Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો

    May 1, 2026

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો
    • કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા
    • IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત
    • IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ
    • વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan
    • Team India નો ‘હીરો’ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં ફ્લોપ
    • DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો
    • Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    એલસીબીએ દરોડો પાડી દારૂ અને વાહન મળી રૂપિયા 6.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો : જુનાગઢના શખસનું નામ ખુલ્યું
    Dhoraji,તા.02
    ધોરાજી તાલુકાના નાની વાવડી તથા સુપેડી વચ્ચેના રોડ પર   બોલેરો પીકઅપ વાહન  એલસીબીની ટીમે અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા ૩.૧૮ લાખની કિંમતનો 252 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે ઉપલેટાના કેરાળા ગામના શખસને ઝડપી લીધો હતો. દારૂનો  જથ્થો અને વાહન મળી કુલ રૂપિયા 6.23 લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછતાછ કરતા જુનાગઢના શખસનું નામ ખુલતા ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ નીતિથી કામ કરવા જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાના પગલે   એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઇ જોશી, અરવિંદસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજાને એવી સચોટ બાતમી મળી હતી કે, ધોરાજી તાલુકાના નાની વાવડીથી સુપેડી વચ્ચેના રોડ પર એક શંકાસ્પદ વાહનમાં દારૂની હેરફેર થઈ રહી છે.આ બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ બોલેરો પીકઅપ વાહન અહીંથી પસાર થતા પોલીસે તેને અટકાવી આ બોલેરોમાં તપાસ કરતા અંદરથી રૂ.3.18 લાખની કિંમતનો 252 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે ઉપલેટાના કેરાળા ગામે રહેતા બોલેરો ચાલક સરમણ ઉર્ફે વિજય રમેશભાઈ હુણને ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન દારૂનો આ જથ્થો બોલેરો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 6.23 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો જુનાગઢમાં રહેતા વિપુલ માંડાભાઈ રબારીએ મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધી વિપુલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
    Dhoraji Dhoraji NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલા ની ઘટના

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો

    May 1, 2026

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026

    IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ

    May 1, 2026

    વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan

    May 1, 2026

    Team India નો ‘હીરો’ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં ફ્લોપ

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો

    May 1, 2026

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.