Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    October 5, 2026

    hanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી

    October 5, 2026

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય
    • hanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી
    • Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા
    • Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા
    • Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા
    • Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી
    • Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર
    • Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»hanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી
    મનોરંજન

    hanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડૉ. વિશાલ ચતુર્વેદીએ વીડિયો સંદેશ દ્વારા ભક્તોને અપીલ કરી કે, કૈંચી ધામ જતાં પહેલાં સ્થિતિની જાણકારી મેળવવી

    Mumbai, તા.૫

    નરેન્દ્ર અને લેખક ડૉ. વિશાલ ચતુર્વેદીની ભક્તિ-ભાવથી ભરપૂર ફિલ્મ hanuman anshની અપાર સફળતા બાદ, નૈનિતાલ સ્થિત પ્રસિદ્ધ કૈંચી ધામમાં બાબાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ડૉ. વિશાલ ચતુર્વેદીનો એક વિશેષ વીડિયો સંદેશ સામે આવ્યો છે.

    સોશિયલ મીડિયા પર કેંચી ધામના મંદિર પરિસરમાં લાગેલી લાંબી કતારો અને ભીડના વીડિયો વાઇરલ થયા બાદ ડિરેક્ટરે આ અપીલ કરી છે. તેમણે જય સીતારામથી પોતાની વાત શરૂ કરતા જણાવ્યું કે આ સમયે કેંચી ધામમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે હનુમાન અંશ ફિલ્મ જોયા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે. મારી ભક્તોને અપીલ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ કૈંચી ધામ જતા પહેલાં ત્યાંના હાલ અને વ્યવસ્થાઓની સાચી માહિતી મેળવી લેવી જોઈએ.

    ડિરેક્ટરે વીડિયોમાં જણાવ્યું કે, જો કેંચી ધામમાં લાંબી લાઈનો અને ભારે ભીડ હોય, તો ભક્તો બાબા નીમ કરોલી મહારાજ સાથે જોડાયેલા અન્ય પવિત્ર સ્થળોની મુલાકાત લઈ શકે છે. જેમાં ઋષિકેશ-નૈનિતાલ માર્ગ પર સ્થિત હનુમાન ગઢી મંદિર, અબરપુર (જ્યાં મહારાજજીનું જન્મસ્થળ છે), વૃંદાવન સ્થિત સમાધિ સ્થળ અને નીબ કરૌરી ગામ (જ્યાં બાબાજીએ કઠિન તપસ્યા કરી હતી)નો ઉલ્લેખ કર્યો છે. જો વધુ ભીડના કારણે કેંચી ધામ પહોંચવું મુશ્કેલ બને, તો આ પવિત્ર સ્થળો પર પણ બાબાજીની કૃપા અને ઉપસ્થિતિ અનુભવી શકાય છે, કારણ કે મહારાજજી તો દરેક ભક્તના હૃદયમાં વસે છે.

    શ્રદ્ધાળુઓની સુવિધા પર ભાર મૂકતા તેમણે આગળ જણાવ્યું કે, અત્યંત ભીડ અને લાંબા ટ્રાફિક જામના કારણે પરિવારના બાળકો અને મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે અને ગૂંગળામણ અનુભવે છે. આવી પરિસ્થિતિ ન સર્જાય, તે માટે જરૂરી છે કે ભક્તો સમજદારી દાખવે અને સ્થિતિનો સાચી માહિતી મેળવ્યા બાદ જ પોતાની યાત્રાનું આયોજન કરે.

    જો ફિલ્મના કમાણીના આંકડાઓની વાત કરીએ, તો હનુમાન અંશએ બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા છે. રિલીઝના ૫૮મા દિવસે પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં મજબૂતીથી ટકી રહી છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે અત્યાર સુધીમાં ૩૭૯.૯૬ કરોડ રૂપિયાનું ગ્રોસ અને ૩૨૧.૭૩ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવી લીધું છે, જ્યારે વર્લ્ડવાઈડ કમાણી ૪૧૯.૪૬ કરોડ રૂપિયાના શાનદાર આંકડાને વટાવી ચૂકી છે.

    Film 'Hanuman Ansh'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleLondonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા
    Next Article રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    અમિતાભ બચ્ચન Kaun Banega Crorepati ૧૮ના સેટ પર લપસી ગયા, શૂટિંગ દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ

    October 1, 2026
    મનોરંજન

    Sunita Ahujaએ કૃષ્ણા અને કાશ્મીરા સાથે પાર્ટી કરી, બેબી પિંક ગ્લિટરી આઉટફિટમાં સ્ટાઇલિશ દેખાતી હતી

    October 1, 2026
    મનોરંજન

    નેટફ્લિક્સે લોક અપ સીઝન ૨ની જાહેરાત કરી, ફરાહ ખાન અને Riteish Deshmukh જેલર તરીકે પાછા ફર્યા

    September 30, 2026
    મનોરંજન

    અભિનેતા Ayushmann Khurranaએ નાના બજેટની ફિલ્મોનું પ્રમોશન કર્યું

    September 30, 2026
    મનોરંજન

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક

    September 30, 2026
    મનોરંજન

    અલીબાગ રહેતા Akshay Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 20:22
    Categories
    Latest News

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    October 5, 2026

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026

    Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા

    October 5, 2026

    Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા

    October 5, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    October 5, 2026

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026

    Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.