Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો

    August 8, 2026

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો
    • US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે
    • “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી
    • Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે
    • Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»PM Modi’s DeepFake Video: મેટાના વડા અરૂણ શ્રીવાસ્તવ સામે FIR
    રાષ્ટ્રીય

    PM Modi’s DeepFake Video: મેટાના વડા અરૂણ શ્રીવાસ્તવ સામે FIR

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.31

    જંતર મંતર આંદોલન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સેલ્ફી સંબોધનનો વિડીયો ફેસબુક પરથી થોડા સમય દુર કરવાના મામલે કેન્દ્ર સરકારે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ `મેટા’ સામે આકરુ વલણ અપનાવનાર જ આ અમેરિકી કંપનીએ હવે આ પ્રકારના વીઆઈપી એકાઉન્ટની ઓફર રીવ્યુ કરવાના મામલે નવા પ્રોટોકોલ અપનાવવા અને વધુ સાવચેતીથી કામ લેવાની ખાતરી આપી છે.

    બીજી તરફ તેલંગાણા પોલીસે મેટાના વડા અરુણ શ્રીવાસ્તવ સામે એફઆઈઆર દાખલ કરતા કંપનીની મુશ્કેલી વધી છે. પીએમના ડીપફેક મુદે આ કાર્યવાહી થઈ છે. મેટાએ કેન્દ્ર સરકારને આ વિડીયો ટેકનીકલ કારણોથી દુર થયો હતો અને તે તુર્તજ પુનઃસ્થાપીત કરી દેવામાં આવ્યો હતો તેવી માહિતી સાથે સમગ્ર ઘટના પર ખેદ વ્યક્ત કર્યા છે તથા સરકારે જે રીતે મેટાના ટોચના અધિકારીઓને સમન્સ કર્યા છે.

    તેમાં આગામી 7-10 દિવસમાં ભારત સરકારના અધિકારીઓને મળશે તેવી ખાતરી આપી છે. મેટાએ તેને ઓટોમેટેડ ગડબડી દર્શાવી છે તથા જણાવ્યું છે કે હવે આ પ્રકારના વીઆઈપી એકાઉન્ટની પોસ્ટ પર વિચારણા સમયે વધુ ઉચ્ચ અધિકારીઓને સામેલ કરીને અંતિમ નિર્ણય લેવાશે.

    બીજી તરફ તેલંગાણા પોલીસ પણ એકશનમાં આવી છે. તેણે ફેસબુક, ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટના અનેક ઓપરેટર ઉપરાંત ફેસબુકની પેરન્ટ કંપની મેટાના ભારત ખાતેના વડા અરુણ શ્રીવાસ્તવ પર એફઆઈઆર દાખલ કરાઈ છે.

    મોદીના ડીપફેક વિડીયો સંબંધમાં આ એફઆઈઆરથી મેટાની મુશ્કેલી વધી છે અને હવે તેઓને હૈદરાબાદ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

    Arun Srivastava Meta head PM Modi's DeepFake Video
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનર્મદામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ
    Next Article પેપર લીક કરનારાને છોડવામાં નહીં આવે: PM Modiનો વધુ એક વીડિયો મેસેજ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો

    August 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026
    મુખ્ય સમાચાર

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:16
    Categories
    Latest News

    આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો

    August 8, 2026

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026
    Search
    Main News

    આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો

    August 8, 2026

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ કાગળ કરારો સુરક્ષા પૂરી પાડશે નહીં, Iran પાકિસ્તાન અને તુર્કી સાથે સાઉદી અરેબિયાના સંરક્ષણ કરાર પર કટાક્ષ કર્યો

    August 8, 2026

    US રશિયા પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદનારાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે

    August 8, 2026

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.