Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ… ભગવાન જગન્નાથ મૌસીબારી જવા રવાના થશે

    July 15, 2026

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    July 15, 2026

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ… ભગવાન જગન્નાથ મૌસીબારી જવા રવાના થશે
    • ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’
    • Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan
    • Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી
    • મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા
    • Aamir Khan વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ, અભિનેતા પર રાખ્યું 5 કરોડનું ઈનામ
    • Sonam Wangchuk ની બગડતી સ્થિતિને લઈને Zeenat Aman લાલઘૂમ
    • ‘ફૂનસુખ વાંગડુને મરવા ના દેતા!’,Cockroach Janata Party ના આંદોલન વચ્ચે 3 ઈડિયટ્સનો ‘ચતુર’ મેદાનમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ
    જામનગર

    Jamnagar જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalJanuary 13, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar, તા.13

    રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતેથી જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, યુવાઓમાં રહેલી કલાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    બાળકો અને યુવાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને બહાર લાવવા માટે સરકારનું આ આવકારદાયક પગલું છે. જેના પરિણામે અનેક યુવાઓની કલાક્ષેત્રે ઓળખ ઊભી થશે અને તેઓને આગળ આવવાની પણ તક મળશે. 

    શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રવૃતિઓ, રમત ગમત અને કલા જેવી બાબતો પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે.  ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલામહાકુંભ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે.

    જામનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને 13 જાન્યુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં રાસ, ગરબા અને લગ્નગીત સહિત 23 વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.  આ કાર્યક્રમમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એમ.આઈ.પઠાણ, પ્રાંત યુવા વિકાસ અધિકારીઓશ્રી ભરતભાઈ પરમાર, શ્રી હિતેશભાઈ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

    Jamnagar Kala Mahakumbh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડ નજીક મોટા ભાડુકિયા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

    July 14, 2026
    જામનગર

    Jamnagar-ખંભાળીયા માર્ગ પર અકસ્માતમાં ઘાયલ કિશોરીનું મોત

    July 14, 2026
    જામનગર

    Jamnagar: જોડિયાના પીઠડ ગામમાં પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને પુત્રવધૂનો માતા-પિતા પર જીવલેણ હુમલો!

    July 14, 2026
    જામનગર

    Jamnagarમાં બે યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ… ભગવાન જગન્નાથ મૌસીબારી જવા રવાના થશે

    July 15, 2026

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    July 15, 2026

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    July 15, 2026

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026

    મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા

    July 15, 2026

    Aamir Khan વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ, અભિનેતા પર રાખ્યું 5 કરોડનું ઈનામ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ… ભગવાન જગન્નાથ મૌસીબારી જવા રવાના થશે

    July 15, 2026

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    July 15, 2026

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.