Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી

    August 3, 2026

    Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ

    August 3, 2026

    Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો

    August 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી
    • Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ
    • Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો
    • ભારતમાં Spider-Man ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન, 4 દિવસમાં કરી 300 કરોડની કમાણી
    • ટાઈગરની ફિલ્મમાં Nushrat and Pashmina Roshan ની પણ એન્ટ્રી
    • Kangana and Hrithik એક દાયકા બાદ ફરી ઓનલાઈન ઝઘડયાં
    • Jacqueline નાં જુગ્ની ગીતની એઆઈ જનરેટેડ ક્લિપ અંગે પોલીસ ફરિયાદ
    • Ranbir Kapoor ની ‘રામાયણ’ ફિલ્મ રિલીઝ પહેલા વિવાદમાં, રામલીલા મહાસંઘે આપી ચેતવણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ટ્રમ્પે હુમલા રોકવાની જાહેરાત કરતા Iranian media એ ઠેકડી ઉડાવી – હવા નીકળી ગઇ
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે હુમલા રોકવાની જાહેરાત કરતા Iranian media એ ઠેકડી ઉડાવી – હવા નીકળી ગઇ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tehranતા.3
    ઈરાન સામે સંભવિત સૈન્ય હુમલાઓ સ્થગિત કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાની મીડિયાએ તેમના પર તીખા પ્રહારો કર્યા છે અને તેમની મજાક ઉડાવી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વીય દેશો અને ઈરાનની વિનંતી તેમજ સોદાની શરતો પર સહમતિ સાધ્યા બાદ તેમણે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે.

    ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઈટ ‘ટ્રુથ’ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, પ્રાદેશિક દેશોની વિનંતી બાદ આ નિર્ણય લેવાયો છે. તેમણે દાવો કર્યો કે આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ખોલવાનો સમાવેશ થાય છે.

    ઈરાનની સરકારી મીડિયાએ ટ્રમ્પના એક પણ દાવાની પુષ્ટિ કરી નથી. અર્ધ-સરકારી સમાચાર એજન્સી ‘ફાર્સ’ એ આ ઘટનાને વોશિંગ્ટનની પીછેહઠ ગણાવતા લખ્યું કે, `મૂર્ખ ટ્રમ્પનો દમ નીકળી ગયો છે.’

    ઈરાની એજન્સીઓએ જણાવ્યું કે, ટ્રમ્પ પોતાની ખાલી ધમકીઓથી ફરી એકવાર પાછળ હટી ગયા છે અને પોતાની પાછળ હટવાની મજબૂરીને એહસાન તરીકે રજૂ કરી રહ્યા છે.

    ઈરાની સૈન્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના હાઈ એલર્ટ પર છે. ટ્રમ્પના હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના દાવાને પણ ઈરાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ફાર્સ એજન્સીએ જણાવ્યું કે જ્યાં સુધી અમેરિકા પોતાની દુશ્મનાવટ ભરી હરકતો ચાલુ રાખશે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રહેશે.

    announcement Donald Trump Iranian media Tehran
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRussia નાં નવા સંશોધનમાં સામે આવ્યું મનુષ્યોનાં અમર થવાનું સત્ય
    Next Article Glasgow ની રેસ્ટોરાંમાં ભારતનો ખોટો નકશો : લવલીનાએ વિરોધ નોંધાવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    જમીનની હક્કપત્રક નોંધ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ થશે

    August 3, 2026
    રાષ્ટ્રીય

    વાહનોને Cyber Attacks થી બચાવવા માટે કડક સુરક્ષા નિયમો ટૂંક સમયમાં લાવશે સરકાર

    August 3, 2026
    મુખ્ય સમાચાર

    Reserve Bank વ્યાજદર ઘટાડશે! બુધવારે જાહેરાત

    August 3, 2026
    મુખ્ય સમાચાર

    Stock Marketના ક્લોઝિંગના નિયમો લાગુ:3ઃ15,3ઃ30 અને 3ઃ40 વાગ્યાની નવી ટાઈમલાઈન અમલી

    August 3, 2026
    રાજકોટ

    Rajkot: દરિયામાં હજુ કરંટ હોય બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા છે

    August 3, 2026
    રાજકોટ

    બિલ્ડરો `Affordable Housing’ના નિર્માણ પર જોર આપે : CM

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,070
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,970
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-08-2026 16:33
    Categories
    Latest News

    બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી

    August 3, 2026

    Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ

    August 3, 2026

    Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો

    August 3, 2026

    ભારતમાં Spider-Man ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન, 4 દિવસમાં કરી 300 કરોડની કમાણી

    August 3, 2026

    ટાઈગરની ફિલ્મમાં Nushrat and Pashmina Roshan ની પણ એન્ટ્રી

    August 3, 2026

    Kangana and Hrithik એક દાયકા બાદ ફરી ઓનલાઈન ઝઘડયાં

    August 3, 2026
    Search
    Main News

    જમીનની હક્કપત્રક નોંધ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ થશે

    August 3, 2026

    વાહનોને Cyber Attacks થી બચાવવા માટે કડક સુરક્ષા નિયમો ટૂંક સમયમાં લાવશે સરકાર

    August 3, 2026

    Reserve Bank વ્યાજદર ઘટાડશે! બુધવારે જાહેરાત

    August 3, 2026

    Stock Marketના ક્લોઝિંગના નિયમો લાગુ:3ઃ15,3ઃ30 અને 3ઃ40 વાગ્યાની નવી ટાઈમલાઈન અમલી

    August 3, 2026

    Rajkot: દરિયામાં હજુ કરંટ હોય બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા છે

    August 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી

    August 3, 2026

    Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ

    August 3, 2026

    Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો

    August 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.