Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ
    • Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો
    • Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું
    • Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત
    • Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો
    • Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા
    • Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું
    • Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા
    આંતરરાષ્ટ્રીય

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લંડનમાં ઇન્ડિયન અરોમા નામનું એક રેસ્ટોરન્ટ હતું : ગયા વર્ષે એટલે કે ૨૦૨૫ માં ઓગસ્ટ મહિનામાં આ ઘટના બની હતી

    London, તા.૫

    Londonમાં એક ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના ગુના બદલ  કોર્ટે ૨ સગીર આરોપીઓને ૧૦-૧૦ વર્ષની કડક સજા સંભળાવવામાં આવી છે. બંને સગીર એ એક ભારતીય રેસ્ટોરન્ટને પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું. આ મામલો ગયા વર્ષનો છે જ્યારે આરોપીઓએ એક ભારતીય રેસ્ટોરન્ટમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં એક કપલ ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગયું હતું. આ કેસમાં કોર્ટે હવે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને આરોપીઓને કડક સજા ફટકારી છે

    લંડનમાં ઇન્ડિયન અરોમા નામનું એક રેસ્ટોરન્ટ હતું. ગયા વર્ષે એટલે કે ૨૦૨૫ માં ઓગસ્ટ મહિનામાં આ ઘટના બની હતી. ઘટનાની વિગતો એવી છે કે રેસ્ટોરન્ટમાં અચાનક જ ૩ બુકાનીધારી લોકો ઘુસી ગયા હતા. ત્રણમાંથી બે લોકોના હાથમાં હથિયારો હતા અને ત્રીજાના હાથમાં પેટ્રોલ ભરેલું કેન હતું. હથિયાર સાથે રેસ્ટોરન્ટમાં ઘુસેલા આરોપીએ હથિયાર બતાવીને લોકોને રેસ્ટોરન્ટમાં રહેવાનું જ કહ્યું અને લોકોની હાજરી હોવા છતાં રેસ્ટોરન્ટમાં પેટ્રોલ છાંટીને આગ લગાડી દેવામાં આવી.

    પેટ્રોલના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને રેસ્ટોરન્ટની અંદર રહેલા લોકોમાંથી એક કપલ ૫૦% થી વધુ દાઝી ગયું. આ ઘટના પછી કપલની સારવાર લાંબા સમય સુધી ચાલી. રેસ્ટોરન્ટમાં આગ લગાડીને ત્રણેય હુમલા કરનાર ભાગી ગયા હતા.

    આ ઘટનામાં પોલીસે તપાસ અને બાતમીના આધારે રેસ્ટોરન્ટ સળગાવનાર ૨ સગીરોની ધરપકડ કરી. ૭ સપ્તાહની પૂછપરછ પછી પોલીસને તથ્ય અને પુરાવા મળ્યા કે આ બંને સગીરનો હાથ રેસ્ટોરન્ટ સળગાવવામાં હતો. ત્યારબાદ તેમના પર કોર્ટ કેસ શરૂ કરવામાં આવ્યો. સગીરો પર એક વર્ષ સુધી ચાલેલી લાંબી સુનવણી પછી બંને આરોપીઓને ૧૦-૧૦ વર્ષની કડક સજા સંભળાવવામાં આવી છે. રેસ્ટોરન્ટ સળગાવનાર આરોપીઓની ઉંમર નાની હોવાથી તેમની ઓળખ જાહેર કરવામાં નથી આવી.

    આ ઘટનામાં જજ માઈકલ એ નિર્ણય સંભળાવતી વખતે એ વાત નોંધી હતી કે રેસ્ટોરન્ટ સળગાવવાનું કામ ગણતરીપૂર્વકનું હતું. આરોપીઓ એ જાણતા હતા કે રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો આગના કારણે મરી પણ શકે છે તેમ છતાં તેમણે ઠંડા કલેજે ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના અનુભવી અપરાધીનો હાથ હોવાનું પણ કહેવાય છે પરંતુ તે અપરાધીની ઓળખ થઈ નથી. પરંતુ જે બે આરોપીઓ ઝડપાયા છે તેમણે તેમના કર્યાની સજા ભોગવવી પડશે.

    London
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા
    Next Article hanuman anshની કમાણી ૪૦૦ કરોડને પાર પહોંચી
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Afghanistanમાં પાકિસ્તાનએ એરસ્ટ્રાઈક કરતાં ૨૨ લોકોના મોતની આશંકા

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    તેમની બહાદુરીએ ૧૭૪ લોકોના જીવ બચાવ્યા: PM Netanyahu

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 21:38
    Categories
    Latest News

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026

    Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત

    October 5, 2026

    Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો

    October 5, 2026

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.