Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

    October 5, 2026

    ફોર્મ ૬ માં ગેરકાયદેસર અને એકપક્ષીય ફેરફારો કરવામાં આવ્યા, Rahul Gandhiએ જ્ઞાનેશ કુમાર પર હુમલો કર્યો

    October 5, 2026

    Anil Kapoorની ’સુબેદાર’ ફિલ્મે દેશનું ગૌરવ વધાર્યું, એશિયન એકેડેમી ક્રિએટિવ એવોર્ડ્‌સમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જીતી

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન
    • ફોર્મ ૬ માં ગેરકાયદેસર અને એકપક્ષીય ફેરફારો કરવામાં આવ્યા, Rahul Gandhiએ જ્ઞાનેશ કુમાર પર હુમલો કર્યો
    • Anil Kapoorની ’સુબેદાર’ ફિલ્મે દેશનું ગૌરવ વધાર્યું, એશિયન એકેડેમી ક્રિએટિવ એવોર્ડ્‌સમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જીતી
    • Tilak Varma વનડેમાં નંબર ૩ પર વિરાટ કોહલીનું સ્થાન લેશે, ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર માને છે
    • Amreli: કર્મચારીઓના પગાર લઈને ભાગી જનારો ઈનામી શખ્સ ૨૩ વર્ષે મોરબીથી ઝડપાયો
    • Pavagadh ખાતે નવરાત્રિ દરમિયાન રોપવે સેવા વહેલી સવારે શરૂ થશે
    • Gandhinagar: ૭મીથી મહેસુલ કર્મચારીઓની રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
    • Aryavir Sehwagને દિલ્હી અંડર-૧૯ ટીમનો કેપ્ટન બનાવાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન
    આંતરરાષ્ટ્રીય

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અલ-હમ્મામીએ અચાનક કોકપિટની અંદર ઇમરજન્સી કુહાડીથી કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો

    Dubai, તા.૫

    દુબઈથી Tel Aviv જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓમાની કો-પાયલટે કથિત રીતે આ વિમાનને હાઇજેક કરીને ઈઝરાયલના તેલ અવીવ શહેરમાં કોઈ મોટી ઇમારત સાથે અથડાવીને ક્રેશ કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. જોકે, ભારતીય પાયલટ સ્મિત મચ્છરે સમયસૂચકતા દાખવીને આ ખતરનાક કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી.ઈટાલિયન મીડિયા રિપોર્ટ અનુસાર, ૩૦ સપ્ટેમ્બરના રોજ ઉડાન શરૂ થતાની સાથે જ કો-પાયલટે અફરા-તફરી મચાવી દીધી હતી. કો-પાયલટની ઓળખ ૨૯ વર્ષીય હમ્મામ અલ-હમ્મામી તરીકે થઈ છે, જેના પિતા ઓમાની અને માતા સીરિયન છે.

    શરૂઆતમાં તેના વ્યવહારમાં કંઈપણ શંકાસ્પદ જણાયું ન હતું, પરંતુ ફ્લાઇટ હવામાં પહોંચ્યા બાદ તેનો અસલી ઈરાદો બહાર આવ્યો હતો.અલ-હમ્મામીએ અચાનક કોકપિટની અંદર ઇમરજન્સી કુહાડીથી કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલો કર્યા બાદ તેણે પ્લેનનું કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધું અને વિમાનને ઝડપથી નીચે તરફ વાળી દીધું હતું. આ દરમિયાન વિમાન માત્ર ૩૦ સેકન્ડમાં આશરે ૧૬,૦૦૦ ફૂટ નીચે ગયું હતું.ઈઝરાયલી ગુપ્તચર એજન્સીના અહેવાલો મુજબ, આતંકવાદી માનસિકતા ધરાવતા અલ-હમ્મામીની યોજના વિમાનને તેલ અવીવ લઈ જઈને ત્યાંની કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની હતી.

    તેની આ યોજના એટલી ઝડપી હતી કે અધિકારીઓ કે લડાકુ વિમાનોને કોઈ વાતચીત કરવાનો કે પ્રતિક્રિયા આપવાનો સમય ન મળે. ફ્લાઇટમાં તે સમયે ૧૭૪ મુસાફરો અને ક્રૂના ૬ સભ્યો સવાર હતા.ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત મચ્છરે હિંમત હારી નહીં. તેઓ કોકપિટમાંથી બહાર આવીને અન્ય ક્રૂ મેમ્બર્સ અને કેટલાક મુસાફરોની મદદ લેવામાં સફળ રહ્યા. આ બધાએ મળીને સહ-પાયલટ અલ-હમ્મામી પર કાબૂ મેળવ્યો અને નીચે તરફ પછડાતા વિમાનને સમયસર સ્થિર કર્યું હતું.પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ વિમાનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સાઉદી સત્તાવાળાઓએ અલ-હમ્મામીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી અને બાદમાં તેને યુનાઇટેડ આરબ એમીરેટ્‌સ મોકલી આપવામાં આવ્યો છે, જ્યાં હાલ તેને રાખવામાં આવ્યો છે. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને બાદમાં તેમને અન્ય માધ્યમથી તેલ અવીવ મોકલવામાં આવ્યા હતા.

    Tel-Aviv
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAndheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ
    Next Article મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026
    મુખ્ય સમાચાર

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026
    રાષ્ટ્રીય

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Franceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

    October 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026
    રાષ્ટ્રીય

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,710
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,400
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 20:37
    Categories
    Latest News

    Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

    October 5, 2026

    ફોર્મ ૬ માં ગેરકાયદેસર અને એકપક્ષીય ફેરફારો કરવામાં આવ્યા, Rahul Gandhiએ જ્ઞાનેશ કુમાર પર હુમલો કર્યો

    October 5, 2026

    Anil Kapoorની ’સુબેદાર’ ફિલ્મે દેશનું ગૌરવ વધાર્યું, એશિયન એકેડેમી ક્રિએટિવ એવોર્ડ્‌સમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જીતી

    October 5, 2026

    Tilak Varma વનડેમાં નંબર ૩ પર વિરાટ કોહલીનું સ્થાન લેશે, ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર માને છે

    October 5, 2026

    Amreli: કર્મચારીઓના પગાર લઈને ભાગી જનારો ઈનામી શખ્સ ૨૩ વર્ષે મોરબીથી ઝડપાયો

    October 5, 2026

    Pavagadh ખાતે નવરાત્રિ દરમિયાન રોપવે સેવા વહેલી સવારે શરૂ થશે

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

    October 5, 2026

    ફોર્મ ૬ માં ગેરકાયદેસર અને એકપક્ષીય ફેરફારો કરવામાં આવ્યા, Rahul Gandhiએ જ્ઞાનેશ કુમાર પર હુમલો કર્યો

    October 5, 2026

    Anil Kapoorની ’સુબેદાર’ ફિલ્મે દેશનું ગૌરવ વધાર્યું, એશિયન એકેડેમી ક્રિએટિવ એવોર્ડ્‌સમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જીતી

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.