Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    October 5, 2026

    hanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી

    October 5, 2026

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય
    • hanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી
    • Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા
    • Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા
    • Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા
    • Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી
    • Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર
    • Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય
    ખેલ જગત

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૫

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વનડે વર્લ્ડ કપ ૨૦૨૭ને લઈને મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એક વાતચીતમાં ગાંગુલીએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ સંકેત આપતાં જણાવ્યું કે આગામી મેગા ઇવેન્ટમાં રોહિત શર્મા કે વિરાટ કોહલી નહીં, પરંતુ ત્રણ અન્ય ખેલાડીઓ ભારત માટે સૌથી મોટા ગેમ ચેન્જર અને એક્સ-ફેક્ટર સાબિત થશે.

    ગાંગુલીના મતે, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ વગર ભારતનું ચેમ્પિયન બનવું અત્યંત મુશ્કેલ છે.

    હાર્દિક પંડ્યા ટીમ બેલેન્સ માટે અનિવાર્યઃ ગાંગુલીએ જણાવ્યું કે World Cupમાં ભારતીય ટીમના સંતુલન માટે હાર્દિક પંડ્યાનું ફિટ રહેવું ખૂબ જરૂરી છે. ગાંગુલીએ ભારપૂર્વક કહ્યું,”હાર્દિકને સંપૂર્ણ ફિટ રાખીને મેદાન પર ઉતારવો એ ગૌતમ ગંભીર અને ટીમ માટે સૌથી મોટા પડકારો પૈકીનો એક રહેશે. તેઓ ભલે નિયમિતપણે વધુ ક્રિકેટ ન રમતા હોય, પરંતુ ટીમના સાચા બેલેન્સ માટે તેમનું હોવું અત્યંત જરૂરી છે.”

    ૨૦૨૭નો વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાવાનો છે. ગાંગુલીએ સ્થિતિનું વિશ્લેષણ કરતાં કહ્યું કે ભારતીય ટીમના ટોપ ૫ બેટ્‌સમેનોમાંથી કોઈ બોલિંગ કરતું નથી. આવા સંજોગોમાં ટીમને પાંચમા કે છઠ્ઠા બોલિંગ વિકલ્પ તરીકે એક સક્ષમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની તાતી જરૂર પડશે.

    જો હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થાય, તો ગાંગુલીના મતે બીજો શ્રેષ્ઠ વિકલ્પ નીતિશ કુમાર રેડ્ડી છે. જોકે, તેના માટે મેનેજમેન્ટે નીતિશને વર્લ્ડ કપ સુધી સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાડવું પડશે. રવીન્દ્ર જાડેજા વિશે બોલતાં તેમણે કહ્યું કે તેઓ નંબર ૭ પર શાનદાર બેટ્‌સમેન અને ઉપયોગી બોલર છે, પરંતુ સાઉથ આફ્રિકાની ઉછાળવાળી પરિસ્થિતિઓમાં પેસ ઓલરાઉન્ડરની ભૂમિકા વધુ મહત્ત્વની રહેશે.

    પૂર્વ ભારતીય કેપ્ટને ઉમેર્યું કે હાર્દિક ઉપરાંત જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ફિટનેસ આખી ટૂર્નામેન્ટમાં ભારતનું ભવિષ્ય નક્કી કરશે. આ ત્રણ ખેલાડીઓ આગામી વનડે વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા એક્સ-ફેક્ટર છે.

    World-Cup
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articlehanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026
    ખેલ જગત

    Shubman Gillએ ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

    October 1, 2026
    ખેલ જગત

    અભિનેતા Rajinikanth પોતાની લક્ઝરી કાર છોડીને ઓટો-રિક્ષામાં શૂટિંગ માટે પહોંચ્યા

    September 30, 2026
    ખેલ જગત

    Virat Kohliએ વિશ્વના પાંચ શ્રેષ્ઠ બેટ્‌સમેન પસંદ કર્યા છે

    September 29, 2026
    ખેલ જગત

    ભૂતપૂર્વ ક્રિકેટર Ed Joyceને આયર્લેન્ડ પુરુષ ટીમના ઉચ્ચ પ્રદર્શન બેટિંગ કોચ તરીકે નિયુક્ત

    September 29, 2026
    ખેલ જગત

    નીરુ ધાંડાએ Asian Gamesમાં ઇતિહાસ રચ્યો, ભારતે પોતાનો પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 20:22
    Categories
    Latest News

    hanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી

    October 5, 2026

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026

    Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા

    October 5, 2026

    Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા

    October 5, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    hanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી

    October 5, 2026

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026

    Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.