Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»International Kurmi.Army દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલની રવિવારે સ્મરણાંજલિ સભા
    રાજકોટ

    International Kurmi.Army દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલની રવિવારે સ્મરણાંજલિ સભા

    Vikram RavalBy Vikram RavalOctober 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેશુબાપાના જીવનસંઘર્ષ પર  પુસ્તકનું વિમોચન  અને  શોર્ટ ફિલ્મનું  સ્ક્રિનિંગ કરવામાં આવશે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને  નામ સાથે જોડવાનો ઠરાવ  કરવામાં આવશે 

    Rajkot, તા.24 

    સમગ્ર ભારતમાં વસતા કૂર્મી પટેલોની સામાજિક એકતા અને વૈચારિક ક્રાંતિના ઉદેશ્યથી નવગઠિત સામાજિક સંગઠન “આંતરરાષ્ટ્રીય કુર્મી સેના” દ્વારા ગુજરાત રાજ્યમાં તેનો સૌ પ્રથમ કાર્યક્રમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી    સ્વ.કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભા તાં.27 ને રવિવારે  રાત્રે  8 કલાકે  બાપાસીતારામ ચોક, મવડી-  રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ બાબતે  પ્રેસ કોન્ફરન્સ દ્વારા “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” સંસ્થાપક સદસ્યો જિજ્ઞેશ કાલાવડિયા, ચિરાગ પટેલ(અમદાવાદ )અને ચિરાગ કાકડીયા એ કાર્યક્રમની વિગતો જણાવી હતી. ગુજરાત  પૂર્વ મુખ્યમંત્રી અને પદ્મભૂષણ કેશુભાઈ પટેલ ની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી રાજકીય  – સામાજિક મહાનુભાવો તથા 10 થી વધુ રાજ્યોમાંથી કુર્મિ પટેલ સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહિ સ્વ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.  કાર્યક્રમના આયોજનને લઈને આયોજકો દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સતત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.   આ કાર્યક્રમમાં સર્વે સમાજને  આમંત્રણ આપવાનું કામ ચાલી રહ્યું છે. 

    સ્વ.કેશુભાઈ પટેલની આ  સ્મરણાંજલિ સભામાં તેમના સમગ્ર જીવનસંઘર્ષ ની સફરને ઉજાગર કરતું પુસ્તક “ધરતીપુત્ર કેશુભાઈ”નું વિમોચન કરવામાં આવશે. સ્મરણાંજલિ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વ કેશુભાઈ પટેલના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે. કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં લોક સાહિત્યકાર  મનસુખભાઈ વસોયા, દાદુભાઇ ગઢવી સહિતના કલાકારો દ્વારા સરદાર પટેલ અને સ્વ.કેશુભાઈ પટેલના જીવન પર તેમની આગવી શૈલીમાં રજૂઆત કરવામાં આવશે.  સરદાર પટેલ , છત્રપતિ શિવાજીના  તથા સ્વ .કેશુભાઈ પટેલના વિશાળ કટ આઉટ મેદાનમાં નજરે ચડશે. સ્વ .કેશુભાઈ પટેલ દ્વારા  મુખ્યમંત્રીકાળ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા માટે જે આયોજનો કરવામાં આવ્યા હતા તેની ઝલક પણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. સ્વ . કેશુભાઈ પટેલ દ્વારા નર્મદા ડેમ નું પાણી પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી ગામડાઓ અને શહેરોને પીવાના પાણીની સમસ્યાથી મુક્ત કર્યા હતા, ગોકુળ ગ્રામ યોજના , જ્યોતિ ગ્રામ યોજના સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હજારો ચેકડેમ બનાવીને પાણીનું તળ ઊંચું લાવી ખેતી અને ખેડૂતોને અનન્ય ભેટ આપી હતી.  તે હેતુથી કેશુભાઈ પટેલ સ્મૃતિ સંસ્થાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની ઘોષણા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.સ્વ .કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભામાં ઉપસ્થિત સામાજિક મહાનુભાવો અને જનમેદની ની હાજરીમાં રાજકોટ ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નું નામ “સ્વ . કેશુભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ” આપવામાં આવે તેવો ઠરાવ પણ કરવામાં આવશે અને  સરકાર સમક્ષ  રજૂઆત કરવામાં આવે તેવું પણ આયોજન “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આપણા સૌના   કેશુભાઈ પટેલને ભવ્યાતિ ભવ્ય શ્રદ્ધાંજલિ આપીએ તે હેતુથી ભાઈઓ-બહેનો- માતાઓ વડીલોને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: સાયબર ક્રાઈમના ગુનામાં બે આરોપીના જામીન રદ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: આર્થિક સકળામણથી યુવાને ઘેનની વધુ પડતી દવા પીધી

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: પાલતુ શ્વાન ને ઘરમાં રાખવાનું કહેતા મહિલા પર પાડોશીનો હુમલો

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારી થી કંટાળી યુવકનો આપઘાત

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: નારાયણ નગરમાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.