Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ
    • મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!
    • Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન
    • Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ
    • ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ
    • નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ
    • Space-Techમાં Gujaratનો ડંકો: SpaceXના Rocketથી લૉન્ચ થયો Ahmedabadના Startupનો ‘TAPAS-1’ Thermal Camera
    • સલાયાથી મસ્કત સુધી: ગોપાલ મસ્કતી અને મોતીશ્વર મહાદેવની અજાણી ઐતિહાસિક ગાથા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!
    આંતરરાષ્ટ્રીય

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Russia સાથેના સંબંધોની ચર્ચાની સાથે જયશંકરે યૂક્રેન યુદ્ધ અંગે પણ ભારતની નીતિ દોહરાવી હતી

    New Delhi, તા.૫

    Russia સાથેના સંબંધોને લઈને પશ્ચિમી દેશોના સતત દબાણ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કર્યું છે. મ્યુનિક લીડર્સ મીટિંગમાં તેમણે જણાવ્યું હતું કે ભારતની વિદેશ નીતિ કોઈપણ પશ્ચિમી જૂથના આધારે નહીં, પરંતુ તેના પોતાના રાષ્ટ્રીય હિતો અને ઐતિહાસિક અનુભવોના આધારે નક્કી થાય છે. જયશંકરે ૧૯૫૦ના દશકથી ચાલતા ભારત-રશિયા સંબંધોને યાદ કરતા કહ્યું કે મુશ્કેલ સમયમાં સોવિયત સંઘે ભારતનો સાથ આપ્યો હતો.

    વિદેશ મંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારતની વિદેશ નીતિ પશ્ચિમી ભૌગોલિક-રાજકીય જૂથોના હિસાબે નહીં, પરંતુ તેની વ્યૂહાત્મક જરૂરિયાતો અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે. મ્યુનિક લીડર્સ મીટિંગમાં ભારત-રશિયા સંબંધોના ભવિષ્ય પર ચર્ચા કરતા તેમણે ભારપૂર્વક કહ્યું કે બંને દેશોના સંબંધોની પાયાની અસરો ખૂબ જૂની છે અને ભારત તે ઈતિહાસને ક્યારેય ભૂલી શકે નહીં.જયશંકરે ૧૯૫૦ના દશકના મજબૂત સંબંધોને યાદ કરતા જણાવ્યું કે જ્યારે ભારતની સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા સામે મોટા પડકારો હતા, ત્યારે રશિયા અનેક અવસરો પર ભારતની પડખે ઊભું રહ્યું હતું.

    તેમના જણાવ્યા અનુસાર, તે સમયે દુનિયાના ઘણા દેશો ભારતના પડોશી સૈન્ય શાસનના સમર્થનમાં હતા, પરંતુ રશિયા સાથેના ભારતના સંબંધો હંમેશાં અલગ અને વિશેષ રહ્યા છે.વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત-રશિયા સંબંધો માત્ર સંરક્ષણ સહયોગ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમય સાથે તેનો વ્યાપ ઘણો વધ્યો છે. આજે આ સંબંધોમાં સંરક્ષણ, પરમાણુ ઊર્જા, અવકાશ (સ્પેસ), વ્યાપાર, રોકાણ અને કુદરતી સંસાધનોનો સહયોગ પણ સામેલ છે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારત રશિયા સાથેના પોતાના સંબંધોને રાષ્ટ્રીય હિતના દ્રષ્ટિકોણથી જ જુએ છે.રશિયા સાથેના સંબંધોની ચર્ચાની સાથે જયશંકરે યૂક્રેન યુદ્ધ અંગે પણ ભારતની નીતિ દોહરાવી હતી. તેમણે કહ્યું કે ભારતની સ્પષ્ટ ઇચ્છા છે કે આ યુદ્ધનો અંત આવવો જોઈએ અને તેનો ઉકેલ માત્ર વાતચીત, કૂટનીતિ તથા મંત્રણા દ્વારા જ સંભવ છે. ભારતે આ દિશામાં સક્રિયતા વધારી છે અને રશિયા તથા યૂક્રેન બંને પક્ષો સાથે વાતચીત કરીને સંવાદનો રસ્તો ખુલ્લો રાખવાનો સતત પ્રયાસ કર્યો છે.

    Russia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન
    Next Article Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    રાષ્ટ્રીય

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    રાષ્ટ્રીય

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Afghanistanમાં પાકિસ્તાનએ એરસ્ટ્રાઈક કરતાં ૨૨ લોકોના મોતની આશંકા

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 20:03
    Categories
    Latest News

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ

    October 5, 2026

    Space-Techમાં Gujaratનો ડંકો: SpaceXના Rocketથી લૉન્ચ થયો Ahmedabadના Startupનો ‘TAPAS-1’ Thermal Camera

    October 4, 2026
    Search
    Main News

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.