Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»jacketનું પરિધાનતો દરેક મોસમમાં સદાબહાર ગણાય છે
    લાઈફ સ્ટાઇલ

    jacketનું પરિધાનતો દરેક મોસમમાં સદાબહાર ગણાય છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 19, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બોમ્બર જેકેટ  :

    આ પ્રકારનું  જેકેટ  આબાલવૃદ્ધોમાં  પ્રખ્યાત  છે. આમાં  તમે આર્મીના  કપડાની છાપ જોવા મળે છે. હાલ તમને જુદી જુદી  કાર્ગો પ્રિન્ટના  જેકેટ્સ  બજારમાં  મળી શકશે.  અને  હાલ  બજારમાં  પાર્ટી કાર્ગોવેર  સાથે જ રસ્તા પર ફરવા માટે પહેરવાના પણ જેકેટ્સ  ઉપલબ્ધ  છે.

    સ્પોર્ટી  જેકેટ : 

    હાલ  વાહનવ્યવહારમાં  વધેલી સુગમતા  અને પ્રવાસીસંખ્યા  અને   પ્રવાસમાં  નોખો  લૂક મેળવવા નવી ફેશનયુગમાં યુવાનો  આવા જેકેટની   માંગ કરી રહ્યા છે.  વિદેશમાં  પહેરવાના કેઝ્યુઅલ વેર તરીકે પણ આ જેકેટની  મોટી માંગ છે.  આવા  જેકેટ મોટા  ભાગે  બ્રાઈટ  કલર્સમાં  જોવા મળે છે.  આ  જેકેટ  તમે સફેદ  સ્નેકર્સ  સાથે કે પછી ડેનિમ  સાથે પહેરી શકો છો. અને  સ્પોર્ટ્સ  લુક મેળવવા  માટે આ જેકેટ  મહત્ત્વપૂર્ણ  સિદ્ધ થશે.

    પફર  જેકેટ 

    આ  શિયાળામાં  પફર  જેકેટ  ટ્રેન્ડી  અને ખાસ લૂક  મેળવવાનો અભિનય  મહત્ત્વનો વિકલ્પ છે. આને  તમે સરળતાથી  ક્યાંય પણ લઈ જઈ શકો છો.  પાતળા ફીટ જીન્સ  સાથે હાઈકિંગ પહેરી બૂટ સાથે આ જેકેટ પહેરવાથી તમને આકર્ષક લૂક મળશે.

    જીલેટ જેકેટ્સ  : 

    આ  આઉટફીટ  એક  સમયમાં   ટ્રેકર્સની  પહેલી પસંદ હતું. જોકે હવે ઘણા વિકલ્પ  ઉપલબ્ધ  હોવાથી  તેની માંગમાં ઘટાડો  થયો છે. તેમ છતાં આવા જેકેટને  સીધી  લાઈનોે વાળા જીન્સ, હાઈકિંગ બૂટ અને ટી-શર્ટ સાથે પહેરવાથી  તમને આકર્ષક લૂક મળી શકે છે.

    ચામડાનું  જેકેટ :  

    આ  એક  સદાબહાર  પ્રકાર છે જેમાં સમયની સાથે જ નાવીન્યપૂર્ણ  અને જુદી જુદી જાતના વિવિધતાસભર આકર્ષક  બદલાવ  આવી રહ્યા  છે. આને પ્લેઈટ શર્ટ, ફીટ  ડેનિમ સાથે   પહેરવાથી  તમે શિયાળાના  કુલ સ્ટનિંગ  પર્સન  બની જાઓ  તો નવાઈ નહીં….

    jacket
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    હેલ્થ

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    લેખ

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    હેલ્થ

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    હેલ્થ

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026
    રાષ્ટ્રીય

    તમારા સ્પોર્ટસવેર તમારા આરોગ્ય માટે જોખમી

    April 15, 2026
    હેલ્થ

    ઠંડુ તરબુચ ખાવાથી પાચન તંત્રની પ્રક્રિયાને નુકસાન

    April 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.