Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara
    • TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા
    • કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud
    • L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત
    • પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ
    • Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક
    • સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી
    • Digital Arrest કરી ગઠિયાઓએ રૂ.૫૭.૫૬ લાખની છેતરપિંડી આચરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»રક્ષાબંધનની જાહેરાત વિવાદ પર Kriti Sanonએ તોડ્યું મૌન
    મનોરંજન

    રક્ષાબંધનની જાહેરાત વિવાદ પર Kriti Sanonએ તોડ્યું મૌન

    Vikram RavalBy Vikram RavalOctober 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૮

    રક્ષાબંધન પર બનેલી કૃતિ સેનનની એક એડ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કૃતિના ઇન્ડો-વેસ્ટર્ન પોશાક અને ડીપ-નેક બ્લાઉઝ પહેરવાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી, જેના પગલે બ્રાન્ડે આ એડ હટાવી લીધી હતી. હવે અભિનેત્રી કરીના કપૂર ખાનના શો ‘વૉટ વુમન વૉન્ટ’ ની ૬ઠ્ઠી સિઝનમાં આ સમગ્ર વિવાદ પર ખુલીને વાત કરી છે અને સવાલો ઉઠાવ્યા છે.કરીના સાથેની વાતચીત દરમિયાન કૃતિએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘હું વિશ્વાસ નથી કરી શકતીપ કે મારી ચોલી પ્રાઈમ-ટાઇમ ન્યૂઝમાં ૬ લોકોની પેનલ ડિસ્કશન (ચર્ચા)નો વિષય બની ગઈ હતી.’ કૃતિની આ વાત સાંભળીને કરીનાએ પણ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ‘મને ખબર છે!’આ અગાઉ કૃતિએ સોશિયલ મીડિયા પર આ વિવાદનો જવાબ આપતા પોતાની એડનો બચાવ કર્યો હતો. તેણે મહિલાઓના કપડાના આધારે તેમને જજ કરવાની પ્રથા પર સવાલ ઉઠાવતા લખ્યું હતું કે, ‘આપણે મહિલાઓને ક્યાર સુધી જણાવતા રહીશું કે તેમણે શું પહેરવું જોઈએ? એથનિક ફેશન વર્ષોથી વિકસિત થતી આવી છે,

    છતાં કોઈ મહિલાનો સંસ્કૃતિ પ્રત્યેનો આદર તેના કપડાંથી નક્કી થાય છે. સંસ્કૃતિ અને પરંપરાઓ તેના દિલમાં હોય છે, તેની નેકલાઇનમાં નહીં.’કૃતિએ બાદમાં સોશિયલ મીડિયા પર મહિલાઓ, કપડાં અને પિતૃસત્તા ને લઈને એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘મિત્રો, આ કોઈ પુરુષ વિરુદ્ધ સ્ત્રીની લડાઈ નથી.’ તેણે પિતૃસત્તાત્મક અને સ્ત્રીદ્વેષી વલણની આલોચના કરી હતી. જોકે, તેણે સીધી રીતે એડનો ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ આ પોસ્ટ મહિલાઓના પહેરવેશને લઈને ચાલી રહેલી મોટી ચર્ચાની વચ્ચે આવી હતી.૨૭ સપ્ટેમ્બરના રોજ કૃતિએ મહિલાઓની સુરક્ષા અને દીકરીઓ માટે દુનિયા કેવી હોવી જોઈએ તે અંગે પણ પોસ્ટ કરી હતી.

    થોડા દિવસો પછી તેણે કપડાંના આધારે પીડિતને જ દોષી ઠેરવતી એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, ‘શું તે મારી ભૂલ હતી? ટૂંકી સ્કર્ટે પૂછ્યું. ના, મારી સાથે પણ આવું જ થયું હતું. બુર્કાએ જવાબ આપ્યોપ’ આ પોસ્ટ્‌સમાં પણ એડનો સીધો ઉલ્લેખ નહોતો, પરંતુ તેનાથી તેની ઉપર થયેલી ટીકાઓ અને તે અંગેની ચર્ચા વધુ ઘેરી બની હતી.આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક જાણીતી બ્રાન્ડ દ્વારા રક્ષાબંધન નિમિત્તે કૃતિ સેનનને લઈને એક એડ રિલીઝ કરવામાં આવી હતી. આ એડમાં કૃતિ ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં નજરે પડી હતી અને તેણે તહેવાર ઉજવતા પોતાના ભાઈ અને પાલતુ કૂતરાને રાખડી બાંધી હતી.સોશિયલ મીડિયાના એક વર્ગે તહેવાર માટેના તેના આ પહેરવેશને અયોગ્ય ગણાવ્યો હતો અને રક્ષાબંધનની પરંપરાગત છબીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક લોકોએ એડમાં પરંપરાગત તત્વોના અભાવ અને પાલતુ કૂતરાને સામેલ કરવા પર પણ વાંધો વ્યક્ત કર્યો હતો.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Ikka 2’ માંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત
    Next Article USમાં એઆઈ ડોક્ટરની એન્ટ્રી યુટાઉમાં પ્રિસ્ક્રિપ્શન લખી આપશે
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026
    મનોરંજન

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    મનોરંજન

    ‘Ikka 2’ માંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત

    October 8, 2026
    મનોરંજન

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026
    મનોરંજન

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026
    મનોરંજન

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,390
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,240
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-10-2026 20:52
    Categories
    Latest News

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026

    Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.