Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»નર્મદામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ
    ગુજરાત

    નર્મદામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Narmada, તા.31
    ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ અનેક જિલ્લાઓ પાણી-પાણી થયા હતા. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રહ્યું છે. અમદાવાદ-વડોદરા-નવસારી સહિતના જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવ્યા હતા.

    રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે આજે અને કાલે અમુક ભાગોમાં મેઘતાંડવ સર્જાવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. રાજ્યના અનેક ભાગોમાં મોડીરાતથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ સવારથી જોર વધવા લાગ્યું હતું. નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની હાલત  સર્જાઇ હતી.

    રાજ્યમાં આજે સવારે પુરા થયેલા 24 કલાક દરમિયાન 84 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયા બાદ સવારથી અનરાધાર વરસાદ શરૂ થયો હતો. આજે સવારે 6 થી 8 દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તથા ગરૂડેશ્વરમાં બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા ભાગો જળબંબાકાર બની ગયા હતા.

    તંત્ર વધુ એલર્ટ બન્યું હતું અને જોખમી વિસ્તારોમાંથી સ્થળાંતર કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત નર્મદાના જ નાંદોડમાં બે કલાકમાં 3.54 ઇંચ, તિલકવાડામાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહિસાગરના બાલાસીનોરમાં બે કલાકમાં 2.64 ઇંચ, આણંદમાં 2.20 ઇંચ પાણી વરસ્યું હતું.

    વડોદરામાં પણ ધોધમાર વરસાદ રહ્યો હતો અને સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તમામ માર્ગો પાણી…પાણી થઇ ગયા હતા. પુરની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા ભાગોમાંથી અનેક પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

    છોટા ઉદેપુરના નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ, આણંદના બોરસદમાં 1.65 ઇંચ, નીજરમાં 1.57 ઇંચ, ડભોઇમાં 1.34 ઇંચ, ઉમરેઠમાં 1.22 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.22 ઇંચ, સિનોરમાં 1.18 ઇંચ, વાઘોડીયામાં 1.14 ઇંચ, પાદરામાં 1.14 ઇંચ, દેસરમાં 1.10 ઇંચ વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરમાં અશ્વિન નદીમાં ઘોડાપુર સર્જાતા દુકાનો ખાલી થવા લાગી હતી. સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આસપાસના ગામડાઓમાં ફફડાટ સર્જાયો હતો.

    સવારે બે કલાકમાં રાજ્યના 82 તાલુકામાં સામાન્ય ઝાપટાથી માંડીને ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાંથી 31 જુલાઇ અને 1 ઓગસ્ટે વરસાદનું જોર વધુ રહેવાની ચેતવણી આપવામાં આવી હોવાનું અત્રે ઉલ્લેખનીય છે.

    સરકારી તંત્રના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે વડોદરાના પાદરામાં 20 પરિવારોના 70 લોકોને સુરક્ષીત સ્થાનોએ ખસેડવામાં આવ્યા હતા. ગંભીરામાં શાળામાં લોકોને આશરો આપવામાં આવ્યો હતો.

    GUJARAT Heavy-Rain Narmada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government
    Next Article PM Modi’s DeepFake Video: મેટાના વડા અરૂણ શ્રીવાસ્તવ સામે FIR
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagarમાં ૨૮ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત થી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગયો

    September 15, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

    September 15, 2026
    સુરત

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026
    રાષ્ટ્રીય

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: મકાન વહેંચણીના સમાધાન વખતે ડખો થતાં ફાયરિંગ

    September 15, 2026
    ગુજરાત

    Gandhinagar: ચાર્જશીટના ૪૮ કલાકમાં જ સુનાવણી પૂર્ણ, આરોપીને ૨૦ વર્ષની જેલ

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,150
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,990
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 00:53
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.