Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું
    • Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો
    • Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત
    • EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે
    • Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર
    • Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે
    • બેંકોએ લોનની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI
    • દેશમાં નાણાકીય સર્વિસમાં ગ્રાહકોના વેરિફિકેશન માટે ‘Portable KYC’ વ્યવસ્થા લાગું થઈ શકે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»શબ્દોની માયાજાળ રચીને વીમા કંપનીઓ જવાબદારીથી છટકી ન શકે: ગ્રાહક પંચ
    રાષ્ટ્રીય

    શબ્દોની માયાજાળ રચીને વીમા કંપનીઓ જવાબદારીથી છટકી ન શકે: ગ્રાહક પંચ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.15
    ગ્રાહક પંચે એક મહત્વના ફેસલામાં કહ્યું હતું કે વીમા કંપનીઓ કલેમ આપવા માટે શબ્દોની માયાજાળ ગુંથીને પોતાની જવાબદારીથી બચી નથી શકતી. પંચે પીડિતાના પક્ષમાં ફેસલો આપીને તેને ન્યાય અપાવ્યો હતો.

    ખરેખરે તો, પતિના મોત બાદ જેવા વીમા પોલીસીથી રાહતની આશા હતી, તેણે ખરા સમયે જ સાથે છોડી દીધો હતો. આ સ્થિતિમાં વિધવા ગ્રાહકને ન માત્ર પોતાનાને ગુમાવવાનું દુઃખ સહન કરવું પડયું, બલકે તે કરજ અને વીમા કંપનીની ઉદાસીનતા વચ્ચે કાનુની લડાઈમાં ફસાઈ ગઈ. વીમા કંપનીએ પતિના મોતના કારણને ટેકનીકલ જાળમાં ફસાવીને કલેમને ફગાવી દીધો હતો.

    પરંતુ આખરે હોસ્પિટલ તરફથી જાહેર મૃત્યુ પ્રમાણપત્રો આખો મામલો પલટાવી નાખ્યો અને લગભગ 6 વર્ષ બાદ પીડિતાને ન્યાય મળ્યો. ઉતર જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે મામલામાં વીમા કંપનીની મનમાની પર સખ્ત વલણ અપનાવ્યુ.

    પંચના અધ્યક્ષ દિવ્ય જયોતિ જયપુરિયા, સભ્ય અશ્વિનીકુમાર મહેતા અને હરપ્રીત કૌર ચર્યાની બેન્ચે એચડીએફસી એર્ગો જનરલ ઈુસ્યોરન્સની કંપનીને ફટકાર લગાવતા પીડિતાના પક્ષમાં ફેસલો સંભળાવ્યો હતો. પંચે કંપનીને નિર્દેશ કર્યો કે તે પોલીસી અંતર્ગત ચૂકવવાપાત્ર રકમ વ્યાજ સહિત પીડિતાને આપે અને માનસીક પીડાના વળતર પેટે 1 લાખ રૂપિયા પણ આપે.

    પોલીસીમાં કવર હતી બીમારી પણ લાભ નહોતો મળ્યોઃ જયોતિ અને તેના પતિ અતુલ શર્માએ ગુરુગ્રામમાં ફલેટ ખરીદવા માટે વર્ષ 2020માં 19.92 લાખ રૂપિયાની હોમ લોન લીધી હતી. લોનને સુરક્ષિત કરવા માટે હોમ ક્રેડીટ એશ્યોર વીમા પોલીસી લીધી હતી, જેથી અણબનાવની સ્થિતિમાં પરિવાર પર કરજનો બોજ ન પડે.

    એપ્રિલ 2021માં પતિ અતુલની તબીયત બગડી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું. હોસ્પિટલે મૃત્યુ પ્રમાણપત્રમાં હાર્ટએટેકને મોતનું કારણ બતાવ્યું હતું. આ બીમારી વીમા પોલીસી અંતર્ગત કવર હતી પણ વીમા કંપનીએ કલેમને એમ કહીને ફગાવી દીધો હતો કે મોત કોરોના નિમોના ઈટસથી થઈ, જે પોલીસીમાં સામેલ નથી.

    Insurance companies
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026
    રાષ્ટ્રીય

    EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026

    EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    April 30, 2026

    Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર

    April 30, 2026

    Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો

    April 30, 2026

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.