Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    January 23, 2026

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026

    સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા

    January 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે
    • સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા
    • Ahmedabadની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી
    • Mehsana માં શ્વાન કે પશુઓ રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, પાલિકાની નવી પોલિસી જાહેર
    • બિટકોઈન હેરાફેરીમાં ૪૪ કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન : ૧૯ કરોડની મિલકત જપ્ત
    • Rajkotની પરિણીતા પાકિસ્તાનમાં ફસાઈઃ ભારત-પાકિસ્તાન સરકાર પાસે લગાવી મદદની ગુહાર
    • Ujjain ના તરાનામાં ફરી વિવાદ ફાટી નીકળ્યો; બદમાશોએ પથ્થરમારો કર્યો અને બસને આગ લગાવી દીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, January 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mahakumbh ભાગદોડ એક ષડયંત્ર:યોગીનો જબરો ઘટસ્ફોટ
    અન્ય રાજ્યો

    Mahakumbh ભાગદોડ એક ષડયંત્ર:યોગીનો જબરો ઘટસ્ફોટ

    Vikram RavalBy Vikram RavalFebruary 5, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Lucknow,તા.05

    મહાકુંભમાં તા.29 જાન્યુઆરીના સર્જાયેલી ભાગદોડ તથા 30થી વધુ શ્રદ્ધાળુઓના મોતમાં હવે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે આ ભાગદોડ એક ષડયંત્ર જ હોવાનું જાહેર કરાશે. જે કોઈ દોષીત હશે તેની સામે આકરા પગલા લેવાની જાહેરાત કરી છે.

    ભાગદોડના લગભગ એક સપ્તાહ બાદ યોગીએ આ રીતે કરેલી જાહેરાત એ જબરુ આશ્ર્ચર્ય સર્જયુ છે. શ્રી યોગીએ જણાવ્યું કે, આ દુર્ઘટનાની તપાસ માટે સરકારે એક તપાસ પંચની રચના કરી છે અને તેના જે કંઈ તારણ હશે તેના પરથી દોષીતોને શોધીને આકરી સજા કરાશે.

    ગઈકાલે ભૂતાનના મહારાજા જીગ્મે વાંગચુંગ સાથે મહાકુંભમાં સ્નાન કર્યા બાદ શ્રી યોગીએ આ જાહેરાત કરી હતી. શ્રી યોગીએ કહ્યું કે, જયારે દેશ અને સમગ્ર વિશ્વ મહાકુંભને એક સફળ આયોજન તરીકે જોઈ રહ્યા છે અને તેને સનાતન ધર્મની એક ઓળખ પણ છે તે સમયે સમગ્ર આયોજનને બદનામ કરવા અનેક લોકોએ ‘સોપારી’ લીધી છે તેમનો આ આક્ષેપ સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ ભણી હતો.

    જેઓએ આ પ્રકારની ભાગદોડને વહીવટી નિષ્ફળતા ગણાવી હતી. તેઓએ કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે પર પણ પ્રહાર કરતા કહ્યું કે દેશના સૌથી જૂના રાષ્ટ્રીય પક્ષના વડા પણ સંસદમાં બેજવાબદાર વિધાનો કરે છે અને તેમાં અખિલેશ યાદવ સાથે સ્પર્ધા કરીને સૌથી વધુ સનાતન વિરોધી કોણ તે સાબીત કરવા માંગે છે.

    Mahakumbh Yogi Adityanath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026
    અન્ય રાજ્યો

    Ujjain ના તરાનામાં ફરી વિવાદ ફાટી નીકળ્યો; બદમાશોએ પથ્થરમારો કર્યો અને બસને આગ લગાવી દીધી

    January 23, 2026
    અન્ય રાજ્યો

    પાકિસ્તાન આક્રમક કૃત્યો કરે છે, છતાં ભારતે પૂર દરમિયાન મદદ કરી,Mohan Bhagwat

    January 23, 2026
    અન્ય રાજ્યો

    દૂષિત પાણીના કારણે તબાહી મચી રહી છે; ૧૫ દિવસમાં ૨ ડઝન લોકો બીમાર

    January 23, 2026
    મુખ્ય સમાચાર

    CM યોગીના ’કાલનેમી’ નિવેદનથી અવિમુક્તેશ્વરાનંદ ગુસ્સે થયા

    January 23, 2026
    અન્ય રાજ્યો

    Kanpur Police ના દરોડામાં એક ઘરમાંથી ચલણી નોટોનો પહાડ અને ૬૧ કિલો ચાંદી મળી

    January 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    January 23, 2026

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026

    સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા

    January 23, 2026

    Ahmedabadની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી

    January 23, 2026

    Mehsana માં શ્વાન કે પશુઓ રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, પાલિકાની નવી પોલિસી જાહેર

    January 23, 2026

    બિટકોઈન હેરાફેરીમાં ૪૪ કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન : ૧૯ કરોડની મિલકત જપ્ત

    January 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    January 23, 2026

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026

    સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા

    January 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.