Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    • Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો
    • Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો
    • Rajkot Municipal Corporationની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે
    • હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે: Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»તારા કોચને પણ ઓળખું છું,કોહલીએ Harpreet Brar ને ’ધમકાવ્યો’
    ખેલ જગત

    તારા કોચને પણ ઓળખું છું,કોહલીએ Harpreet Brar ને ’ધમકાવ્યો’

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.૨૧

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને અંત સુધી અણનમ રહ્યો હતો. વિરાટે ઇઝ્રમ્ માટે ૫૪ બોલમાં ૭૩ રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે ૭ ફોર અને ૧ સિક્સ પણ ફટકારી હતી. વિરાટ કોહલી પોતાની બેટિંગ દરમિયાન ફુલ ફોર્મમાં હતો. આ ઉપરાંત જ્યારે પણ તેને તક મળી ત્યારે તેણે પોતાની આક્રમકતા બતાવવાની તક જતી કરી નહોતી. વિરાટ કોહલીએ હરપ્રીત બ્રાર સાથે પણ આવા જ અંદાજમાં મશ્કરી કરી હતી.

    તમને જણાવી દઈએ કે જ્યારે હરપ્રીત બ્રાર પંજાબ કિંગ્સ માટે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલીએ તેની સાથે પંજાબીમાં વાત કરી હતી. જો કે વિરાટ કોહલીએ બ્રારને મજાકમાં આ વાત કહી હતી, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કારણ કે વિરાટે જે રીતે હરપ્રીત સાથે વાત કરી તે જોઈને કોઈને પણ પહેલી નજરે લાગશે કે તે ગુસ્સામાં બોલી રહ્યો છે.

    વિરાટ કોહલીએ હરપ્રીત બ્રારને પંજાબીમાં કહ્યું, “મને અહીંયા ૨૦ વર્ષ થયા છે. હું તારા કોચને પણ ઓળખું છું. હવે એવું લાગે છે કે તારો હાથ સારો થઈ ગયો છે, તેથી તું ઝડપી બોલ ફેંકીને સ્ટમ્પ ઉડાડી દઈશ.” જો કે, વિરાટ કોહલીની આ પ્રતિક્રિયા પર હરપ્રીતે પોતાની જાતને શાંત રાખી અને વધુ બોલ્યો નહીં અને ફરીથી બોલિંગ કરવા લાગ્યો.

    આ મેચની વાત કરીએ તો આરસીબી સામે ટોસ હાર્યા બાદ પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૫૭ રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીની શરૂઆત બહુ સારી રહી નહોતી, પરંતુ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે મળીને મેચને એકતરફી બનાવી દીધી હતી. વિરાટ સિવાય પડિકલે ૩૫ બોલમાં ૬૧ રનની ઇનિંગ રમી હતી. આ રીતે આરસીબીએ ૧૮.૫ ઓવરમાં મેચ જીતી લીધી હતી.

    Harpreet Brar Punjab Kings Royal Challengers Bangalore Virat Kohli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Royal Challengers Bengaluru (RCB) અને Gujarat Titans (GT) આજે IPLમાં ટકરાશે

    April 24, 2026
    ખેલ જગત

    MI vs CSKની મેચમાં ઝઘડો!, બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં

    April 24, 2026
    ખેલ જગત

    ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે?: CSKના કોચે કરી ચોખવટ

    April 24, 2026
    ખેલ જગત

    5મા પરાજય બાદ કેપ્ટન Hardik Pandyaનું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું

    April 24, 2026
    ખેલ જગત

    Mitchell Starcને લીલીઝંડી: તુર્તમાં દિલ્હીની ટીમમાં જોડાશે

    April 24, 2026
    ખેલ જગત

    Sanju Samsonએ એક જ સિઝનમાં બે સદી ફટકારી Rohit Sharmaના રેકોર્ડની બરાબરી કરી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026

    Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026

    Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.