Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી

    August 3, 2026

    Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ

    August 3, 2026

    Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો

    August 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી
    • Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ
    • Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો
    • ભારતમાં Spider-Man ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન, 4 દિવસમાં કરી 300 કરોડની કમાણી
    • ટાઈગરની ફિલ્મમાં Nushrat and Pashmina Roshan ની પણ એન્ટ્રી
    • Kangana and Hrithik એક દાયકા બાદ ફરી ઓનલાઈન ઝઘડયાં
    • Jacqueline નાં જુગ્ની ગીતની એઆઈ જનરેટેડ ક્લિપ અંગે પોલીસ ફરિયાદ
    • Ranbir Kapoor ની ‘રામાયણ’ ફિલ્મ રિલીઝ પહેલા વિવાદમાં, રામલીલા મહાસંઘે આપી ચેતવણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Glasgow ની રેસ્ટોરાંમાં ભારતનો ખોટો નકશો : લવલીનાએ વિરોધ નોંધાવ્યો
    આંતરરાષ્ટ્રીય

    Glasgow ની રેસ્ટોરાંમાં ભારતનો ખોટો નકશો : લવલીનાએ વિરોધ નોંધાવ્યો

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Glasgow, તા.3
    ગ્લાસગોમાં રમાયેલા કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય  બોક્સર્સે રિંગની અંદર શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચ્યો હતો. ભારતે બોક્સિંગમાં અત્યારસુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી.

    જોકે, આ દરમિયાન રિંગની બહાર એવી ઘટના ઘટી કે ભારતીય એથ્લિટ્સ ભડક્યા હતા. આ ઘટના એક રેસ્ટોરામાં ઘટી હતી, જ્યારે રહેલા નેપકિન પર ભારતનો ખોટો નક્શો છપાયો હતો.

    આ વિવાદ ગ્લાસગોની લોકપ્રિય ભારતીય રેસ્ટોરાં મિસ્ટર સિંગ્સ ઈન્ડિયાનો છે. રમતમાં સફળતા બાદ ભારતીય ભારતીય ખેલાડીઓ અહીં ડિનર માટે પહોંચ્યા હતા. પરંતુ અહીં ટેબલ પર રાખેલા નેપકિન પર નજર પડી તો તમામ ખેલાડીઓ ભડક્યા હતા.

    આસામથી આવનાર સ્ટાર બોક્સર લવલીના બોરગોહેનને ધ્યાનમાં આવ્યું કે,- રેસ્ટોરાં એ નેપકિન પર ભારતનો જે નક્શો પ્રિન્ટ કર્યો છે, તેમાંથી નોર્થ ઈસ્ટનો હિસ્સો ગાયબ હતો.

    આ ગંભીર બેદરકારી પર લવલીના એ તાત્કાલિક રોષ વ્યક્ત કર્યો હતો. લવલીના એ કહેલ વાતને ભારતીય બોક્સિંગ ફેડરેશનનાં અધ્યક્ષ અજય સિંહે પણ ખુલીને  સાથ આપ્યો હતો.

    અજય સિંહે સાથે કહ્યું કે- `નેપકિન પરથી નોર્થ ઈસ્ટ ગાયબ હોવાની સાથે જમ્મુ-કાશ્મીરનો નક્શો ખોટો હતો. અજય સિંહે રેસ્ટોરાં મેનેજમેન્ટને તાત્કાલિક નેપકિન હટાવવા અને યોગ્ય નક્શો વાપરવાની માગ કરી હતી.

     

    Glasgow Wrong map of India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleટ્રમ્પે હુમલા રોકવાની જાહેરાત કરતા Iranian media એ ઠેકડી ઉડાવી – હવા નીકળી ગઇ
    Next Article Hardik Pandya એ તિરુમાલા મંદિરમાં મુંડન કરાવ્યું,માહિકા શર્મા સાથે લીધાં વેંકટેશ્વરના આશીર્વાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Glasgow માં દીકરીઓએ ઊંચો રાખ્યો તિરંગો

    August 3, 2026
    ખેલ જગત

    Sri Lanka પ્રવાસમાં બુમરાહ બહાર, નબીને મળી શકે છે તક

    August 3, 2026
    ખેલ જગત

    Sher-e-Punjab T20 League માં શુભમન ગિલ,અર્શદીપ સિંહ પર નજર

    August 3, 2026
    ખેલ જગત

    17 વર્ષીય Cricketer Aditi Moreshar ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો

    August 3, 2026
    ખેલ જગત

    Hardik Pandya એ તિરુમાલા મંદિરમાં મુંડન કરાવ્યું,માહિકા શર્મા સાથે લીધાં વેંકટેશ્વરના આશીર્વાદ

    August 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે હુમલા રોકવાની જાહેરાત કરતા Iranian media એ ઠેકડી ઉડાવી – હવા નીકળી ગઇ

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,070
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,970
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-08-2026 16:33
    Categories
    Latest News

    બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી

    August 3, 2026

    Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ

    August 3, 2026

    Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો

    August 3, 2026

    ભારતમાં Spider-Man ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન, 4 દિવસમાં કરી 300 કરોડની કમાણી

    August 3, 2026

    ટાઈગરની ફિલ્મમાં Nushrat and Pashmina Roshan ની પણ એન્ટ્રી

    August 3, 2026

    Kangana and Hrithik એક દાયકા બાદ ફરી ઓનલાઈન ઝઘડયાં

    August 3, 2026
    Search
    Main News

    જમીનની હક્કપત્રક નોંધ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ થશે

    August 3, 2026

    વાહનોને Cyber Attacks થી બચાવવા માટે કડક સુરક્ષા નિયમો ટૂંક સમયમાં લાવશે સરકાર

    August 3, 2026

    Reserve Bank વ્યાજદર ઘટાડશે! બુધવારે જાહેરાત

    August 3, 2026

    Stock Marketના ક્લોઝિંગના નિયમો લાગુ:3ઃ15,3ઃ30 અને 3ઃ40 વાગ્યાની નવી ટાઈમલાઈન અમલી

    August 3, 2026

    Rajkot: દરિયામાં હજુ કરંટ હોય બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા છે

    August 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt !, હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી

    August 3, 2026

    Japan માં એક પણ ડસ્ટબિન ના મળતા દંગ રહી ગયો દિલજીત દોસાંઝ

    August 3, 2026

    Sai Pallavi એ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી સમાજમાં દાખલો બેસાડ્યો

    August 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.