Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Hockey માં ભારતની આયર્લેન્ડ સામે શાનદાર જીત, બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગનો વિજય
    ખેલ જગત

    Hockey માં ભારતની આયર્લેન્ડ સામે શાનદાર જીત, બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગનો વિજય

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Paris,તા.31 

    પેરિસ ઓલિમ્પિકમાં આજે પાંચમાં દિવસે ભારત માટે એક સારા સમાચાર એ આવ્યા હતા. ભારતના શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહની મિક્સ્ડ ડબલ્સ ટીમે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેડલ ટેલીમાં આ સાથે ભારતના બે મેડલ્સ થઈ ગયા હતા. ત્યાર બાદ ભારતની હોકી ટીમ આયર્લેન્ડ સામે રમવા ઉતરી હતી. જેમાં ભારતનો 2-0થી આસાન વિજય થયો હતો. આ સાથે પુલ – B માં ભારત ટોપ પર આવી ગયું છે. ભારતે પોતાના પુલમાં બે મેચ જીતી છે અને એક ટાઈ રહી હતી. જો આ જ પ્રકારનો ટીમનો દેખાવ રહેશે તો ભારતીય ટીમ મેડલથી દૂર નથી.

    કેપ્ટન હરમનપ્રીત સિંહે બંને ગોલ ફટકાર્યા

    કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતને પ્રથમ ગોલ નોંધાવીને સારી શરૂઆત અપાવી હતી. ત્યાર પછી બીજા ક્વાર્ટરમાં પણ તેણે બીજો ગોલ ફટકારીને ભારતને મજબૂતાઈ અપાવી હતી. હરમનપ્રીત સિંહે કેપ્ટન તરીકે ટીમને ત્રણ મેચમાં ભારત માટે કુલ 4 ગોલ નોંધાવીને ગોલ સ્કોરમાં પણ ટોપ કર્યું હતું.

    આ મેચમાં આયર્લેન્ડનો અટેક પણ ખૂબ સારો રહ્યો હતો. ગોલકીપર શ્રીજેશે વારંવાર આયર્લેન્ડને ગોલ કરતાં અટકાવી હતી. વારંવાર આયર્લેન્ડને પેનલ્ટી મળી હતી અને તેને ભારતના શ્રેષ્ઠ ગોલકીપર શ્રીજેશના ડિફેન્સના કારણે ગોલમાં ફેરવી શકાયો નહોતો.

    અગાઉ ભારતની હોકી ટીમે આર્જેન્ટિના સામે મેચ ડ્રો કરી હતી. શરૂઆતમાં જ આર્જેન્ટિનાએ ગોલ નોંધાવી ભારતને દબાણમાં લાવી દીધું હતું. રમતના છેલ્લા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે આખરે એક પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કરીને ભારતને બરોબરી કરવાની તક આપી હતી અને મેચ બચાવી લીધી હતી.

    બેડમિન્ટન ડબલ્સમાં સાત્વિક ચિરાગ જીત્યા

    બેડમિન્ટનમાં પણ ભારતને વધુ એક મેડલ મળે તેવી શક્યતાઓ બની ગઈ છે. મેન્સ ડબલ્સમાં સાત્વિક ચિરાગની જોડીએ ભારતને જીત અપાવી હતી. બંનેએ 21-13, 21-13થી પોતાની મેચ જીતી લીધી હતી.

    તીરંદાજીમાં ભજન કૌરની આગેકૂચ

    તો આર્ચરીમાં ભજન કૌરનો પણ રાઉન્ડ 32માં વિજય થયો હતો. હવે તેણી રાઉન્ડ ઑફ 16માં રમશે. અગાઉ શૂટિંગમાં મનુ ભાકર અને સરબજોત સિંહે મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    harmanpreet-singh india-vs-ireland indian-hockey-team paris-olympics-2024 satvik-chirag
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.