Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar માં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની સખત કેદ
    જામનગર

    Jamnagar માં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની સખત કેદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨ઃ

    Jamnagar માં સગીર વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

    કેસની હકીકત મુજબ, ભોગ બનનાર સગીરા જ્યારે શાળાએ જતી હતી ત્યારે આરોપી સુરેશ ઉર્ફે સરીયો મગનભાઈ વાઘેલા, રહે. શંકરટેકરી, વલ્લભનગર, જામનગર તેની પાછળ-પાછળ આવતો અને મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. બાદમાં સગીરા કારખાનામાં મજૂરી કામે જવા લાગતા આરોપી સતત તેનો પીછો કરતો રહ્યો હતો. આરોપીએ માતાજી પ્રત્યેની શ્રદ્ધાની વાતો કરી તથા લગ્ન કરવાની ખાતરી આપી સગીરાનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.આરોપીએ સગીરાને પોતાના ઘરે લઈ જઈ તેની સાથે લગ્ન કરી સારી રીતે રાખવાની વાતો કરી હતી. ત્યારબાદ ફોન પર સતત સંપર્કમાં રહી લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને વિવિધ સ્થળોએ ફરવા લઈ જતો હતો.

    તા. ૦૬-૦૬-૨૦૨૪ના રોજ આરોપી સગીરાને વિશ્વાસમાં લઈ ખંભાળિયા ખાતે લઈ ગયો હતો, જ્યાં ત્રણ દિવસ સુધી તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ લાલપુર ખાતે પોતાના ભાઈના ઘરે લઈ ગયો હતો. ત્યાં આરોપીના પરિવારજનો દ્વારા અગાઉ પણ અનેક યુવતીઓને ફસાવ્યાની વાત જાણવા મળી હતી. દરમિયાન પોતાની સામે પોલીસ ફરિયાદ નોંધાયાની જાણ થતાં આરોપી સગીરાને દિગ્જામ સર્કલ નજીક મૂકી ફરાર થઈ ગયો હતો.

    આ અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર ખાતે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન) તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ મુજબ ગુનો નોંધાયો હતો.આ કેસ પોક્સો કેસ તરીકે સ્પેશિયલ કોર્ટમાં ચાલી ગયો હતો. કેસ દરમિયાન સરકાર પક્ષે ૧૩ જેટલા સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખીને આરોપીને તક્સીરવાન ઠરાવી પોકસોની કલમ -૪ મુજબ દસ વર્ષની સખત કેદ ની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ, અને દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેસની સજા ફરમાવી છે. આ ઉપરાંત પોકશો કલમ ૬ મુજબ ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ, અને તે દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદ ની સજા ભોગવવા હુકમ કર્યો છે. સાથે સાથે ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચુકવવાનું પણ સ્પેશિયલ અદાલત ના જજ આર. પી.મૂંઘેરા દ્વારા આદેશ કરાયો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar માં દારૂની લતથી કંટાળીને ઝેરી દવા પી જતાં આધેડનું મોત

    June 2, 2026
    જામનગર

    Jamnagar Municipal Corporationમાં જન્મ મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે હાલાકી

    June 2, 2026
    જામનગર

    Jamnagar ધ્રોળ- જોડિયા માર્ગૅ પર બાઈક ચાલકે સર્જ્યો જીવલેણ અકસ્માત

    June 2, 2026
    જામનગર

    Jamnagar શહેરના ચકચાર જનક રૂ. ૧.૩૩ કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી ૬ દિવસના રિમાન્ડ પર

    June 2, 2026
    જામનગર

    Jamnagarના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ૧૩ સજા વોરંટની બજવણી

    June 2, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટોઃ ચાર અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.