકે કલેકટરની ચીમકી છતાં મહેસૂલી કર્મચારીઓ પર તેની કોઈ અસર વર્તાઈ નથી. આજે માસ સીએલ પર જવા મહેસૂલ કર્મચારીઓ અડગ છે. મહેસૂલ કર્મચારીઓએ કહ્યું કે અગાઉથી રજા રિપોર્ટ કરી દેવાયો છે. મહેસૂલ કર્મચારીઓની માસ સીએલથી રાજ્યભરની મામલતદાર કચેરીઓ,કલેકટર કચેરીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત મહેસૂલી કામગીરી ખોરવાઈ જવાની શક્યતાઓ છે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAryavir Sehwagને દિલ્હી અંડર-૧૯ ટીમનો કેપ્ટન બનાવાયો
    Next Article Pavagadh ખાતે નવરાત્રિ દરમિયાન રોપવે સેવા વહેલી સવારે શરૂ થશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

    October 5, 2026
    ગુજરાત

    Pavagadh ખાતે નવરાત્રિ દરમિયાન રોપવે સેવા વહેલી સવારે શરૂ થશે

    October 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026
    ગુજરાત

    Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું

    October 5, 2026
    ગુજરાત

    Vapiમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની હત્યા

    October 1, 2026
    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 21:38
    Categories
    Latest News

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026

    Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત

    October 5, 2026

    Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો

    October 5, 2026

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.