Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શરીરને સુંદર,આકર્ષક અને ચુસ્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ Aerobics

    July 18, 2025

    Maharashtra માં હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના તમામ અનુસૂચીત જાતિના પ્રમાણપત્રો રદ થશે

    July 18, 2025

    અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ

    July 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શરીરને સુંદર,આકર્ષક અને ચુસ્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ Aerobics
    • Maharashtra માં હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના તમામ અનુસૂચીત જાતિના પ્રમાણપત્રો રદ થશે
    • અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ
    • Fire Cash Scandal : જસ્ટીસ વર્મા સુપ્રીમમાં : તપાસ સામે પ્રશ્ન
    • ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે
    • Bhavnagar: કાળિયાબીડમાં કારે અડફેટે લેતા બેના કરૂણ મોત
    • Bhavnagar: યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી
    • Bhavnagar: મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Janhvi એ કેન્સની રેડ કાર્પેટ પર જઇને ઘરનું ભોજન માણ્યું
    મનોરંજન

    Janhvi એ કેન્સની રેડ કાર્પેટ પર જઇને ઘરનું ભોજન માણ્યું

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રેડ કાર્પેટ પર ડેબ્યુ માટે તેણે તરુણ તાહિલાની દ્વારા ડિઝાઇન કરેલો અસલ બનારસી ટીશ્યુનો ડ્રેસ પહેર્યો હતો

    મુંબઈ, તા.૩૦

    જાન્હવી કપૂરે તાજેતરમાં જ ૭૮મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે, તેની ફિલ્મ ‘અનબાઉન્ડ’નું સ્ક્રીનિંગ થયું હતું. રેડ કાર્પેટ પર ડેબ્યુ માટે તેણે તરુણ તાહિલાની દ્વારા ડિઝાઇન કરેલો અસલ બનારસી ટીશ્યુનો ડ્રેસ પહેર્યો હતો. હેન્ડ ક્રશ્ડ ટેક્સ્ચરનો આ ડ્રેસ સિલ્ક ઓરિગામી પ્રકારનો ડ્રેસ હતો. તેનાં આ લૂકને તેની માતા શ્રીદેવી અને ઐશ્વર્યાનાં રેટ્રો લૂક સાથે સરખાવવામાં પણ આવ્યો હતો. જ્યારે પોતાની ફિલ્મના સ્ક્રીનિંગ વખતે જાન્હવીએ અનામિકા ખન્ના કુટ્યોરનો કસ્ટમ ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે તેણે પરંપારગત ઇન્ડિયન જ્વેલરી અને જેડ એન્ડ જેડની અલગ અલગ એસેસેરીઝ પહેરી હતી. એક ઘેરદાર સીગ્રીન કલરના ગોલ્ડ બોડિસ વાળો આ બૅકલેસ ડ્રેસ પણ તેને ઘણો સુંદર લાગતો હતો.આ ઉપરાંત તેના આ ફેસ્ટિવલમાં બે ળેન્ચ ફેશનના આર્કાઇવલ ક્લાસિક લૂક પણ વખણાયા હતા, જેમાં તેણે વાયએસએલ અને ડિઓરના ડ્રેસ પસંદ કર્યા હતા. વોગ દ્વારા જાન્હવીના લૂકનો બિહાઇન્ડ ધ સીન વીડિયો પણ શેર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેને તૈયાર થતી બતાવાઈ હતી. જાન્હવીના આ લૂક તેની કઝીન રીઆ કપૂર દ્વારા તૈયાર કરાયા હતા. તેણે જાન્હવીના આ લૂકમાં આકર્ષક સોસર હેટ વાયવેઝ સેંટ લોરેન રીવ ગોશીના ૧૯૮૭ના કલેક્શનને ધ્યાનમાં રાખીને પહેરાવી હતી. સાથે તેણે એક ૧૯૮૯નું વેલ્વેટનું જેકેટ અને ૧૯૮૭થી ૧૯૯૧ના વાયવેઝ પોએટીક એરાથી પ્રેરિત સિલ્ક શિફોન કાપડનું પેન્સિલ સ્કર્ટ પહેર્યું હતું. તેની સાથે તેણે ચપાર્ડના યલો ડાયમંડ સ્ટડ્‌ર્ઝ પહેરીને ળેન્ચ લક્ઝકી હાઉસને પણ માન આપ્યું હતું. આ સાથે જાન્હવીએ વીડિયોમાં તૈયાર થતાં પહેલાં તેણે શું ભોજન કર્યું તે વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું,“ચલો તમને બતાવું, મેં હાલ શું ખાધું છેઃ ચણાની દાળ, ભાત, લીલાં મરચાં, અથાણું અને થોડી વટાણાની ભાજી. હું ખરેખર ખુશ છું કે મને કેન્સમાં પણ ભારતમાં ઘરમાં બનાવેલું ભોજન ખાવા મળ્યું.”રીઆ એ ડ્રેસ કઈ રીતે તૈયાર કર્યાં તે અંગે જાન્હવીએ કહ્યું,“આ ડ્રેસ પસંદ કરવામાં મારો બિલકુલ કોઈ ફાળો નથી અને આ બધું જ મારી બહેન રીઆ દીદીએ કર્યું છે, આ એનો જ વિચાર અને રચના છે અને એના શબ્દોમાં, “એક સ્વિસ એર ફ્લાઇટ દરમિયાન તેને આ વિચાર આવ્યો હતો, મતલબ કે આ બિલકુલ છેલ્લી ઘડીએ જ આવેલો. પરંતુ હું બહુ જ ઉત્સાહીત હતી કે મને મેં ક્યારેય ન કર્યું હોય એવું કરવા મળ્યું. મારા માથા પર એક મોટી હેટ છે. મને બિલકુલ ન હસવાની સુચના આપવામાં આવી છે, આ પ્રકારની અલગ ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર હું ખરેખર બહુ જ ઉત્સાહમાં છું, પરંતુ આ મોટી હેટ સાથે એ ઉત્સાહ જળવાતો નથી.” આ બધા લૂક પાછળની મુશ્કેલીઓ અંગે જાન્હવીએ કહ્યું,“હું બહુ જ મુંઝવણમાં હતી. દસ મિનિટ પહેલાં સુધી મને ખબર નહોતી કે મારે શું પહેરવાનું છે અને પછી અમે રીઆ દીદીની આ દૃષ્ટિને હકિકત બનાવવામાં લાગી ગયાં. એટલે ભલે ગમે તેટલી મુશ્કેલી હોય, આટલું બધું ભોજન અને સખત સતત વ્યસ્તતા.”

