Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
    • Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું
    • Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા
    • મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી
    • Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?
    • બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI
    • Tanzania ના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ
    • Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર : રાજુલામાં 7 સાવજ દેખાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Huma Qureshi મહારાની ફોર માટે શૂટિંગ શરૂ કરશે
    મનોરંજન

    Huma Qureshi મહારાની ફોર માટે શૂટિંગ શરૂ કરશે

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.04

    વેબસીરિઝ ‘મહારાની’ની ચોથી સિઝનમાં હુમા કુરેશી ફરી રાની ભારતીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી અને બાકીની કાસ્ટ મામલે કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી. પણ આ સીરિઝને જાન્યુઆરી ૨૦૨૭માં રીલિઝ કરવાનું આયોજન થઇ રહ્યું છે.
    હાલ હુમા કુરેશી તેની આગામી ફિલ્મ ડટોક્સિકઃ ધ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું પ્રમોશન પુરૂ થાય તે પછી હુમા કુરેશી તેની આ સીરિઝના શૂટિંગ માટે સેટ પર પાછી ફરશે.
    સુભાષ કપૂર દ્વારા નિર્મિત આ સીરિઝ ‘મહારાની’માં ગૃહિણી રાની ભારતીની કહાની રજૂ કરવામાં આવી છે. સીરિઝમાં બિહારના રાજકારણને આધાર બનાવી કાલ્પનિક કથા રજૂ કરવામાં આવી છે.
    રાજ્યના મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડતાં તેમના સ્થાને તેમની પત્ની રાની ભારતી સીએમ બને છે. અકસ્માતે મુખ્ય પ્રધાન બનેલી રાની ભારતી બાદમાં ચાલાક રાજકારણી બની કેવા કરતબ કરે છે તેની વાત ત્રણ સિઝનમાં રજૂ થઇ હતી.

    Huma Qureshi Maharani Four
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆર ડી બર્મનની બાયોપિકમાં Akshay Kumar નો કેમિયો
    Next Article ફરહાને Lala Amarnath ની બાયોપિક લલકાર છોડી દીધી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ફરહાને Lala Amarnath ની બાયોપિક લલકાર છોડી દીધી

    August 4, 2026
    મનોરંજન

    આર ડી બર્મનની બાયોપિકમાં Akshay Kumar નો કેમિયો

    August 4, 2026
    મનોરંજન

    Salman Khan યાદ કર્યો જેલનો ભયાનક અનુભવ

    August 4, 2026
    મનોરંજન

    Allu Arjun ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાકા’ બે ભાગમાં થશે રિલીઝ?

    August 4, 2026
    મનોરંજન

    ‘ઇસ્લામિસ્ટ’ પુરુષો અને રાજકીય વિચારધારા અંગે Kangana Ranaut નું નિવેદન

    August 4, 2026
    મનોરંજન

    “સેટ પર હેરાનગતિ થઈ,” Shagun Sharmaએ ગૌરવ ખન્ના પર ટીવી સુપરસ્ટારને “ગુંડા” કહેવાનો આરોપ લગાવ્યો

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,160
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 19:01
    Categories
    Latest News

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026

    મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    August 4, 2026

    Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026
    Search
    Main News

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026

    `લાઈકસ’ ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે : સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Court ના જજ

    August 4, 2026

    Air India ની ફલાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ : બચાવ

    August 4, 2026

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી : સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ : `ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન’

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.