Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
    • રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
    • Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
    • એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
    • Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
    • ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
    • ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
    • જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»એક જગ્યાથી માલ ખરીદીને બીજી જગ્યાએ વેચી ભારતે કમાઈ લીધા અબજો રુપિયા
    રાષ્ટ્રીય

    એક જગ્યાથી માલ ખરીદીને બીજી જગ્યાએ વેચી ભારતે કમાઈ લીધા અબજો રુપિયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 1, 2026Updated:April 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માર્ચ મહિનામાં ભારતનું ડીઝલ નિકાસ ઝડપથી વધ્યું છે, જેનાથી રિફાઇનિંગ કંપનીઓને મોટો ફાયદો થયો છે

    New Delhi,તા.૧

    પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર ભારતના તેલ વેપાર પર દેખાવા લાગી છે. માર્ચ મહિનામાં, ભારતની ડીઝલ નિકાસમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં માર્જિન વધતાં રિફાઇનરી કંપનીઓ વધુ નફો મેળવી રહી છે. આ પરિવર્તનના પ્રતિભાવમાં, ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે.

    પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન સાથે સંબંધિત પરિસ્થિતિની અસર હવે ભારતમાં ઓઇલ બિઝનેસ પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. માર્ચ મહિનામાં ભારતનું ડીઝલ નિકાસ ઝડપથી વધ્યું છે, જેનાથી રિફાઇનિંગ કંપનીઓને મોટો ફાયદો થયો છે. રિપોર્ટ અનુસાર, કાચા તેલ અને તૈયાર ઇંધણના ભાવ વચ્ચે અંતર વધવાથી વિદેશી માર્કેટમાં વેચાણ વધુ લાભદાયક થયું છે.

    ડીઝલ એક્સપોર્ટમાં વધારો, ૨૦ ટકાનો થયો વધારો :- રિપોર્ટ અનુસાર, માર્ચમાં ભારતનો ડીઝલ એક્સપોર્ટ લગભગ ૨૦ ટકા વધીને ૧૨.૯ મિલિયન બેરલ સુધી પહોંચી ગયું છે. ફેબ્રુઆરીમાં આ આંકડો ૧૦.૭૪ મિલિયન બેરલ હતો. રસપ્રદ બાબત એ છે કે ડીઝલનું એક્સપોર્ટ વધવાની સાથે કુલ રીફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સનું એક્સપોર્ટ ૮ ટકા ઘટ્યું છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે ભારતીય કંપનીઓ હવે વધુ પ્રોફિટ આપનાર પ્રોડક્ટ્‌સ પર ધ્યાન આપી રહી છે. ડીઝલ અને જેટ ફ્યુલ જેવા મિડલ ડિસ્ટિલેટ્‌સની ડિમાન્ડ અને ભાવ બંને વધવાથી આ ફેરફાર જોવા મળ્યો છે. પ્રોફિટ વધારવાની સ્ટ્રેટેજીઃ રિફાઇનરીએ બદલી દિશા – એક્સપર્ટ્‌સ અનુસાર, ઈરાન સાથે સંબંધિત સ્ટ્રેસ અને સપ્લાયમાં અનિશ્ચિતતાના કારણે ગ્લોબલ માર્કેટમાં ડીઝલ અને જેટ ફયુલની ઉણપ અનુભવાઈ રહી છે. જેનાથી આ પ્રોડક્ટ્‌સના “ક્રેક સ્પ્રેડ” એટલે કે ક્રૂડ ઓઇલ અને તૈયાર ઇંધણના ભાવ વચ્ચે અંતર વધ્યું છે. આ તકનો ફાયદો ઉઠાવતાં ભારતીય રિફાઇનરી કંપનીઓએ પોતાના પ્રોડક્શનમાં ફેરફાર કર્યો છે અને ડીઝલનું ઉત્પાદન વધારી દીધું છે. જેનાથી તેમને ઇન્ટરનેશનલ માર્કેટમાં વધુ ભાવ મળી રહ્યા છે અને નફો પણ વધી રહ્યો છે.

    વૈશ્વિક પરિસ્થિતિની અસરઃ આગામી સમયમાં રહી શકે છે આ ટ્રેન્ડ – સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (જીંટ્ઠિૈંર્ ક ર્ૐદ્બિેડ)ની આસપાસ વધતા સ્ટ્રેસના કારણે કાચા તેલની સપ્લાઈ પર અસર થઇ શકે છે, જેનાથી ભાવમાં ઉતાર-ચઢાવ દેખાઈ રહ્યો છે. જોકે તેની અસર બધા જ ઈંધણો પર સમાન રૂપે નથી થઇ. જ્યાં પેટ્રોલના ભાવમાં વધુ ફેરફાર નથી થયો, ત્યાં ડીઝલ અને જેટ ફ્યુલ માર્જિન સતત વધી રહ્યા છે. એક્સપર્ટ્‌સનું માનવું છે કે જો વૈશ્વિક તણાવ આમ જ ચાલુ રહે છે, તો ભારતીય રિફાઇનરીઓ આગામી સમયમાં પણ આ સ્ટ્રેટેજી પર કામ કરતી રહેશે અને ડીઝલ એક્સપોર્ટને પ્રાથમિકતા આપશે. જેનાથી ભારતને ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026
    રાષ્ટ્રીય

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    રાષ્ટ્રીય

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026
    રાષ્ટ્રીય

    મુંબઈમાં ૧૫ દિવસમાં બીજી વખત CNG માં ૨ રૂપિયાનો વધારો

    May 30, 2026
    રાષ્ટ્રીય

    Reserve Bank of Indiaએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyને કોઈ રાહત ન મળી, હાઈકોર્ટે એકસ એકાઉન્ટ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026

    Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ

    May 30, 2026

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.