Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી
    • Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો
    • CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે
    • ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી
    • Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ
    • Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’
    • New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ
    • Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ચીનમાં AI Girlfriend-Boyfriendનો ટ્રેન્ડ વધતા સરકારે નવા નિયમો બનાવ્યા
    આંતરરાષ્ટ્રીય

    ચીનમાં AI Girlfriend-Boyfriendનો ટ્રેન્ડ વધતા સરકારે નવા નિયમો બનાવ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026Updated:July 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લાંબા સમય સુધી એપ યુઝ કરનારને બ્રેક લેવા યાદ અપાવવું પડશે અથવા પ્રોફેશનલ હેલ્પ આપવી પડશે

    China તા.૧૩

    આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે માત્ર સવાલોના જવાબ આપતું કે ફોટા બનાવતું ટૂલ નથી. વિશ્વભરમાં લાખો લોકો એઆઈ કમ્પેનિયન એપ્સનો ઉપયોગ ફ્રેન્ડ તરીકે વાતચીત કરવા, લાગણીઓ શેર કરવા અને એકલતા દૂર કરવા માટે કરી રહ્યા છે. આ ટ્રેન્ડ ચીનમાં વધી રહ્યો છે. જેના કારણે સરકારે એઆઈ કમ્પેનિયન સર્વિસ માટે નવા નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું છે.એઆઈ કમ્પેનિયન એપ્સ સામાન્ય એઆઈ ચેટબોટ્‌સ કરતા અલગ હોય છે. આ એપ્સ યુઝર્સની પસંદ-નાપસંદનું ખાસ ધ્યાન રાખે છે. તેમની સાથે રોજ વાતચીત કરે છે. યુઝર્સને ઈમોશનલ જવાબો આપીને એક ઈમોશનલ બોન્ડ બનાવે છે. કેટલાક લોકો આ એપ્સનો ઉપયોગ એકલતા,તણાવ અને માનસિક દબાણ દૂર કરવા માટે કરી રહ્યા છે. પરંતુ, ચીનમાં ઘટતા બર્થ રેટ અને લગ્નના ઘટતા પ્રમાણ જેવી સમસ્યાઓ વચ્ચે ચિંતા ઊભી થતા સરકારે ગાઈડલાઈન જારી કરવી પડી છે.આ ગાઈડલાઈન મુજબ, કંપનીઓએ સ્પષ્ટ કરવું પડશે કે, યુઝર એઆઈ સાથે વાતચીત કરી રહ્યો છે, કોઈ વ્યક્તિ સાથે નહીં. આ સાથે જ એવી સર્વિસ ઉમેરવી પડશે જેથી લોકો એઆઈ પર વધુ પડતા નિર્ભર ન બની જાય. યુઝર્સને મિત્રો, પરિવાર અને પ્રોફેશનલ હેલ્પ તરફ માર્ગદર્શન લેવાની સલાહ આપવી ફરજિયાત કરાઈ છે. જો કોઈ યુઝર લાંબા સમય સુધી સતત એપનો ઉપયોગ કરતો હશે તો તેને બ્રેક લેવા યાદ અપાવવું પડશે અથવાજરૂર પડે વાસ્તવિક લોકો સાથે કનેક્ટ કરવા પડશે.

    AI Girlfriend-Boyfriend CHINA trend
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIran Missile Attack વચ્ચે ગલ્ફ વિસ્તારમાં ૯૦ લાખ ભારતીયો ફસાયા
    Next Article Morbiમાં બે સ્થળે નોટ નંબરી અને તીનપત્તી જુગાર રમતી મહિલાઓ સહીત નવ ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026
    રાષ્ટ્રીય

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹109,016
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,859
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹130,808
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 13:34
    Categories
    Latest News

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’

    November 27, 2026
    Search
    Main News

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.