Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા
    • Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો
    • Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે
    • Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર
    • Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ
    • સલમાન સામે એનઆઇએની મોટી કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું
    • Gandhinagarમાં સોશિયલ મીડિયા ઉપર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત
    • Ahmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Mangrol મામલદારની કાર્યવાહીઃ ૬૫૦ કિલો અનાજના જથ્થા સાથે એક છકડો રીક્ષા કબજે
    સૌરાષ્ટ્ર

    Mangrol મામલદારની કાર્યવાહીઃ ૬૫૦ કિલો અનાજના જથ્થા સાથે એક છકડો રીક્ષા કબજે

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સરકારી અનાજની ગેર કાયદેસર હેરાફેરી કરતા અનાજ માફીયાઓમાં ફફડાટ

    જીતુ પરમાર

    Mangrol, તા.૨૫

    માંગરોળમાં રેશનના અનાજના કાળા બજાર સામે મામલતદાર કચેરીની મોટી કાર્યવાહી મામલતદાર માંગરોળના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર (પુરવઠા) અને ટીમે રેશનકાર્ડ હેઠળ વિતરણ થતું સરકારી અનાજ ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે મોડી રાત્રે દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

    કાર્યવાહી દરમિયાન ૩૫૦ કિલો ઘઉં અને ૩૦૦ કિલો ચોખા સહિત કુલ ૬૫૦ કિલો અનાજ જપ્ત કરવામાં આવ્યું હતું. અનાજ સાથે એક છકડો રીક્ષા પણ કબજે લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. ૧.૬૫ લાખ હોવાનું જણાવાયું છે.
    જપ્ત કરાયેલો અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યો છે, જ્યારે વધુ કાયદેસરની કાર્યવાહી માટે રીક્ષાને માંગરોળ પોલીસને સોંપવામાં આવી છે. મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    Mangrol NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiમાં બે આપઘાતના બનાવમાં પરિણીતા સહીત બેના મોત
    Next Article Manavadar નગરપાલિકાના પૂર્વ સેક્રેટરી અને સાહિત્યકાર સ્વ. વિનોદ એન. જોષીની ૨૮મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ

    July 25, 2026
    સૌરાષ્ટ્ર

    સલમાન સામે એનઆઇએની મોટી કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું

    July 25, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં બે અલગ-અલગ દરોડામાં રૂપિયા ૧૯,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીની અટકાયત

    July 25, 2026
    જામનગર

    Jamnagar હડમતીયા ગામના બુઝુર્ગનું એકાએક હૃદય થંભી જતાં મૃત્યું

    July 25, 2026
    જામનગર

    Jamnagarમાં દારૂના નશામાં તોફાન મચાવનાર બે શખ્સ સામે પ્રોહિબિશનના ગુના નોંધાયા

    July 25, 2026
    જામનગર

    Jamnagar મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં આગામી ૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી અગિયાર દિવસનો શ્રાવણી મેળો યોજાશે

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-07-2026 08:35
    Categories
    Latest News

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026

    Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર

    July 25, 2026

    Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ

    July 25, 2026

    સલમાન સામે એનઆઇએની મોટી કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું

    July 25, 2026
    Search
    Main News

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.