Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને
    • Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?
    • Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી
    • Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન
    • બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા
    • Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી
    • Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી
    • Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: ન્યારા આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ધામધુમથી ઉજવાશે
    સૌરાષ્ટ્ર

    Amreli: ન્યારા આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ધામધુમથી ઉજવાશે

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026Updated:July 23, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૨

    આગામી તા.૨૯ ને બુધવારના રોજ ગુરૂપુર્ણિમા હોય જેને લઈ ન્યારા આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ જવા પામેલ છે.

    આગામી તા. ૨૯ ના રોજ શ્રી ગુરૂપુર્ણીમાના દિવસે સવારે ૬/૧૫ કલાકે મંગળા આરતી, સવારે ૯ કલાકે પાદુકા પુજન, બપોરે ૧૧/૩૦ કલાકે ઉત્સવ આરતી, બપોરે ૧૨ થી ૨/૩૦ વાગ્યા સુધી મહાપ્રસા તથા સંઘ્યા આરતી સાંજે ૭ કલાકે તથા ગુરૂદેવની પાદુકા સ્પર્શ (દર્શન) સવારથી શયન સુધી રહેશે.

    તે જ દિવસે સવારના ગાયોને ઘાસચારો તથા સ્વાનને લાડુ આપવામાં આવશે, ન્યારા ગામના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવશે. બહેનો માટે મોળા ફરાળની વ્યવસ્થા જુદી રાખેલ છે. તથા આવનાર દરેક ગુરૂ ભાઈઓ તથા બહેનોને રક્ષાદોરી પ્રસાદી રૂપે દેવામાં આવશે.

    આ ગંગા-જમનાસરસ્વતી ત્રિવેણી સંગનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ દેવામાં આવેલ છે, ન્યારા આશ્રમમાં શ્રી સદગુરૂ સ્વામી રણછોડદાસ બાપુ તથા શ્રી સદગુરૂ હરીચરણદાસજી બાપુ તથા શ્રી જયરામજી બાપુના ત્રણે ગુરૂજીના આશીર્વાદ ન્યારા આશ્રમ ઉપર વહે છે. તેનો લાભ લેવા અને શ્રી ગુરૂપુર્ણિમાં ઉત્સવમાં સૌ શિષ્યગણ સાથે મળીને ગુરૂદેવનો મહિમા ગાઈને પુણ્યનું ભાથુ બાંધશું તેમ કાર્યક્રમના આયોજકો દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGir અભયારણ્ય ફરતે ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્‌સ- હોટેલ, રિસોર્ટ સામે શરતભંગ બદલ કડક કાર્યવાહી
    Next Article Amreli: GIDC માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો-વેપારીઓમાં હર્ષની લાગણી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    September 7, 2026
    સૌરાષ્ટ્ર

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026
    મોરબી

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026
    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    અમરેલી

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026
    સૌરાષ્ટ્ર

    Khambhaliya: દાગીના સાફ કરવાના બહાને સોનું કાઢી લેતી બિહારી ગેંગના ચાર સાગરિતો ઝડપાયા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,280
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 21:19
    Categories
    Latest News

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026
    Search
    Main News

    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.