Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ

    May 5, 2026

    Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ

    May 5, 2026

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
    • Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ
    • કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો
    • Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત
    • Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી
    • Porbandar 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી
    • કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ
    • Gujarat ના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar દલદેવળીયા ગામે ટેમ્પાના ફેરા બાબતે કુહાડી ઝીંકાઇ
    જામનગર

    Jamnagar દલદેવળીયા ગામે ટેમ્પાના ફેરા બાબતે કુહાડી ઝીંકાઇ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagarતા.4
    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દલદેવળિયા ગામે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. મચ્છા નામના શખ્સે મનોજ નામના યુવાનને ટેમ્પાના ફેરા કરવા જેવી સામાન્ય બાબતે કુહાડીના ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. ફરિયાદના આધારે પોલીસે મચ્છા સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

    જામજોધપુર તાલુકાના દલદેવળિયા ગામે રહેતાં મનોજભાઇ ખેડાભાઇ વકાતર (ઉ.વ.33) નામના યુવાને ગામના જ રહેવાસી મચ્છાભાઇ ઘુસાભાઇ હાડગરડા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેની જાણ મુજબ ફરિયાદી મનોજભાઇ ગત્‌‍ તા.29-4-2026 ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં દલદેવળિયા ગામથી સડોદર ગામ તરફ જઇ રહ્યાં હતાં.

    દરમિયાન આરોપી મચ્છાભાઇએ તેને સામે મળ્યો હતો અને કહ્યું હતું કે, તું ગામમાં તારા ટેમ્પાના ફેરા કેમ કરે છે? હવે ફેરા કરતો નહિ.. નહિતર તારા ટાંટીયા ભાંગી નાખીશ અને જીવતો નહિ રહેવા દવ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં ગાળાગાળી કરી કુહાડી વડે મનોજભાઇને ડાબા કાન ઉપર એક ઘા મારી તથા માથાના પાછળના ભાગે બીજો ઘા મારી ઇજા પહોંચાડી હતી.

    પોલીસે મનોજભાઇની ફરિયાદના આધારે આરોપી મચ્છાભાઇ સામે બીએનએસની કલમ કલમ 118(1), 117(2), 352, 351(3) તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: પલંગ ઉપરથી પટકાતા વૃદ્ધનું મોત

    May 1, 2026
    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

    May 1, 2026
    જામનગર

    Jamnagar: ભાણવડનાં વેરાડમાં હત્યા કેસનાં આરોપીને આજીવન કેદની સજા

    May 1, 2026
    જામનગર

    Jamnagar: રવિવારે યોજાનારી NEETની Exam સંદર્ભે જિલ્લા કલેકટરે યોજી બેઠક

    May 1, 2026
    જામનગર

    Jamnagar: સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા 31 દિવસ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

    May 1, 2026
    જામનગર

    Jamnagar: જુલાઇના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ

    May 5, 2026

    Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ

    May 5, 2026

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026

    Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત

    May 5, 2026

    Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી

    May 5, 2026

    Porbandar 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ

    May 5, 2026

    Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ

    May 5, 2026

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.