Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar માં દારૂની લતથી કંટાળીને ઝેરી દવા પી જતાં આધેડનું મોત
    જામનગર

    Jamnagar માં દારૂની લતથી કંટાળીને ઝેરી દવા પી જતાં આધેડનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨ઃ
    Jamnagar શહેરના નવીવાસ વિસ્તારમાં રહેતા એક આધેડ વ્યક્તિએ દારૂની લત અને પારિવારિક તણાવના કારણે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, નવીવાસ વિસ્તારમાં મચ્છુમાતા મંદિર સામે રહેતા શાંતિભાઈ કાળુભાઈ ટાંક (ઉ.વ. ૪૮), પ્રજાપતિ કુંભાર સમાજના હતા. તેમને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારજનો સાથે વારંવાર વિવાદ સર્જાતો હતો. આ પરિસ્થિતિથી કંટાળી તેમની પત્ની મંજુલાબેન અલગ રહેવા જતાં રહ્યા હતા.આ બાબતને લઈને શાંતિભાઈ માનસિક રીતે વ્યથિત રહેતા હતા. દરમિયાન તા. ૦૯ મે, ૨૦૨૬ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે તેમણે પોતાના નિવાસસ્થાને કોઈ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

    બનાવ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જોકે, લાંબી સારવાર છતાં તેમની તબિયતમાં સુધારો ન થતાં તા. ૦૧ જૂન, ૨૦૨૬ના રોજ બપોરે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ અંગે પત્ની મંજુલાબેન શાંતિભાઈ ટાંકની જાણના આધારે જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ મથકે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માત મૃત્યુ ની નોંધ કરવામાં આવી છે. બનાવ અંગે આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. એન. સોઢા ચલાવી રહ્યા છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar Municipal Corporationમાં જન્મ મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે હાલાકી

    June 2, 2026
    જામનગર

    Jamnagar ધ્રોળ- જોડિયા માર્ગૅ પર બાઈક ચાલકે સર્જ્યો જીવલેણ અકસ્માત

    June 2, 2026
    જામનગર

    Jamnagar માં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની સખત કેદ

    June 2, 2026
    જામનગર

    Jamnagar શહેરના ચકચાર જનક રૂ. ૧.૩૩ કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી ૬ દિવસના રિમાન્ડ પર

    June 2, 2026
    જામનગર

    Jamnagarના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ૧૩ સજા વોરંટની બજવણી

    June 2, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટોઃ ચાર અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.