    Cannes red carpet cooked meal enjoyed a home Janhvi Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Junior NTR ની એન્ટ્રી 15 મિનિટ બાદ : હૃતિક સાથે NTR ની ભૂમિકા અંત સુધી

    July 18, 2025
    રાષ્ટ્રીય

    સોનાની દાણચોરીના કેસમાં Actress Ranya Rao ને એક વર્ષની જેલ

    July 17, 2025
    મનોરંજન

    રાષ્ટ્રપતિ ભવનમાં ‘Kanappa’ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, નિર્માતાએ કહ્યું- ’હર ઘર મહાદેવ’

    July 17, 2025
    મનોરંજન

    Priyanka Chopra બીચ પર રોમેન્ટિક બની, કિસ વીડિયો તરત જ વાયરલ થયો

    July 17, 2025
    મનોરંજન

    Trupti Dimri નો હૃતિક રોશન સાથેનો ડાન્સ વિડીયો વાયરલ

    July 17, 2025
    મનોરંજન

    Actress Vidya Balan નું જબરદસ્ત ટ્રાન્ફોર્મેશન!

    July 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શરીરને સુંદર,આકર્ષક અને ચુસ્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ Aerobics

    July 18, 2025

    Maharashtra માં હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના તમામ અનુસૂચીત જાતિના પ્રમાણપત્રો રદ થશે

    July 18, 2025

    અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ

    July 18, 2025

    Fire Cash Scandal : જસ્ટીસ વર્મા સુપ્રીમમાં : તપાસ સામે પ્રશ્ન

    July 18, 2025

    ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે

    July 18, 2025

    Bhavnagar: કાળિયાબીડમાં કારે અડફેટે લેતા બેના કરૂણ મોત

    July 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શરીરને સુંદર,આકર્ષક અને ચુસ્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ Aerobics

    July 18, 2025

    Maharashtra માં હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના તમામ અનુસૂચીત જાતિના પ્રમાણપત્રો રદ થશે

    July 18, 2025

    અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ

    July 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.